Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Taj Hotel

લેખ

જૈનોનું તીર્થસ્થળ (તસવીર: X)

પાલિતાણા: તાજ હૉટેલ સામે જૈનોનો વિરોધ, માંસ-દારૂથી પવિત્ર સ્થળ અપવિત્ર થવાનો ભય

Jain Community Opposes Taj Hotel in Palitana: ૮૫૦ થી વધુ મંદિરો સાથે, પાલિતાણા જૈન સમુદાય માટે સૌથી મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળોમાંનું એક છે અને શહેરમાં સ્થિત શેત્રુંજય પર્વત પાંચ જૈન પંચક્ષેત્રોમાંનું એક છે, જે સમુદાય માટે પવિત્ર સ્થળ છે.

03 April, 2025 06:54 IST | Palitana | Gujarati Mid-day Online Correspondent
તાજ હૉટેલ અને કસાબને જીવતો પકડનાર તુકારામ ઓંબલે

કસાબને જીવતો પકડનાર તુકારામ ઓંબલેનું સ્મારક બનાવવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

26/11 Mumbai Terror Attack: મહારાષ્ટ્ર સરકારે પ્રોજેક્ટના 2.70 કરોડ રૂપિયા એટલે કે 20 ટકાની પહેલી રકમ વહીવટીતંત્રને આપી દીધી છે, જેથી સ્મારકનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થઈ શકે.

30 March, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપાયન અને કસ્તુરી ઘોષ કપલની ડૉગી ૧૦૪ દિવસ બાદ તાજમહલની પાછળનાં જંગલોમાંથી મળી.

ગુડગાંવના કપલને ૧૦૪ દિવસ પછી મળી તેમની ખોવાયેલી ડૉગી

આગરામાં ગુમ થયેલી આ ડૉગી માટે તેમણે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું, ૧૦૦ CCTV કૅમેરાનાં કુટેજ ચેક કરાવેલાં, ડ્રોનની પણ મદદ લીધી હતી

20 February, 2025 01:29 IST | Agra | Gujarati Mid-day Correspondent
બંને નંબર પ્લેટ

તાજ હોટેલ નજીક એકસરખી નંબર-પ્લેટવાળી બે કારથી દહેશત

સીવુડ્સનો પ્રસાદ કદમ લોનનું રીપેમેન્ટ નથી કરી શક્યો એટલે તેણે પોતાની ગાડીના નંબરનો એક આંકડો બદલ્યો એમાં પકડાઈ ગયો

07 January, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

UNIMO દ્વારા રંગોલી એવૉર્ડ્સની ઉજવણીની તસવીરો

UNIMO: યુનિવર્સ ઑફ મૉમ્સે પૂરા કર્યાં રંગોલી એવૉર્ડ્સના 10 વર્ષ, જુઓ તસવીરો

વિશ્વની સૌથી મોટી મૉમ્સ કમ્યુનિટી UNIMO – Universe of Moms એ રંગોલી પાવર વુમન અવોર્ડ્સના 10 વર્ષની ઉજવણી કરી. આ ઉજવણીમાં સમાજ અને ઉદ્યોગોમાં પરિવર્તન લાવતી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આ કાર્યક્રમ તાજેતરમાં મુંબઈમાં આવેલ તાજ હોટેલમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં 250થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી. દેશ-વિદેશમાંથી આ એવૉર્ડ્સ માટે 300થી વધારે નૉમિનેશન્સ આવ્યા હતા. જેમાં માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત, દિલ્હી અને આંતરરાષ્ટ્રીય સ્તરે દુબઈ, કતારની પાર્ટિસિપેન્ટ્સ પણ સામેલ હતી.

05 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સીએમ ફડણવીસના હસ્તે તાજ બેન્ડસ્ટેન્ડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન (તસવીર: સૈયદ સમીર આબેદી)

મુંબઈને મળશે નવી તાજ હૉટેલ, ફડણવીસે કર્યું તાજ બેન્ડસ્ટેન્ડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના બાન્દ્રામાં ટાટા ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી નવી લક્ઝરી હૉટેલ, તાજ બેન્ડસ્ટેન્ડનો શિલાન્યાસ કર્યો. ભૂમિપૂજન સમારોહમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને IHCLના મેનેજિંગ ડિરેક્ટર અને CEO પુનીત ચટવાલ પણ હાજર રહ્યા હતા. (તસવીર: સૈયદ સમીર આબેદી)

11 February, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજે તાજમહેલ પેલેસના 120 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી

Photos: મુંબઈની આઇકોનિક તાજમહેલ પેલેસ હૉટેલને થયા ૧૨૦ વર્ષ, જુઓ ઉજવણીની તસવીરો

મુંબઈના કોલાબામાં તાજમહેલ પેલેસમાં આજે 120 વર્ષ પૂરા થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે તાજમહેલ પેલેસના કાયમી વારસાના સન્માનમાં, સાઉન્ડ અને લાઇટ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. તસવીરો: અતુલ કાંબલે

16 December, 2023 09:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈની બેસ્ટ રેસ્ટોરાં વિશે જાણો

Mumbai Restaurant:ઐતિહાસિક આર્કિટેક્ચર અને વિન્ટેજ વાઇબ્સ આપતી જૂની 5 હોટેલ

જો તમે મુંબઈના વિતેલા જમાનાની સફર કરવા ઈચ્છતા હોય તો ઘણી બધી ઐતિહાસિક વસ્તુઓ છે જેના પર નજર કરી શકાય છે. એમાંય જો આપણે મુંબઈના ફૂડ વિશે વાત કરીએ તો તે જાણવું ખુબ જ મજેદાર અને રસપ્રદ રહેશે. ફૂડ એ મુંબઈની સમૃદ્ધ સંસ્કૃતિનો એક ભાગ છે. મુંબઈમાં 15 થી વધુ જૂની રેસ્ટોરન્ટ્સ છે જે ભૂતકાળની કેટલીક અદ્ભુત સ્ટોરી સાથે જોડાયેલી છે અને તે પરંપરાગત ભોજન માટે પણ લોકપ્રિય છે. મુંબઈની આ પાંચ આઇકોનિક રેસ્ટોરન્ટ્સ આર્કિટેક્ચર અને વિન્ટેજ વાઇબ્સ સાથે ભોજનનો આનંદ માણવા માટે બેસ્ટ છે. 

30 August, 2023 03:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

‘બિરયાની સેલની જરૂર નથી…’, 26/11 તાજ હુમલાના આરોપી તહવ્વુર રાણા માટે કડક સજા

‘બિરયાની સેલની જરૂર નથી…’, 26/11 તાજ હુમલાના આરોપી તહવ્વુર રાણા માટે કડક સજા

26/11 ના મુંબઈ તાજ હુમલાના આરોપી તહવ્વુર રાણાના અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ અંગે, `છોટુ ચાય વાલા` તરીકે ઓળખાતા ચા વેચનાર મોહમ્મદ તૌફિક, જેની સતર્કતાએ મોટી સંખ્યામાં લોકોને હુમલામાંથી બચવામાં મદદ કરી. તેમણે 26/11 તાજ હુમલાના માસ્ટરમાઇન્ડને ભારતને સોંપવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો. તેમણે કહ્યું, "હું સૌ પ્રથમ શ્રી ટ્રમ્પનો આભાર માનવા માંગુ છું. આટલા મોટા માસ્ટર માઇન્ડને ભારતને સોંપવા બદલ હું તમારો આભાર માનું છું, પણ ભારતનું શું કામ છે? અજમલ કસાબ જેવી એગ સેલ બિરયાની પીરસવાની કોઈ જરૂર નથી. આ માટે, આતંકવાદીઓને બે થી ત્રણ મહિનામાં ફાંસી આપવા અથવા રસ્તાની વચ્ચે ગોળી મારીને ખવડાવવા માટે એક અલગ સિસ્ટમ બનાવવી જોઈએ. આતંકવાદીઓ માટે એક અલગ કાયદો હોવો જોઈએ, એક સિસ્ટમ હોવી જોઈએ જેથી તેમને 2-3 મહિનામાં ફાંસી આપવામાં આવે..."

11 April, 2025 07:05 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK