Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tamanna Bhatia

લેખ

ખુશી કપૂર, તમન્ના ભાટિયા

નવી જનરેશનમાં થાઇ-સ્લિટ સાડીનો ક્રેઝ

આજકાલ યુવતીઓ ફૅશનેબલ અને યુનિક દેખાવા માટે ટ્રેડિશનલની સાથે મૉડર્નનું ફ્યુઝન પોતાની કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને અપનાવે છે ત્યારે થાઇ-સ્લિટ સાડીનો કન્સેપ્ટ ફૅશનની દુનિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે

03 April, 2025 02:02 IST | Mumbai | Kajal Rampariya
તમન્નાના ઘરે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે થયું માતા કી ચૌકીનું આયોજન

તમન્નાના ઘરે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે થયું માતા કી ચૌકીનું આયોજન

તમન્નાના આ આયોજનમાં બ્રેકઅપ પછી એક્સ-બૉયફ્રેન્ડ વિજય વર્મા જોવા નહોતો મળ્યો, પણ રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ હાજરી આપી હતી.

02 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાશા ટંડનની વીસમી વર્ષગાંઠ

રાશાની વીસમી વર્ષગાંઠની ધમાકેદાર પાર્ટી

દીકરીના બર્થ-ડેમાં રવીનાએ ૬૫ હજારનો ડ્રેસ પહેર્યો અને ઉઈ અમ્મા પર ડાન્સ પણ કર્યો

19 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા અને વિજય વર્મા

તમન્નાનું લગ્ન વિશેનું નિવેદન બન્યું બ્રેકઅપનું મોટું કારણ?

તમન્નાના આ નિવેદન પછી તેમના સંબંધોમાં સમસ્યા ઊભી થઈ હોવાની ચર્ચા શરૂ થઈ હતી અને હવે તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા છે

07 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અંબાણી પરિવારના ગણેશોત્સવમાં હાજર રહેલા બૉલિવૂડ સેલેબ્ઝ

Ambani’s Ganeshotsav: એન્ટિલિયામાં ઉમટ્યું બૉલિવૂડ, ટ્રેડિશનલ અવતારમાં સેલેબ્ઝ

અંબાણી હાઉસ એન્ટિલિયા (Antilia)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ગણપતિ બાપ્પા (Ambani’s Ganeshotsav)ની પધરામણી કરવામાં આવી છે. નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani) માટે આ ગણેશ ચતુર્થી ૨૦૨૪ (Ganesh Chaturthi 2024) વધુ ખાસ છે કારણકે તેમના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નાં લગ્ન પછી આ પ્રથમ તહેવાર છે. અંબાણી પરિવારની આ ખુશીઓમાં બૉલિવૂડ સેલેબ્ઝ પણ સામેલ થયા હતા. ચાલો જોઈએ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બૉલિવૂડ સેલેબ્ઝનો ઠાઠ.

08 September, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૧૫ ઑગસ્ટે રીલીઝ થનાર કેટલીક ફિલ્મોની ઝલક

નોર્થથી લઈ સાઉથની આ 5 ફિલ્મો વચ્ચે 15 ઑગસ્ટે થશે જોરદાર ટક્કર

આ વર્ષે કેટલીક શાનદાર ફિલ્મો રિલીઝ થઈ છે અને તે તમામ પોતાની રીતે જોરદાર સાબિત થઈ રહી છે. પરંતુ ખરી મજા તો 15મી ઓગસ્ટે આવવાની છે.  હા! કારણકે આ દિવસે એક કે બે નહીં પણ પાંચ ફિલ્મો રીલિઝ થવા જઈ રહી છે. આ તમામ ફિલ્મ બોક્સ ઓફિસ પર એકબીજાને ટક્કર આપશે. છેલ્લે આપણે ડંકી અને સાલર- પાર્ટ 1 સીઝફાયર વચ્ચે થયેલી ટક્કર જોઈ હતી. સાઉથ સિનેમા રસપ્રદ સ્ટોરીઝ સાથે ધૂમ મચાવતી આવી છે. આ ટ્રેન્ડ ચાલુ રહેશે અને હિન્દી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર પોતાની અલગ છાપ છોડી રહી છે. જેના કારણે જોરદાર સ્પર્ધા થવાની છે. તો ચાલો, 15મી ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થનારી ફિલ્મોના પર એક નજર કરીએ.

01 August, 2024 01:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બોલિવૂડની આ વર્ષની હટકે જોડીઓ

Year Ender 2023: ૨૦૨૩ની આ છે સુપરહિટ જોડીઓ

બૉલીવુડમાં આ વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, ઘણા રેકૉર્ડ તૂટ્યા છે તો ઘણી ફિલ્મો પટકાઈ પણ ગઈ છે. જોકે આ ફિલ્મોમાં ઘણી ફિલ્મો એવી પણ છે જેમાં હટકે જોડી જોવા મળી છે. આ જોડી એવી છે જેમની કદી કોઈએ કલ્પના પણ નહોતી કરી. આવી જ કેટલીક જોડી વિશે જોઈએ.

30 December, 2023 08:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી દિવાળી પાર્ટી (તમામ તસવીર: યોગેન શાહ)

Diwali 2023: શિલ્પા શેટ્ટીએ આપી દિવાળી પાર્ટી, ક્રિતી સૅનનથી લઈ અનિલ કપૂર હાજર

Diwali 2023: દર વર્ષની જેમ ગઈકાલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. (તમામ તસવીર: યોગેન શાહ)

12 November, 2023 10:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કૃતિ સેનન, તમન્નાહ ભાટિયા, શાહિર શેખ અને અન્યોએ સક્સેસ પાર્ટીની શુભેચ્છા પાઠવી

કૃતિ સેનન, તમન્નાહ ભાટિયા, શાહિર શેખ અને અન્યોએ સક્સેસ પાર્ટીની શુભેચ્છા પાઠવી

`દો પત્તી`ના નિર્માતાઓએ મુંબઈમાં સ્ટાર-સ્ટડેડ સક્સેસ બેશનું આયોજન કર્યું હતું, જેમાં એક વિશિષ્ટ મેળાવડા સાથે ફિલ્મની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. રકુલ પ્રીત, સન્ની સિંહ, કુશા કપિલા, સોફી ચૌધરી અને અન્ય ઘણી હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કૃતિ સેનને પાર્ટીમાં માથું ફેરવ્યું, છટાદાર મીની-બ્લેક ડ્રેસમાં દરેકને આશ્ચર્યચકિત કરી દીધું, જ્યારે તમન્ના ભાટિયા બ્લેક ઑફ-શોલ્ડર આઉટફિટમાં શાનદાર દેખાતી હતી. શશાંક ચતુર્વેદી દ્વારા નિર્દેશિત, `દો પત્તી`માં પ્રભાવશાળી કલાકારો છે, જેમાં કૃતિ સેનન, કાજોલ અને શાહીર શેખ મુખ્ય ભૂમિકામાં છે.

14 November, 2024 03:32 IST | Mumbai
રણદીપ-લિન વેડિંગ રિસેપ્શનમાં તમન્ના ભાટિયા, વિજય વર્મા અને અન્ય સિતારાઓનો જમાવડો

રણદીપ-લિન વેડિંગ રિસેપ્શનમાં તમન્ના ભાટિયા, વિજય વર્મા અને અન્ય સિતારાઓનો જમાવડો

Randeep Hooda and Lin Laishram`s wedding reception: તાજેતરમાં 29 નવેમ્બરના રોજ ઇમ્ફાલમાં લગ્ન કરનાર રણદીપ હુડા અને લિન લેશરામે મુંબઈમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રેખા ભારદ્વાજ અને વિશાલ ભારદ્વાજ સેલિબ્રિટી ગેસ્ટમાં સામેલ હતા. તમન્ના ભાટિયા અને વિજય વર્મા, ચંકી પાંડે, જાવેદ જાફરી, રસિકા દુગલ, જેકી શ્રોફ, મોના સિંહ, જીતેન્દ્ર અને અન્ય ઘણા લોકો લગ્નના ભવ્ય રિસેપ્શનમાં હાજરી આપી હતી. વધુ વિગતો માટે જુઓ આખો વીડિયો...

12 December, 2023 04:11 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK