Aamir Khan Speaks on taking retirement from Movies: તેની છેલ્લી ફિલ્મ `લાલ સિંહ ચઢ્ઢા` હતી, જે વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી અને ત્યારબાદ તેણે અભિનયમાંથી બ્રેક લીધો હતો અને હવે તે ફિલ્મ `સિતારે જમીન પર`માં જોવા મળશે.
15 November, 2024 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent