ટી-સિરીઝના કિશન કુમાર દ્વારા રવિવારે મુંબઈમાં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સેલેબ્ઝે ખૂબ જ ખુશી સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. આવો જોઈએ આ પાર્ટીની તસવીરો…
(તસવીર સૌજન્ય : પલ્લવ પાલીવાલ, યોગેન શાહ)
25 October, 2022 02:40 IST | Mumbai | Rachana Joshi