ઉત્તર પ્રદેશના આગરાના રામલાલ વૃદ્ધાશ્રમમાં બે વડીલો વચ્ચે પ્રેમની કૂંપળ ફૂટતાં સામાન્ય રીતે શાંત રહેતો વૃદ્ધાશ્રમ શરણાઈના સૂરથી ગુંજી ઊઠ્યો હતો. ૬૬ વર્ષના મુન્નાલાલ અને ૫૭ વર્ષનાં પરમિલાની મુલાકાત ૬ મહિના પહેલાં આ જ વૃદ્ધાશ્રમમાં થઈ હતી.
મુંબઈના ફોર્ટ વિસ્તારના સ્ટર્લિંગ સિનેમા સામે આવેલા ૧૨૦ વર્ષ જૂના ફ્રીમેસન હૉલમાં ગઈ કાલે બપોરે ૨.૨૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. બે માળના હૉલના બીજા માળે આવેલી ઑફિસમાં આગ લાગી હતી જેને કારણે બહુ જ ધુમાડો થઈ ગયો હતો.
મુંબઈના કોલાબામાં તાજમહેલ પેલેસમાં આજે 120 વર્ષ પૂરા થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે તાજમહેલ પેલેસના કાયમી વારસાના સન્માનમાં, સાઉન્ડ અને લાઇટ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. તસવીરો: અતુલ કાંબલે
વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી યમુના નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. દિલ્હીવાસીઓ માટે ગઈ કાલનો દિવસ થોડો રાહતવાળો હતો, કારણ કે અમુક વિસ્તારોમાં ટ્રાફિક - વ્યવહાર શરૂ થયો હતો. જોકે આગરા અને મથુરાના લોકોએ તબાહી જોઈ હતી. ૪૦ વર્ષ બાદ પહેલી વખત યમુના છેક તાજમહલના ગેટ સુધી પહોંચી ગઈ હતી
અમર ઉપાધ્યાયે આ ઈન્ટર્વ્યુમાં ભૂતકાળની એક રસપ્રદ વાત શેર કરી. જન્મદિવસની ઉજવણી માટે પ્રતિષ્ઠિત તાજમહેલની મુલાકાત દરમિયાન તે પોતાને ચાહકો વચ્ચે ઘેરાયેલા હતા તે વાત પણ રજૂ કરી હતી. આ ગુજરાતી બર્થડે બોયના અનુભવો સાંભળવા માટે આ વિડીયો જુઓ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK