Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tara Sutaria

લેખ

ઈશાન ખટ્ટર, શિલ્પા શેટ્ટી, તારા સુતરિયા, મલાઇકા અરોરા

રૅમ્પ પર ટૉપલેસ થઈ ગયો ઈશાન ખટ્ટર

અડાલજની વાવમાંથી પ્રેરણા લઈને ડિઝાઇન કરેલાં આઉટફિટમાં દેખાડ્યો અનોખો અંદાજ

01 April, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તારા સુતરિયા ઇશાન ખટ્ટર અને રીતો રીબા (તસવીર: મિડ-ડે)

રીબા અને શ્રેયા ઘોષાલના નવા ગીત ‘પ્યાર આતા હૈ’માં ઇશાન અને તારાની જોડીની ચર્ચા

‘Pyaar Aata Hai’ Music Video: ઇશાન ખટ્ટરે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું, “જે ક્ષણે મેં ગીત સાંભળ્યું, મને ખ્યાલ આવ્યો કે તે કેટલું સુંદર છે. રીટોનો અવાજ ખૂબ જ અનોખો અને હૃદયસ્પર્શી છે, અને અલબત્ત, શ્રેયા મેડમે તેમાં એક અલગ જ સ્તરનો જાદુ ઉમેર્યો.

07 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદર જૈન, અલેખા અને તારા સુતારિયા (ફાઇલ તસવીર)

આદર જૈનની `ટાઈમપાસ` કમેંટ પછી તારા સુતરિયાની પહેલી પોસ્ટ, કહ્યું `મારી કંપની..`

Aadar Jain Wedding: આદર જૈન અને અલેખા અડવાણીની મહેંદી સેરેમનીમાં આદરની `ટાઇમપાસ` ટિપ્પણી પર ફૅન્સે સોશિયલ મીડિયા પર નિંદા કરી. આદરની ટિપ્પણી બાદ તારા સુતરિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી, લખ્યું, "આજની સાંજનો સાથી"

22 February, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદર જૈન

તારા સુતરિયા સાથેના બ્રેકઅપ પછી તેની જ બેસ્ટ ફ્રેન્ડ સાથે સગાઈ કરી આદર જૈને

રણબીર કપૂર અને કરીના કપૂરના કઝિન આદર જૈને આમ તો બે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે

03 September, 2024 09:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ: સ્ટાર સ્ટડેડ સેલિબ્રેશન જિયો

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે. આ ફેસ્ટિવલમાં કરીના કપૂર ખાનની ‘બકિંગહમ મર્ડર્સ’ આ ઇવેન્ટની ઓપનિંગ નાઇટ ફિલ્મ હતી. કરીના બ્લૅક આઉટફિટમાં પહોંચી હતી. કરીનાએ હસબન્ડ સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂરે સાથે એન્ટ્રી કરી હતી. આ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપડા જોનસ અમેરિકાથી મુંબઈ આવી છે. આ સ્ટાર સ્ટડેડ ઇવેન્ટમાં ભૂમિ પેડણેકર ગ્રીન આઉટફિટમાં પહોંચી હતી. રાજકુમાર રાવ તેની વાઇફ પત્રલેખા સાથે, રિચા ચઢ્ઢા તેના હસબન્ડ અલી ફઝલ સાથે પહોંચ્યાં હતાં. શર્વરી વાઘ તેના લાઇટ પર્પલ આઉટફિટમાં હૉટ દેખાઈ રહી હતી. તેની સાથે કરણ જોહરે પણ પોઝ આપ્યો હતો. સોનમ કપૂર આહુજા, કરિશ્મા તન્ના, અદિતિ રાવ હૈદરી, શબાના આઝમી અને તારા સુતરિયાએ પણ આ ફેસ્ટિવલમાં હાજર રહીને એની શોભા વધારી હતી.  સમીર માર્કન્ડે અને પી.ટી.આઈ.

29 October, 2023 05:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ

ટોટલ ટાઇમપાસ : દિલ્હીના લવકુશ રામલીલા મેદાનમાં રાવણદહન દરમ્યાન હાજર રહેશે કંગના

કંગના રનોટ મંગળવારે દિલ્હીના લવકુશ રામલીલામાં આયોજિત થનાર રાવણદહન કાર્યક્રમમાં હાજર રહેશે. દશેરા દરમ્યાન ધનુષબાણ વડે રાવણના પ્રતીકાત્મક પૂતળાનું દહન કરવામાં આવે છે. એવી પરંપરા છે કે દેશના વડા પ્રધાનના હાથે રાવણદહન કરવામાં આવે છે. આ સાથે જ વાંચો બોલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં

23 October, 2023 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિનેત્રીઓની તસવીરોનો કૉલાજ

બૉલિવૂડ અભિનેત્રીઓના આ બીચ લૂક્સ છે એવરગ્રીન, જુઓ તસવીરો

મોટાભાગે અભિનેત્રીઓના રેડ કાર્પેટ લૂક અને પાર્ટી લૂકના વખાણ થતા હોય છે, પણ હવે સેલેબ્સનાં સ્વિમસૂટ, બિકિની અને બીચવૅરના પણ ઘણાં ફેન્સ છે તેથી તમારી માટે લાવ્યા છીએ આ આભિનેત્રીઓના બીચવૅર લૂક્સ. સેલેબ્સ ક્યારેય સુપરમૉડલ જેવા દેખાવામાં નિષ્ફળ નથી થતા અને બીચવૅર માટે તેઓ ખાસ પૉપ્યુલર છે. સેલેબ્સના આ બીચલૂક્સ પરથી તમે પણ ઇન્સ્પિરેશન લઈ શકો છો, તો જુઓ તસવીરો...

30 August, 2022 05:44 IST | Mumbai
પાર્ટીની તસવીરોનું કૉલાજ

Ranbir-Alia Wedding Bash : રણબીર-આલિયાની પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કર્યા બાદ શનિવારે રાતે પાર્ટીનું આયોજન કર્યું હતું અને એમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની તમામ સેલિબ્રિટીએ ભાગ લીધો હતો. બન્નેનાં લગ્ન રણબીરના પાલી હિલમાં આવેલા વાસ્તુ રેસિડેન્સમાં ૧૪ એપ્રિલે માત્ર નજીકના ફૅમિલી ઍન્ડ ફ્રેન્ડ્સની હાજરીમાં થયાં હતાં. રણબીર કપૂરે સફેદ શર્ટ પર જૅકેટ પહેર્યું હતું; તો આલિયાએ શીમરી શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો. પાર્ટીમાં મોટા ભાગે બધા બ્લૅક ઍન્ડ વાઇટ ડ્રેસમાં જોવા મળ્યા હતા. એના પરથી ખ્યાલ આવી ગયો કે પાર્ટીનો ડ્રેસ કોડ બ્લૅક ઍન્ડ વાઇટ રાખવામાં આવ્યો હતો. રણબીરના ઘરે યોજાયેલી શનિવારની આ પાર્ટીમાં નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, શાહરુખ ખાન, ગૌરી ખાન, કરણ જોહર, કરિશ્મા કપૂર, અયાન મુખરજી, અર્જુન કપૂર, મલાઇકા અરોરા, શ્વેતા બચ્ચન, આદિત્ય રૉય કપૂર, આકાંક્ષા રંજન કપૂર, શકુન બત્રા વગેરે હાજર હતાં. આ પાર્ટીમાં હાજર લોકોએ ખૂબ ધમાલ મચાવી હતી. (તસવીરો : યોગેન શાહ/ઇન્સ્ટાગ્રામ)

18 April, 2022 02:05 IST | Mumbai

વિડિઓઝ

લેક્મે ફેશન વીક 2024: અનન્યા પાંડે, શ્રદ્ધા કપૂર અને સુષ્મિતા સેનનું રેમ્પ વોક

લેક્મે ફેશન વીક 2024: અનન્યા પાંડે, શ્રદ્ધા કપૂર અને સુષ્મિતા સેનનું રેમ્પ વોક

અનન્યા પાંડેએ અદભૂત લાલ અને કાળા એમ્બ્રોઇડરીવાળો ગાઉન પહેર્યો હતો, જ્યારે શ્રદ્ધા કપૂર સિલ્વર-ટોનવાળા લહેંગામાં આકર્ષક દેખાતી હતી. સુષ્મિતા સેને સુંદર ચમકદાર સાડીને શણગારી હતી અને કરિશ્મા કપૂરે વંશીય જોડાણ કર્યું હતું. સોહા અલી ખાન સોનામાં શાનદાર દેખાતી હતી, અને તારા સુતારિયા અને માનુષી છિલ્લરે તેમની આંતરિક રાજકુમારીઓને ચેનલ કરી હતી.

16 October, 2024 02:31 IST | Mumbai
કાર્તિક આર્યનના જન્મદિવસની ઉજવણીમાં કરણ જોહર, કૃતિ સેનન સહિતના સેલેબ્સ

કાર્તિક આર્યનના જન્મદિવસની ઉજવણીમાં કરણ જોહર, કૃતિ સેનન સહિતના સેલેબ્સ

કાર્તિક આર્યન બર્થડે 2023: કાર્તિક આર્યને 22 નવેમ્બરે તેનો 33મો જન્મદિવસ ઉજવ્યો. કાર્તિક આર્યનએ જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું જેમાં કરણ જોહર, કૃતિ સેનન, તારા સુતારિયા, રવીના ટંડન અને તેની પુત્રી રશા થડાની, વાણી કપૂર, અનીસ કૌમ, અનીશ કપુર અને અન્ય કલાકારોએ હાજરી આપી હતી.

23 November, 2023 12:37 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK