Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Sushma Swaraj

લેખ

ગઈ કાલે રામલીલા મેદાનમાં આયોજિત સમારોહમાં રેખા ગુપ્તાને શપથ લેવા આગળ આવવાનો ઇશારો કરતા નરેન્દ્ર મોદી. આ સમારોહમાં BJPના કાર્યકરો વડા પ્રધાનનું ફુલ સાઇઝ કટઆઉટ લઈને આવ્યા હતા.

દિલ્હીનાં ચોથાં મહિલા મુખ્ય પ્રધાન બન્યાં

રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથા મહિલા મુખ્ય પ્રધાન છે. તેમની પહેલાં આતિશી, શીલા દીક્ષિત અને સુષમા સ્વરાજ દિલ્હીનાં ચીફ મિનિસ્ટર રહી ચૂક્યાં છે.

21 February, 2025 10:32 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

બીજેપીએ લોકસભાની ચૂંટણી માટેના ૧૯૫ ઉમેદવાર જાહેર કર્યા

૫૦ વર્ષથી ઓછી ઉંમરના ૪૭ નેતાને મેદાનમાં ઉતાર્યા

03 March, 2024 07:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયો અને ભારતના વિદેશપ્રધાનસુષમા સ્વરાજ

બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરવા માગતું હતું?

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશપ્રધાન માઇક પોમ્પિયોના દાવાથી સનસની : વિદેશપ્રધાન સુષમા સ્વરાજના ફોન બાદ પાકિસ્તાનના આર્મી ચીફ સાથે વાતચીત કરી મામલો થાળે પાડ્યો

26 January, 2023 12:26 IST | New York | Gujarati Mid-day Correspondent
સુષ્મા સ્વરાજ, કંગના રનૌત અને પીવી સિંધુ

Padma Awards:સુષ્મા સ્વરાજ મરણોપરાંત તો કંગના, પીવી સિંધુ સહિત આ હસ્તીઓ સન્માનિત

સુષ્મા સ્વરાજ, કંગના રનૌત, પીવી સિંધુ અને અદનાન સામી સહિતની હસ્તીઓને પદ્મ અવોર્ડથી રાષ્ટ્રપતિએ કર્યા સન્માનિત

08 November, 2021 02:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આ રીતે દિલ્હીના પહેલા મહિલા CMથી વિદેશ પ્રધાન બન્યા સુષ્મા સ્વરાજ, રૅર ફોટોઝ

આ રીતે દિલ્હીના પહેલા મહિલા CMથી વિદેશ પ્રધાન બન્યા સુષ્મા સ્વરાજ, રૅર ફોટોઝ

ભારતના પુર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવતા દિલ્હીની AIIMS હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. 66 વર્ષની વયે સુષ્મા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા હતા. એક સફળ નેતા અને ભારતીય જનતા પાર્ટીનો મહત્વની ભૂમિકા ભજવતા સુષ્મા વિદેશ નીતિમાં મહારત ધરાવતા હતા. વાંચો, તેમની કેટલીક વાતો જેનાથી સામાન્ય રીતે લોકો અજાણ છે.

07 August, 2019 09:42 IST
સુષ્મા સ્વરાજ: દિલ્હીના પહેલા મહિલા સીએમથી વિદેશ પ્રધાન સુધીની સફર પર એક નજર

07 August, 2019 12:58 IST
વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

14 March, 2019 03:05 IST
વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

01 March, 2019 03:00 IST

વિડિઓઝ

Special Parliament Session: સુપ્રિયા સુલેએ પીએમ મોદી પર કર્યો વળતો પ્રહાર

Special Parliament Session: સુપ્રિયા સુલેએ પીએમ મોદી પર કર્યો વળતો પ્રહાર

Special Parliament Session: બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીને પ્રેમથી યાદ કર્યા, `જેનું નામ પીએમ મોદી લેવાનું ભૂલી ગયા`, તેમણે કહ્યું. સુલેએ બિલ્ડિંગના વારસા અને લોકશાહી મૂલ્યોની પ્રશંસા કરતી વખતે કેન્દ્ર સરકારને મહારાષ્ટ્રમાં સિંચાઈ, બેંક કૌભાંડોની તપાસ શરૂ કરવા વિનંતી કરી હતી. બારામતીના સાંસદે પીએમ મોદીના ભાષણના સંદર્ભમાં આ વાત કરી હતી જ્યાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) કુદરતી રીતે ભ્રષ્ટ પાર્ટી છે.

18 September, 2023 04:59 IST | Delhi
આવી રહી છે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની રાજકીય સફર, જુઓ વીડિયો

આવી રહી છે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની રાજકીય સફર, જુઓ વીડિયો

પૂર્વ વિદેશ પ્રધાન અને સુષ્મા સ્વરાજ એક એવા નેતા જેમને વોશિંગ્ટન પોસ્ટે ભારતના સુપરમોમ તરીકે બિરદાવ્યા હતા. ભારતે હવે પોતાના સુપરમોમ ગુમાવી દીધા છે. ત્યારે જુઓ કેવી રીતે સુષ્મા સ્વરાજનું નિધન થયું. કેવી હતી તેમની રાજકીય સફર ?

20 August, 2019 11:15 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK