Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tamannaah Bhatia

લેખ

તમન્નાના ઘરે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે થયું માતા કી ચૌકીનું આયોજન

તમન્નાના ઘરે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે થયું માતા કી ચૌકીનું આયોજન

તમન્નાના આ આયોજનમાં બ્રેકઅપ પછી એક્સ-બૉયફ્રેન્ડ વિજય વર્મા જોવા નહોતો મળ્યો, પણ રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ હાજરી આપી હતી.

02 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીદેવી, તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાને છે શ્રીદેવીની બાયોપિકમાં કામ કરવાની તમન્ના

શ્રીદેવીની કરીઅર પાંચ દાયકાથી વધુ સમય સુધી ચાલી જેમાં તેણે તામિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડા ફિલ્મોમાં અભિનય કર્યો હતો

20 March, 2025 10:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા શુક્રવારે રવીના ટંડનના ઘરે યોજાયેલી હોલી-પાર્ટીમાં હાજરી આપી

બ્રેકઅપ પછી તમન્ના ભાટિયા અને વિજય વર્મા ભેગાં થયાં હોલી પાર્ટીમાં

જોકે બન્ને સાથે સેલિબ્રેટ કરતાં જોવા નહોતાં મળ્યાં, અલગ-અલગ આવ્યાં અને ગયાં

16 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

વર્ષો ડેટ કર્યા પછી તમન્ના ભાટિયા અને વિજય વર્મા થયા અલગ? ફૅન્સ માટે મોટો શોક!

Tamannaah Bhatia and Vijay Verma Break Up: વર્ષો સુધી ડેટ કર્યા બાદ તમન્ના ભાટિયા અને વિજય વર્મા અલગ થઈ ગયા છે. સૂત્રો મુજબ, બંનેએ એક અઠવાડિયા પહેલા બ્રેકઅપ કર્યું, પરંતુ તેઓ સારા મિત્રો તરીકે તેમના સબંધને આગળ વધારશે.

05 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

બૉલિવૂડની ટોચની અભિનેત્રીઓના બાળપણની તસવીરો (તસવીરો: મિડ-ડે)

પહેચાન કોન? બૉલિવૂડની આ ટોચની હસીનાઓની બાળપણની તસવીરો ક્યારેય નહીં જોઈ હશે!

બૉલિવૂડમાં આજના સમયમાં તમન્ના ભાટિયા, જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી ટોચની અભિનેત્રીઓમાંની એક છે. બૉલિવૂડની આ હસીનાઓની તેમના બાળપણની એકદમ રૅર તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ અભિનેત્રીઓના બાળપણની તસવીરોએ તેમના ફૅન્સને ઉત્સાહિત કરી દીધા છે. તો ચાલો જોઈએ આ સેલિબ્રિટીઝના બાળપણની તસવીરો અને તમે કોઈને ઓળખી શકો છો કે નહીં. (તસવીરો: મિડ-ડે)

15 September, 2024 07:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજના સમાચારનો કોલાજ

ટોટલ ટાઇમપાસ: વાઈફ અથિયા પર મોહિત થયો કે. એલ. રાહુલ અને અન્ય બોલિવૂડ સમાચાર

રૅમ્પ-વૉક કરતી વાઇફ અથિયા પર મોહિત થયો કે. એલ. રાહુલ અને કૉન્સર્ટ પહેલાં હૉટ ડૉગ્સ વેચતો જોવા મળ્યો બ્રિટિશ સિંગર એડ શીરન સહિત વાંચો એન્ટરટેઇનમેન્ટ જગતના અન્ય સમાચાર

01 August, 2023 03:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

પરિવાર સાથે બેસીને ઇન્ટિમેટ સીન જોતી વખતે અન્કમ્ફર્ટેબલ થતી હતી તમન્ના - મેગાસ્ટાર મોહનલાલ સાથે ફિલ્મ બનાવશે એકતા? જાણો અન્ય સમાચાર

01 July, 2023 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમામ તસવીર: પી. ટી. આઇ.

અમદાવાદના ઓપનિંગમાં રશ્મિકા, તમન્ના, અરિજિત છવાઈ ગયાં

અમદાવાદના સ્ટેડિયમમાં ગઈ કાલે આઇપીએલના ધમાકેદાર ઓપનિંગ દરમ્યાન સ્ટેજ પર અન્ય ડાન્સર્સ સાથે પર્ફોર્મ કરી રહેલી અભિનેત્રીઓ રશ્મિકા મંદાના (ડાબે) અને તમન્ના ભાટિયા. તેમણે પછીથી અલગ ડ્રેસમાં પણ પર્ફોર્મ કર્યું હતું. 

01 April, 2023 01:45 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

રાધિકા-અનંતના મંગળ ઉત્સવમાં રકુલ પ્રીત સિંહ, તમન્ના ભાટિયા અને અન્ય સ્ટાર્સ

રાધિકા-અનંતના મંગળ ઉત્સવમાં રકુલ પ્રીત સિંહ, તમન્ના ભાટિયા અને અન્ય સ્ટાર્સ

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નનું રિસેપ્શન - મંગળ ઉત્સવ - એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હતી. રકુલ પ્રીત સિંહ, તમન્ના ભાટિયા, અદિતિ રાવ હૈદરી, મીરા અને શાહિદ કપૂર, રીવાબા અને રવિન્દ્ર જાડેજા, નુસરત જહાં અને તેના પતિ નિખિલ જૈન જેવી સેલિબ્રિટીઓએ લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી. બોલિવૂડ સ્ટાર્સ, રાજકારણીઓ અને રમતગમતની હસ્તીઓની સાથે, આ કાર્યક્રમમાં તન્મય ભટ્ટ, રણવીર અલ્લાહબાડિયા, કુશા કપિલા, અંકુશ બહુગુણા અને કોમલ પાંડે, સિદ્ધાર્થ બત્રા જેવા YouTubers અને ઈન્ફ્લુએન્સર્સે પણ હાજરી આપી હતી. નીતા અંબાણીએ પાપારાઝીને હૃદયસ્પર્શી ભાષણ આપ્યું, તેમને બીજા દિવસે ગેટ-ટુગેધર માટે આમંત્રણ આપ્યું.

15 July, 2024 03:31 IST | Mumbai
શાહરુખ ખાન સાથે ફિલ્મ કરવી છે: તમન્ના ભાટિયા

શાહરુખ ખાન સાથે ફિલ્મ કરવી છે: તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા અને રાશી ખન્નાએ તેમની હોરર ફિલ્મના ચોથા પાર્ટને પ્રમોટ કરવા માટે એક પ્રેસ મીટનું આયોજન કર્યું હતું. સુંદર સી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘અરનમનાઈ 4` એક્ટર્સ સાથે એક આકર્ષિત સ્ટોરી અને અદભૂત પ્રદર્શન સાથે, રોમાંચ અને ચિલ્ડ દર્શકોને આપે છે. ઈવેન્ટ દરમિયાન તમન્નાએ કહ્યું હતું કે તેને શાહરુખ ખાન સાથે ફિલ્મ કરવી ગમશે. વધુ જાણવા માટે વીડિયો જુઓ.

29 May, 2024 07:36 IST | Mumbai
રણદીપ-લિન વેડિંગ રિસેપ્શનમાં તમન્ના ભાટિયા, વિજય વર્મા અને અન્ય સિતારાઓનો જમાવડો

રણદીપ-લિન વેડિંગ રિસેપ્શનમાં તમન્ના ભાટિયા, વિજય વર્મા અને અન્ય સિતારાઓનો જમાવડો

Randeep Hooda and Lin Laishram`s wedding reception: તાજેતરમાં 29 નવેમ્બરના રોજ ઇમ્ફાલમાં લગ્ન કરનાર રણદીપ હુડા અને લિન લેશરામે મુંબઈમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રેખા ભારદ્વાજ અને વિશાલ ભારદ્વાજ સેલિબ્રિટી ગેસ્ટમાં સામેલ હતા. તમન્ના ભાટિયા અને વિજય વર્મા, ચંકી પાંડે, જાવેદ જાફરી, રસિકા દુગલ, જેકી શ્રોફ, મોના સિંહ, જીતેન્દ્ર અને અન્ય ઘણા લોકો લગ્નના ભવ્ય રિસેપ્શનમાં હાજરી આપી હતી. વધુ વિગતો માટે જુઓ આખો વીડિયો...

12 December, 2023 04:11 IST | Mumbai
આજે શહેરમાં જોવા મળ્યાં આ સેલેબ્ઝ

આજે શહેરમાં જોવા મળ્યાં આ સેલેબ્ઝ

મહિપ કપૂર, સીમા કિરણ સજદેહ, અમૃતા અરોરા, તમન્ના ભાટિયા, ચંકી પાંડે, અવનીત કૌર, કરણ જોહર, નેહા ધૂપિયા અને અન્ય સેલેબ્સ મુંબઈની હોટેલમાંથી મોડી રાત્રે પાર્ટીમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

26 February, 2023 07:48 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK