Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sunil Shetty

લેખ

મૅચ દરમ્યાન સલમાન ખાન સાથે એકનાથ શિંદે અને ફટકાબાજી કરતો મોહમ્મદ અઝહરુદ્દીન.

ટીબીમુક્ત ભારત માટે ક્રિકેટના મેદાનમાં નેતા વર્સસ અભિનેતા

ટીબીમુક્ત ભારતના ઉમદા હેતુ માટે ગઈ કાલે નેતા-૧૧ અને અભિનેતા-૧૧ વચ્ચે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ગ્રાઉન્ડ પર એક ક્રિકેટ મૅચનું આયોજન કરવામાં આવ્યું હતું.

24 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલની પત્ની અથિયા શેટ્ટીનું પ્રેગ્નેન્સી ફોટોશૂટ

કે. એલ. રાહુલ અને અથિયા શેટ્ટીએ કરાવ્યું પ્રેગ્નન્સી ફોટોશૂટ

સુનીલ શેટ્ટીની દીકરી અને ક્રિકેટર કે. એલ. રાહુલની પત્ની અથિયા શેટ્ટી નજીકના ભવિષ્યમાં પ્રથમ બાળકને જન્મ આપવાની છે. રાહુલ દુબઈથી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતીને પાછો આવ્યો એ પછી અથિયાએ આ ફોટોશૂટ કરાવ્યું છે. અથિયાએ સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરી.

15 March, 2025 07:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટીને જ્યારે અમેરિકન પોલીસે હાથકડી પહેરાવી દીધી હતી, ઘૂંટણિયે પાડી દીધો

૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરે અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો એ સમયગાળામાં સુનીલ શેટ્ટી લૉસ ઍન્જલસમાં ‘કાંટે’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને તેની દાઢી અને ચહેરાના હાવભાવને કારણે પોલીસે તેને ગનપૉઇન્ટ પર પકડ્યો હતો

03 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘કેસરી વીર : લેજન્ડ્સ ઑફ સોમનાથ’ નું પોસ્ટર

આવતા મહિને સોમનાથ મંદિર પરના આક્રમણ સામે લડનારા વીરોની ગાથા કહેતી ફિલ્મ આવી રહી

કેસરી વીર : લેજન્ડ્સ ઑફ સોમનાથનું ટીઝર લૉન્ચ થયું

19 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સેલેબ્સે આપી દિવાળીની શુભેચ્છાઓ (તસવીરો/ઈન્સ્ટાગ્રામ)

Diwali 2024: પ્રિયંકા ચોપરા, દિયા મિર્ઝા, શાલિની અને અન્યનો જુઓ ટ્રેડિશનલ અવતાર

આખો દેશ દિવાળીની ઉજવણી કરે છે ત્યારે બી-ટાઉન સેલેબ્સ કેવી રીતે પાછળ રહી જાય, બૉલિવૂડ સેલેબ્સ ઉત્સવને ઉજવી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા જોનાસ, માધુરી દીક્ષિત નેનેથી લઈને શાલિની પાસી સુધી, જુઓ કેવી રીતે સેલેબ્સ ઉત્સવની સિઝનની શરૂઆત કરવા માટે તેમના બેસ્ટ ટ્રેડિશનલ લૂક્સ કેરી કરે છે, જુઓ તસવીરો

31 October, 2024 09:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘ગદર 2’ની ગ્રૅન્ડ સક્સેસ પાર્ટીમાં સેલેબ્ઝનો જમાવડો

Gadar 2 Success Party : શાહરુખ-સનીનો ‘ડર’થી શરૂ થયેલો ખટરાગ દૂર કર્યો ‘ગદર 2’એ

સની દેઓલની ‘ગદર 2’ ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચી ગઈ હોવાથી શનિવારે રાતે મુંબઈમાં ગ્રૅન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સની દેઓલ અને અનિલ શર્માની ફૅમિલી સાથે બૉલીવુડની મોટા ભાગની હસ્તી હાજર હતી. શાહરુખ ખાન અને સની દેઓલ આ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પાર્ટીમાં સલમાન ખાન, આમિર ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણી, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન, સલમાન ખાન, અર્જુન કપૂર, વરુણ ધવન, સુનીલ શેટ્ટી, ભૂષણ કુમાર, અનુપમ ખેર, અનિલ કપૂર, શાહિદ કપૂર, અજય દેવગન, જૅકી શ્રોફ, અભિષેક બચ્ચન, ક્રિતી સૅનન, સંજય દત્ત અને તબુ સહિત પણ ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી.

04 September, 2023 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિસેપ્શનમાં બોલિવૂડ સેલિબ્રિટી

રમેશ તૌરાણીની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં સેલેબ્ઝનો જમાવડો, જુઓ તસવીરો

બોલિવૂડના નિર્માતા રમેશ તૌરાણી (Ramesh Taurani)ની દીકરી રવીના તૌરાણી (Raveena Taurani)એ તાજેતરમાં અપૂર્વ કુમાર સાથે લગ્ન કર્યા છે. મંગળવારે વરિષ્ઠ નિર્માતાએ ફિલ્મ ઉદ્યોગના સભ્યો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં અનેક બોલિવૂડ સેલેબ્ઝે હાજરી આપી હતી. જુઓ રિસેપ્શનની તસવીરો… (તસવીરો : યોગેન શાહ)

08 February, 2023 06:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી

હનીમૂન પર ક્યારે જશે KL Rahul અને Athiya? રિસેપ્શનનો શું છે પ્લાન? 

KL Rahul Athiya Shetty Wedding: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul)અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી  (Athiya Shetty)23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા.આ લગ્ન અથિયાના પિતા અને અભિનેતા સુનીલ શેટ્ટી (Sunil Shetty)ના ખંડાલા ફાર્મહાઉસમાં થયા હતા, જેમાં લગભગ 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન બાદ માત્ર રિસેપ્શન જ નહીં પરંતુ હનીમૂન પણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

24 January, 2023 12:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Exclusive Interview: સુનીલ શેટ્ટીએ ગુજરાતીમાં કરી મનની વાત

Exclusive Interview: સુનીલ શેટ્ટીએ ગુજરાતીમાં કરી મનની વાત

સુનીલ શેટ્ટી એક એવો અભિનેતા છે જે મેચ્યોર વાઇન જેવો ઉંમરવાળો લાગે છે. ખરેખર તે બિલકુલ પીતો નથી. તેની પાસે ઉત્તમ ધંધાકીય કુશળતા છે અને તેનું નવીનતમ સાહસ `ધ બાયોહેકર`માં રોકાણ છે. સુનીલ શેટ્ટીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં ફાકડું ગુજરાતી બોલતો પણ સાંભળવા મળે છે, જુઓ વીડિયો...

12 July, 2023 07:17 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK