Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Swara Bhaskar

લેખ

સ્વરા ભાસ્કર

મારી રાજકીય વિચારધારાને કારણે મને બૉલીવુડ કરે છે બ્લૅકલિસ્ટ

સ્વરા ભાસ્કર કહે છે કે મારા મનમાં કોઈ કડવાશ નથી, પણ દુ:ખ જરૂર થાય છે

24 January, 2025 09:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વરા ભાસ્કર અને તેનો પતિ ફહાદ અહેમદ ચૂંટણી પહેલા (તસવીર: સોશિયલ મીડિયા)

પતિ ફહાદ અહેમદની લીડ જતાં સ્વરા ભાસ્કરે પણ ઉઠાવ્યો ઈવીએમ અનિયમિતતાનો મુદ્દો

Maharashtra Election Results 2024: અહમદે પણ ટ્વિટ પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું કે તે રાઉન્ડ 17 સુધી આગળ હતો અને કહ્યું કે તે આ મુદ્દે ચૂંટણી પંચને ફરીથી ગણતરી કરવા કહેશે અને સ્વરા ભાસ્કરે પણ આ મુદ્દે ટ્વિટર પર પ્રશ્ન ઉઠાવ્યો છે.

23 November, 2024 04:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વરા ભાસ્કર પતિ ફહાદ અહમદ સાથે (ફાઈલ તસવીર)

સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદ લડશે વિધાનસભા ચૂંટણી, આ પાર્ટીનો બનશે ભાગ

ફહાદે મુંબઈના અણુશક્તિ નગરમાંથી ટિકિટની દાવેદારી દર્શાવી છે. સમાજવાદી પાર્ટીએ ફહાદ અહમદ માટે મહાવિકાસ આઘાડીની આ સીટની ડિમાંડ પણ કરી દીધી છે. જો ફહાદને ટિકિટ મળે છે તો તેનો મુકાબલો એનસીપીના દિગ્ગજ નેતા નવાબ મલિક સાથે થઈ શકે છે.

25 September, 2024 02:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

સાવધાન હવે તમારું Whatsapp પણ થઈ શકે છે હૅક, આ જાણીતી અભિનેત્રી પણ ફસાઈ સ્કૅમમાં

Swara Bhaskar Whatsapp Hacked: આખી દુનિયામાં વોટ્સઍપ સૌથી વધુ વપરાતો મેસેન્જિંગ ઍપ છે. જેનો ફાયદો આ સાયબર ગઠિયાઓ લે છે.

19 September, 2024 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પરિણીતિ ચોપરા, સ્વરા ભાસ્કર અને આયેશા ટાકિયા

પરિણીતિ સિવાય બૉલિવૂડની આ અભિનેત્રીઓ વસી રાજકારણીઓના દિલમાં,જાણો કોણ છે આ નેતાઓ?

કહેવાય છે કે પ્રેમ જાતિ, ધર્મ, રંગ કે રૂપ જોતો નથી. પ્રેમ એક લાગણી છે, જે બસ થઈ જાય છે. પરંતુ જો વાત બૉલિવૂડ સેલેબ્સની પ્રેમનીન હોય તો ચર્ચાનો વિષય ના બને એવું તો થાય નહીં. આ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે પોતાના કો-એક્ટર્સને પોતાનો લાઈફ પાર્ટનર બનાવ્યો છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જેમણે ડિરેક્ટર-પ્રોડ્યુસર નહીં પરંતુ રાજકારણીઓ સાથે લગ્ન કર્યા છે.તાજેતરમાં જ પરિણીતિ ચોપરાએ આપ નેતા રાઘવ સાથે સગાઈ કરી છે, જે પ્રસંગ ખુબ જ ચર્ચિત બન્યો છે. ત્યારે આપણે જાણીએ કે પરિણીતિ સિવાય બીજી કોણ-કોણ અભિનેત્રી છે જેમને જીવન માટે નેતાગીરી પસંદ આવી છે.  

19 May, 2023 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વરા ભાસ્કરનો વૅડિંગ લૂક

મનમોહક મંગળસૂત્ર

અભિનેત્રી સ્વરા ભાસ્કરના મંગળસૂત્રની ડિઝાઇનમાં જોવા મળેલું કલ્ચરલ કનેક્શન એ વાતનો પુરાવો છે કે આજકાલ ટુ-બી બ્રાઇડને પણ ભારતીય સંસ્કૃતિનો ટચ હોય એવાં મંગળસૂત્ર પસંદ પડી રહ્યાં છે. સુહાગનું પ્રતીક ગણાતા આ શુકનવંતા ઘરેણાના માર્કેટમાં કેવા ઑપ્શન્સ અવેલેબલ છે જોઈ લો

30 March, 2023 05:29 IST | Mumbai | Varsha Chitaliya
સ્વરા ભાસ્કર પતિ ફહાદ અહમદ સાથે

Pics:4 વર્ષ નાના ફહાદ સાથે સ્વરા ભાસ્કરે કર્યાં લગ્ન,બૉલિવૂડ સેલેબ્સે આપી વધામણી

ગુરુવારે પોતાના લગ્નની જાહેરાત બાદથી જ સ્વરા ભાસ્કર ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે. તેને લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે. સ્વરાએ સમાજવાદી પાર્ટી લીડર ફહાદ અહમદ સાથે કૉર્ટ મેરેજ કર્યા છે. તેમની સગાઈ અને કૉર્ટ મેરેજની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે આની સાથે જ સ્વરાને વધામણી આપનારાની પણ ઓછ નથી. એક્ટ્રેસને અનેક બૉલિવૂડ સેલેબ્સ વધામણીઓ આપી રહ્યા છે. જુઓ સ્વરા ભાસ્કરના લગ્નની કેટલીક અનસીન તસવીરો...

16 February, 2023 08:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જુઓ સ્વરા ભાસ્કરના આ 3 બોલ્ડ અવતાર

જુઓ સ્વરા ભાસ્કરના આ 3 બોલ્ડ અવતાર

બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર કેટલી સફળ છે એ તેણે બહુ જ ઓછા સમયમાં સાબિત કરી દીધું છે. સ્વરા ભાસ્કર બોલીવુડની એક એવી એક્ટ્રેસ છે, જે રોમાન્ટિક, કૉમેડી અને બોલ્ડ બધા પ્રકારના રોલમાં ફિટ બેસી જાય છે. ખાસ કરીને જ્યારે વાત બોલ્ડ કેરેક્ટર્સ રોલ પ્લે કરવાની વાત આવે છે તો સ્વરાનું નામ સૌથી પહેલા નંબર પર આવે છે. સ્વરા ભાસ્કરે વધારે ફિલ્મોમાં સાઈડ રોલ જ કર્યા છે પણ, એની એક્ટિંગની હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. સ્વરાના અભિનયની પ્રશંસા કર્યા વિના ટીકાકારો જીવી શકતા નથી. સ્વરાએ અત્યાર સુધી લગભગ જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે એના કેરેક્ટરમાં બોલ્ડનેસ રહી છે, જેણે બહુ જ એલિગન્સ સાથે રોલ ભજવી રહી છે. આજે આપણે સ્વરાના એવા જ બોલ્ડ કેરેક્ટર્સના વાત કરીશું.

15 January, 2019 03:43 IST

વિડિઓઝ

સ્વરા ભાસ્કરે મોદી સરકાર વિરુદ્ધ તીખું નિવેદન આપ્યું

સ્વરા ભાસ્કરે મોદી સરકાર વિરુદ્ધ તીખું નિવેદન આપ્યું

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 17 માર્ચે મણિ ભવન સંગ્રાહાલયથી તેમની `જન ન્યાય પદયાત્રા` શરૂ કરી હતી. યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર તેમની સાથે હતા. સ્વરાએ સત્તારૂઢ ભાજપ સરકાર વિરુદ્ધ કેટલાક બોલ્ડ નિવેદનો આપ્યા હતા. તેણીએ શાસક સરકાર પર નફરતની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.

17 March, 2024 03:45 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK