BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર માળખાને 50 વર્ષ પૂર્ણ થતં વર્ષ 2024ને `કાર્યકર સુવર્ણ વર્ષ` તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના અવસરે વિવિધ સાંસ્કતિ પ્રસ્તિતુ કરીને કાર્યકરોની સેવા, સમર્પણ, નિષ્ઠા, નિયમધર્મ દ્રઢતા, સંપ, સુહ્રદયભાવ, એકતા, જીવનસાધના અને ગૌરવને પામવાના અવસરને માણવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તસવીરોમાં જુઓ મુંબઈમાં સ્વામિનારાયણ મંદિર દાદરમાં થયેલી આ ઉજવણીની ઝલક.
13 October, 2024 03:40 IST | Mumbai | Shilpa Bhanushali