વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી યમુના નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. દિલ્હીવાસીઓ માટે ગઈ કાલનો દિવસ થોડો રાહતવાળો હતો, કારણ કે અમુક વિસ્તારોમાં ટ્રાફિક - વ્યવહાર શરૂ થયો હતો. જોકે આગરા અને મથુરાના લોકોએ તબાહી જોઈ હતી. ૪૦ વર્ષ બાદ પહેલી વખત યમુના છેક તાજમહલના ગેટ સુધી પહોંચી ગઈ હતી
18 July, 2023 04:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent