ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ તેના વાર્ષિક રિપોર્ટ `હાઉ ઈન્ડિયા સ્વિગી` ઈન 2023માં આ વર્ષની હાઈલાઈટ્સ જાહેર કરી છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મે ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈના એક યુઝરે આ વર્ષે 42.3 લાખ રૂપિયાનું ફૂડ ઓર્ડર કર્યુ છે. પ્લેટફોર્મને ચેન્નાઈ, દિલ્હી અને હૈદરાબાદના યુઝર એકાઉન્ટ્સમાંથી રૂ. 10,000થી વધુના ઓર્ડરની સૌથી વધુ સંખ્યા પ્રાપ્ત થઈ છે.
15 December, 2023 12:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent