Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Taarak Mehta Ka Ooltah Chashmah

લેખ

શ્યામ પાઠક

૧૯૯૩ના બૉમ્બ-બ્લાસ્ટે એકઝાટકે બદલી નાખ્યું હતું આ કલાકારનું જીવન

જીવનના ઘણા ઉતાર-ચડાવ પછી પણ શ્યામભાઈએ રંગમંચ પર અઢળક કામ કર્યું અને નૅશનલ સ્કૂલ આ‌ૅફ ડ્રામામાં ભણતાં-ભણતાં ભાગીને પ્રેમલગ્ન પણ કર્યાં

20 April, 2025 07:26 IST | Mumbai | Jigisha Jain
દિશા વાકાણી

દિશા વાકાણી ઘણા સમયે આવી કૅમેરા સામે

એક વિડિયો દ્વારા શૅર કર્યો ડિલિવરી વખતનો અંગત અનુભવ

07 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ફેન રોશન સિંહ સોઢી

દોઢ કરોડના દેવામાં ડૂબેલા ગુરુચરણ સિંહને થોડીક રાહત ૧૩ લાખ રૂપિયાની ડીલ મળી

તે લગભગ દોઢ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયો હતો. જોકે હવે ગુરુચરણ સિંહને થોડી રાહત થઈ હોવાના સમાચાર છે.

22 January, 2025 09:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુરુચરણ સિંહે પોસ્ટ કરેલા વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: ગુજરાતી મિડ-ડે સોશિયલ મીડિયા)

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` ફેમ ગુરુચરણ સિંહની તબિયત ખૂબ બગડી, હૉસ્પિટલમાં દાખલ

Gurucharan Singh Hospitalized: ગુરુચરણ સિંહ પણ હાલમાં જ પોતાના જ સંઘર્ષને કારણે ચર્ચામાં છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેમના પર ઘણું મોટું દેવું છે અને કામના અભાવે તે તેને ચૂકવવામાં અસમર્થ થઈ રહ્યા છે.

08 January, 2025 04:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઝીલ મહેતા અને આદિત્ય દુબે

દુલ્હન બની ઝીલ મહેતા

૩૧ ડિસેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર જયમાલા સમયનો ઇમોશનલ વિડિયો શૅર થયો છે.

02 January, 2025 08:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ જોશી

મારા અને અસિતભાઈ વિશે મીડિયામાં આવેલી વાતો સંપૂર્ણપણે ખોટી છે

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર બનેલી કથિત ‘કૉલર-પકડ’ ઘટના વિશે દિલીપ જોશીએ કરી સ્પષ્ટતા

20 November, 2024 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ જોશી, અસિત કુમાર મોદી

રજા ન મળી એટલે દિલીપ જોશીએ અસિત કુમાર મોદીનો કૉલર પકડી લીધો?

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર ઑગસ્ટમાં આ બનાવ બન્યો હતો એવો દાવો કરતો એક રિપોર્ટ મીડિયામાં ફરતો થયો છે

19 November, 2024 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલિપ જોષી અને અસિત કુમાર મોદી (ફાઇલ તસવીર)

`તારક મહેતા...`ના સેટ પર દિલિપ જોષી, અસિત મોદી વચ્ચે થયો ઝઘડો? હવે જેઠાલાલ પણ...

Jethalal to also leave TMKOC: દિલીપ અસિત કુમાર મોદીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે પ્રોડ્યુસર અસિત મોદી સેટ પર આવ્યા ત્યારે તેઓ તેમને મળ્યા ન હતા. અસિત મોદી સીધા કુશને મળવા ગયા અને દિલીપ આ વાતથી ગુસ્સે થઈ ગયા.

18 November, 2024 09:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીર : સેલેબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ

TMKOC: દિલિપ જોષી પહેલા આ અભિનેતાઓ ભજવવાના હતા ‘જેઠાલાલ’નું પાત્ર પણ પછી...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 16 વર્ષથી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યું છે. શોમાં જેઠાલાલ અને દયાનું પાત્ર સૌથી પ્રખ્યાત છે, તેમ જ બાકીના પાત્રોએ પણ પ્રસિદ્ધિ મેળવી છે. શોમાં જેઠાલાલ ગડાનું પાત્ર ભજવનાર અભિનેતા દિલપી જોષીને આ રોલ ભજવ્યા બાદ બહુ પ્રસિદ્ધિ મળી છે, પણ તમને ખબર છે કે દિલપી જોષીના એક્ટિંગ કરિયરને નવી ઊંચાઈએ લઈ જનાર જેઠાલાલના રોલ તેની પહેલા અનેક અભિનેતાઓને ઓફર કરવામાં આવ્યો હતો પણ તેઓએ તેને નકારી કાઢ્યો હતો. તો જાણીએ કોણ છે આ એક્ટર્સ જેમણે જેઠાલાલનું પાત્ર ભજવવાની ના પાડી હતી...(તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા એકાઉન્ટ)

02 May, 2024 02:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું પોસ્ટર

Year Ender 2023: સતત વિવાદોમાં રહ્યો આ વર્ષ ફેન્સનો ફેવરેટ ‘તારક મહેતા કા...’ શૉ

જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શરૂઆતથી જ લોકોના દિલની નજીક રહી છે. શૉના દરેક કેરેક્ટરને ફેન્સે ખૂબ પ્રેમ આપ્યો છે. જોકે, આ વર્ષ શૉના મેકર્સ માટે ઘણું ચેલેન્જિંગ રહ્યું છે અને શૉએ ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો છે. એક તરફ શૉએ ૩૯૫૦થી વધુ એપિસોડ્સ પૂરા કર્યા છે. તો બીજી તરફ રોશન ભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનીફર મિસ્ત્રીએ શૉ છોડી દીધો હતો. તો શૉમાં ત્રણ રિપ્લેસમેન્ટમાં પણ જોવા મળ્યા છે. વર્ષ ૨૦૨૩ના કેટલાક જ દિવસો બાકી છે ત્યારે તો આવો જોઈએ આ વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ કયા કારણોસર સમાચારોમાં રહી હતી.

16 December, 2023 03:23 IST | Mumbai | Karan Negandhi
તસવીર સૌજન્ય : જેનિફર મિત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

Photos: તારક મહેતાના દિવસોને યાદ કરી જેનિફર મિસ્ત્રીએ શૅર કરી ભાવનાત્મક પૉસ્ટ

જેનિફર મિસ્ત્રી બંસીવાલે 2023ની શરૂઆતમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધી હતી અને કેટલાક મોટા વિવાદોને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તે સમયને પ્રેમપૂર્વક યાદ કર્યો જ્યારે તેનો એક નાનો ભાઈ નવરોઝ સ્પેશિયલ એપિસોડમાં શૉનો ભાગ બન્યો હતો.

14 August, 2023 07:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Dilip Joshi : `જેઠાલાલ` શાંતિપ્રિય અને ઇશ્વરમાં આસ્થા રાખનારા છે, જુઓ તસવીરો

Dilip Joshi : `જેઠાલાલ` શાંતિપ્રિય અને ઇશ્વરમાં આસ્થા રાખનારા છે, જુઓ તસવીરો

દિલીપ જોશી હવે તો બધા જ તેમને જેઠાલાલના નામથી ઓળખે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘર ઘરમાં લોકપ્રિય થયો, અને તેની સાથે જ આ શોના સૌથી મુખ્ય પાત્ર તરીકે દયાભાભી અને જેઠાલાલ પણ ઘર ઘરમાં જાણીતા બન્યા. જો કે જેઠાલાલ સુધી સફળતાની દિલીપ જોશીની સફર નાના નાના રોલથી આ સિદ્ધી સુધીની રહી છે. દિલીપ જોશી સ્વામિનારાયણના પ્રમુખસ્વામિ મહારાજના મોટા સત્સંગી છે, જે તેમના ફેન્સ જાણે છે. આજકાલ તેઓ પ્રમુખસ્વામી ભગવાનનું જીવન ચરિત્ર વાંચે છે. કરો દિલીપ જોશી વિશેની અજાણી વાતો પર એક નજર 

31 July, 2023 02:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ પહેલાં પણ શો છોડ્યો હતો રોશન ભાભીએ, જાણો બીજા કયા કલાકારો છોડી ચૂક્યા છે TMKOC

આ પહેલાં પણ શો છોડ્યો હતો રોશન ભાભીએ, જાણો બીજા કયા કલાકારો છોડી ચૂક્યા છે TMKOC

નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી...સૌ કોઈનો માનીતો શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એક દાયકા કરતા વધારે સમયથી ચાલ્યા આવતા આ શોમાં અનેક ફેરફારો થયા છે. સમય સાથે નવા કલાકારો ઉમેરાયા તો કેટલાક કલાકારોએ શો છોડી પણ દીધો. આજે આપણે એવા જ કલાકારોની વાત કરીશું.

12 May, 2023 11:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીઆર

TMKOC: ગણતંત્ર દિવસ નિમિત્તે ગોકુલધામવાસીઓએ લોકોને આપ્યો આ સંદેશ

પૉપ્યુલર સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taraak Mehta Ka Ooltah Chashmah)ના ગોકુલધામ સોસાયટીના સભ્યો હંમેશા કોઈપણ ઉજવણી માટે કંઈક અવનવું કરતાં રહે છે. આ વખતે પણ તમામ સભ્યો ઉત્સાહ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ગોકુલધામ સોસાયટીના સભ્યોએ પ્રજાસત્તાક દિવસનું મહત્ત્વ સમજાવવા અને બંધારણના કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. તેમણે સંયુક્ત રીતે સંવિધાનનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.

26 January, 2023 06:40 IST | Mumbai | Karan Negandhi
જેનીશ બુદ્ધદેવ

હિન્દી સીરિયલમાં કામ કરનાર રાજકોટનો જેનીશ બુદ્ધદેવ કરી શકે છે આ મોટો પ્રોજેક્ટ

ઓસ્કરથી લઈ વિશ્વ સ્તર પર ગુજરાતી ફિલ્મનો પડઘો પાડનારા નિર્દેશક પાન નલિન, સૌરાષ્ટ્ર-કાઠિવાડની જે ધરતી પર જન્મ્યાં છે તે જ ધરાના અનેક યુવાનો અભિનય ક્ષેત્રે ડગ માંડી રહ્યાં છે. તેમાંના એક યુવા કલાકાર છે જેનિશ બુદ્ધદેવ. તેમણે અનેક હિન્દી સીરિયલ અને ગુજરાતી ફિલ્મ `ધમણ`માં કામ કર્યું છે. નજીકના સમયમાં બની શકે કે તે સૌથી લોકપ્રિય સીરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` માં ટપુના પાત્રમાં જોવા મળે. ત્યારે ચાણો આપણે જાણીએ કે જેનીશ બુદ્ધદેવ કોણ છે અને કેવી રીતે તે અભિનય ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે.  

19 January, 2023 06:03 IST | Mumbai | Nirali Kalani
તસવીર સૌજન્ય: પીઆર

TMKOC: હવે આ અભિનેત્રી ભજવશે બાવરીનું પાત્ર, જુઓ બાઘા-બાવરીની નવી જોડી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ફરી એક જૂનું પાત્ર પાછું ફરવા જઈ રહ્યું છે. નવા વર્ષે મેકર્સે દર્શકોને મોટી ભેટ આપી છે. શૉમાં બાવરીના પાત્રનું પુનરાગમન થઈ રહ્યું છે. મોનિકા ભદોરિયાએ સિરિયલ છોડ્યા બાદ મેકર્સે નવીના વાડેકરનું નામ પસંદ કર્યું છે.

13 January, 2023 01:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગુરુચરણ સિંહે પોતાના ગુમ કાવતરું રચ્યું છે ફૈઝાન અન્સારીએ કર્યો દાવો

ગુરુચરણ સિંહે પોતાના ગુમ કાવતરું રચ્યું છે ફૈઝાન અન્સારીએ કર્યો દાવો

ફૈઝાન અન્સારીએ દાવો કર્યો છે કે `તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા "ના અભિનેતા ગુરુચરણ સિંહનો ગુમ થયાનો કેસ એક પબ્લિસિટી સ્ટંટ છે. તેમણે તેની સરખામણી ભૂતકાળમાં પૂનમ પાંડે, રાખી સાવંત અને આદિલ હુસૈન દ્વારા કરવામાં આવેલા સ્ટન્ટ સાથે કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે સિંહનો પરિવાર પણ ગુમ થયાના કેસમાં સામેલ છે. તેમણે વધુમાં પોલીસને સિંહ સામે કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

14 May, 2024 04:42 IST | Mumbai
DCP રોહિત મીનાએ ગુમ થયેલ TMKOC એક્ટર ગુરુ ચરણ સિંહ વિશે આપી માહિતી

DCP રોહિત મીનાએ ગુમ થયેલ TMKOC એક્ટર ગુરુ ચરણ સિંહ વિશે આપી માહિતી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા ગુરુચરણ સિંહ ગુમ થયાની ઘટના વિશે વાત કરતા, દક્ષિણ-પશ્ચિમના ડીસીપી રોહિત મીનાએ જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને પોલીસને કેટલીક મહત્વની કડીઓ મળી છે. તેમણે કહ્યું, “ગુરુચરણ સિંહના પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે 22 એપ્રિલે રાત્રે 8:30 વાગ્યે તેઓ મુંબઈ જવાના હતા, ત્યારથી તેઓ ગુમ છે. અમે આ મામલે કેસ નોંધ્યો છે. અમે બહુવિધ પાસાંઓ પર તપાસ કરી રહ્યા છીએ. અમને કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે, અમારી ટીમ તેના પર કામ કરી રહી છે. તદુપરાંત, દિલ્હીમાં તેમના મકાન માલિકે કહ્યું કે તેમને ગઈકાલે જ આ વિશે જાણ થઈ અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમણે કહ્યું, “અમને આ વિશે ગઈકાલે સાંજે જ ખબર પડી. તેના માતા-પિતા છેલ્લા બે વર્ષથી અહીં રહે છે. તે અવારનવાર તેમને મળવા આવે છે. આ વખતે પણ તેઓ આવ્યા અને તેમને મળ્યા પરંતુ ત્યારપછી તેમના વિશે કંઈ જાણવા મળ્યું નથી. પોલીસે અહીં આવીને તપાસ કરી કે તેમણે કયા કપડાં પહેર્યા છે અને સીસીટીવી પણ ચેક કર્યા અને પડોશીઓ પાસેથી માહિતી એકઠી કરી.

27 April, 2024 08:30 IST | Mumbai
મૂડ સારો કરવા શું કરે છે આસિત મોદી? જાણો તેમના જ મોઢે

મૂડ સારો કરવા શું કરે છે આસિત મોદી? જાણો તેમના જ મોઢે

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના નિર્માતા અસિત કુમાર મોદી (Asit Kumarr Modi)એ ગુજરાતી મિડ-ડે સાથેની એક મુલાકાતમાં નિખાલસતાથી વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે એક રસપ્રદ ખુલાસો પણ કર્યો. તેમણે કહ્યું હતું કે તેઓ મૂડ સારો કરવા પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. વધુ જાણવા જુઓ વીડિયો.

27 April, 2023 08:04 IST | Mumbai
આસિત કુમાર મોદી ઇચ્છે છે કે તારક મહેતા..ના પાત્રોનું સર્જાય એક અનોખું યુનિવર્સ

આસિત કુમાર મોદી ઇચ્છે છે કે તારક મહેતા..ના પાત્રોનું સર્જાય એક અનોખું યુનિવર્સ

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` સૌથી વધુ લોકપ્રિય ટેલિવિઝન શોમાંથી એક છે. તમામ ઉંમરના લોકો ગોકુલધામમાં પાત્રો સાથે એક જુદા પ્રકારનું બોન્ડ ધરાવે છે. જેઠાલાલ, દયાભાભી, ભિડે, બબીતાજીથી માંડીને ટપ્પુ સેના અને અબ્દુલ સુધીના બધા જ પાત્રો જાણે દર્શકોના જીવનનો ભાગ હોય તેમ છે. સિરિયલના નિર્માતા આસિત મોદીની ઇચ્છા છે કે તેઓ, `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના પાત્રોનું એક અનોખું યુનિર્વસ સર્જવાની ઇચ્છા છે.

30 March, 2023 12:36 IST | Mumbai
આસિત કુમાર મોદીઃ દયાભાભી અને પત્રકાર પોપટલાલનો મામલો રાષ્ટ્રીય મુદ્દો બની જશે

આસિત કુમાર મોદીઃ દયાભાભી અને પત્રકાર પોપટલાલનો મામલો રાષ્ટ્રીય મુદ્દો બની જશે

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` સૌથી વધુ લોકપ્રિય ટેલિવિઝન શોમાંથી એક છે.  સિરિયલના નિર્માતા આસિત મોદી આ શોને લાગતા કેટલાક સવાલોના વારંવાર જવાબ આપીને કંટાળી ગયા છે. જાણો ક્યા પ્રશ્નો સતાવે છે તેમને...

30 March, 2023 12:36 IST | Mumbai
બહુ જલ્દી ‘TMKOC’માં ફરી જોવા મળશે દયા ભાભી? આસિત કુમારે કહ્યું આ…

બહુ જલ્દી ‘TMKOC’માં ફરી જોવા મળશે દયા ભાભી? આસિત કુમારે કહ્યું આ…

એક પ્રેસ કૉન્ફરન્સમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દિગ્દર્શક આસિત કુમાર મોદીએ દયા ભાભીની વાપસી પર ચુપકીદી તોડી છે. તેમણે આધ્વાસન આપ્યું છે કે, બહુ જલ્દી દયાનું પાત્ર શોમાં જોવા મળશે.

15 February, 2023 03:18 IST | Mumbai
TMKOC: બાવરીના કેરેક્ટરની આ વાત ગમે છે નવીના વાડેકરને, ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

TMKOC: બાવરીના કેરેક્ટરની આ વાત ગમે છે નવીના વાડેકરને, ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

છેલ્લાં ૧૫ વર્ષોથી દર્શકોનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ફરી એક જૂનું પાત્ર તાજેતરમાં પાછું ફર્યું છે. નવા વર્ષે મેકર્સે દર્શકોને મોટી ભેટ આપી છે. શૉમાં બાવરીના પાત્રનું પુનરાગમન થઈ ગયું છે. મોનિકા ભદોરિયાએ સિરિયલ છોડ્યા બાદ મેકર્સે નવીના વાડેકરને આ બાવરીના પાત્ર માટે પસંદ કરી છે. શૉમાં નવીના વાડેકરની એન્ટ્રી બાદ રીલ લાઈફ કપલ બઘા-બાવરીએ તારક મહેતાના સેટ પર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી, જેમાં નવીના વાડેકરે ખુલાસો કર્યો કે તેને બાવરીના પાત્રની કઈ વાત પ્રભાવિત કરે છે.

27 January, 2023 03:19 IST | Mumbai
Bhavya Gandhi: મને મળતું બધું અટેન્શન મને ગમે છે

Bhavya Gandhi: મને મળતું બધું અટેન્શન મને ગમે છે

ભવ્ય ગાંધી એ તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના ટપુ તરીકે `વર્લ્ડ ફેમસ` છે એમ કહેવામાં જદરાય અતિશયોક્તિ નથી. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોનો આટલો લાંબો સમય ભાગ રહેવાથી તેમને શું મળ્યું તેની તો ચર્ચા કરી જ પણ સાથે તેમને મળતા અઢળક અટેન્શન અંગે અને તે સિંગલ છે કે નહીં તે અંગે પણ વાત કરી. 

21 February, 2022 03:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK