Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sunrisers Hyderabad

લેખ

૧૮મી સીઝનમાં દરેક મૅચમાં સૌથી વધુ ડૉટ બૉલ ફેંકનાર બોલરને અવૉર્ડ તરીકે મળી રહ્યો છે છોડ.

બોલર્સને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવીને સંતુલિત પિચ તૈયાર કરવા માગણી શાર્દૂલ

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેણે ચાર ઓવરમાં ૩૪ રન આપી ચાર વિકેટ ઝડપી આ ટુર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન કર્યું હતું.

29 March, 2025 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદ સામેની જીત બાદ ઑરેન્જ કૅપ હોલ્ડર નિકોલસ પૂરન અને પર્પલ કૅપ હોલ્ડર શાર્દૂલ ઠાકુર સાથે કૅપ્ટન રિષભ પંત.

અમે જીત પછી ખૂબ જ ઉત્સાહિત થવા માગતા નથી કે હાર પછી ખૂબ નિરાશ પણ થવા માગતા નથી

રિષભ પંતે બૅટ્સમૅન માટે સ્વર્ગ ગણાતી રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની પિચ પર ટૉસ જીતીને હૈદરાબાદને પહેલાં બૅટિંગની તક આપીને સૌને ચોંકાવી દીધા હતા.

29 March, 2025 10:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશાન કિશન

IPLમાં ૧૨ વર્ષ બાદ કોઈ પ્લેયર સેન્ચુરી ફટકાર્યા બાદ ગોલ્ડન ડક પર આઉટ થયો

એ સમયે રૈનાએ પંજાબની ટીમ સામે ૧૦૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી અને મુંબઈ સામેની આગામી મૅચમાં તે ગોલ્ડન ડક આઉટ થયો હતો.

29 March, 2025 09:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ સેશન દરમ્યાન હેડના સેન્ચુરી-સેલિબ્રેશનની નકલ કરતો હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ.

IPL ઇનિંગ્સની શરૂઆત હૅટ-ટ્રિક સિક્સરથી કરનારો પહેલવહેલો કૅપ્ટન બન્યો પૅટ કમિન્સ

IPL મૅચમાં પોતાની ઇનિંગ્સની શરૂઆત હૅટ-ટ્રિક સિક્સરથી કરનારો ઓવરઑલ ચોથો બૅટર અને પહેલો કૅપ્ટન બન્યો હતો.

29 March, 2025 09:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણ વાર વીસથી ઓછા બૉલમાં ફિફ્ટી કરનાર IPLનો ત્રીજો બૅટર બન્યો નિકોલસ પૂરન.

૧૮મી સીઝનની ૧૮ બૉલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર નિકોલસ પૂરનને મળી ઑરેન્જ કૅપ

૨૬ બૉલમાં ૭૦ રન ફટકાર્યા, બે મૅચમાં તેેનું ટોટલ થયું ૧૪૫ રનનું : ૪ વિકેટ લઈને શાર્દૂલ ઠાકુર પ્લેયર આૅફ ધ મૅચ, બે મૅચમાં કુલ ૬ વિકેટ લઈને મેળવી પર્પલ કૅપ

28 March, 2025 09:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોતાની પત્ની, ટીમના કૅપ્ટન અને હેડ કોચ સાથે મૅચની ચર્ચા કરતા સંજીવ ગોયનકા.

લખનઉની ટીમનું મનોબળ વધાર્યું માલિક સંજીવ ગોયનકાએ

ડ્રેસિંગ રૂમમાં આવતાં પહેલાં તેઓ વિશાખાપટનમના મેદાન પર કૅપ્ટન રિષભ પંત અને હેડ કોચ જસ્ટિન લૅન્ગર સાથે પણ ચર્ચા કરતા જોવા મળ્યા હતા

27 March, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાનદાર સેન્ચુરી ફટકારવા બદલ મળેલા અવૉર્ડ સાથે પ્લેયર ઑફ ધ મૅચ ઈશાન કિશન.

IPLમાં આવતાં પહેલાં બધા નકારાત્મક વિચારો દૂર રાખ્યા હતા : ઈશાન કિશન

રવિવારે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે રાજસ્થાન રૉયલ્સ (RR) સામે શાનદાર ૧૦૬ રનની અણનમ ઇનિંગ્સ રમીને પોતાની જાતને સાબિત કરી બતાવી હતી.

26 March, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરભજન સિંહ

જોફ્રા આર્ચરની સરખામણી કાલી ટૅક્સી સાથે કરીને ભજ્જીએ નવો વિવાદ કર્યો

રાજસ્થાનના આ બોલરે ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૭૬ રન આપી દીધા હતા જે IPL ઇતિહાસની અને તેની પોતાની T20 કરીઅરની પણ સૌથી મોંઘી ઓવર સાબિત થઈ હતી.

25 March, 2025 10:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

IPL 2024 ફાઇનલઃ KKR vs SRH  મેચને લઈને ગ્રીનસ્ટોન લોબોએ કરી ભવિષ્યવાણી

IPL 2024 ફાઇનલઃ KKR vs SRH મેચને લઈને ગ્રીનસ્ટોન લોબોએ કરી ભવિષ્યવાણી

આઈપીએલ 2024ની ફાઇનલ મેચને હવે થોડી જ મિનિટો બાકી છે અને ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. KKR vs SRH મેચ નેઇલ-બાઇટિંગ ઇવેન્ટ બનવા માટે તૈયાર છે, જેમાં બંને ટીમો ફેસ-ઓફ માટે તૈયાર છે. પરંતુ આ ટીમો માટે કોસ્મિક સ્ટાર્સ પાસે શું છે? વધુમાં, આ વખતે મુંબઈ ઈન્ડિયન્સના પતનનું કારણ શું હતું અને એમએસ ધોનીને સ્ટાર ખેલાડી શું બનાવે છે? વૈજ્ઞાનિક જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબો સાથે વાતચીતમાં મિડ-ડે પત્રકાર-કાત્યાયની કપૂરે આઈપીએલ 2024ની ફાઇનલમાં કેકેઆર વિરુદ્ધ એસઆરએચ મેચ વિજેતાની આગાહી કરી અને આ આઈપીએલ ફાઇનલ વિશે ઘણું બધું જાહેર કર્યું, જુઓ આખો વીડિયો...

25 May, 2024 07:05 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK