Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sunil Gavaskar

લેખ

સુનિલ ગાવસ્કર અને વિનોદ કાંબળી (તસવીર: મિડ-ડે)

વિનોદ કાંબળીના હેલ્પિંગ હૅન્ડ બન્યા સુનિલ ગાવસ્કર, દર મહિને આપશે હજારો રૂપિયા

Sunil Gavaskar Helps Vinod Kambli: મુંબઈમાં કોચ રમાકાંત આચરેકરની યાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કાંબળીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ખૂબ જ નબળો દેખાતો હતો. તેને પોતાના પગ પર ઊભા રહેવામાં મુશ્કેલી પડી રહી હતી.

16 April, 2025 08:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિષભ પંત

રિષભ પંત એક બુદ્ધિશાળી ક્રિકેટર છે, તેની પાસેથી સુધારાની અપેક્ષા છે: ગાવસકર

લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદેલો ૨૭ કરોડ રૂપિયાનો IPLનો સૌથી મોંઘો પ્લેયર રિષભ પંત છે.

27 March, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એમ. એસ. ધોની

CSK માટે રમી શકું છું, જો હું વ્હીલચૅર પર હોઉં તો પણ તેઓ મને ખેંચીને લઈ જશે

ઉંમરે પણ તે ફક્ત સીમા પાર જ નહીં, પરંતુ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન સ્ટૅન્ડમાં પણ છગ્ગા મારી રહ્યો છે. ધોનીની ઉંમર ફક્ત એક સંખ્યા છે.’

25 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍડ-શૂટમાં એકસાથે જોવા મળ્યા પંત અને ગાવસકર.

સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ

રિષભ પંતે ઍડ-શૂટ દરમ્યાન ગાવસકર સામે કહી દીધું...

24 March, 2025 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમની ૫૦મી વર્ષગાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું. (મિડ-ડે)

વાનખેડે સ્ટેડિયમની ૫૦મી એનિવર્સરીના ઉદ્ઘાટન સમારોહમાં જોડાયા દિગ્ગજ ક્રિકેટર્સ

લેજન્ડ્રી બૅટર સુનીલ ગાવસ્કર અને ભૂતપૂર્વ ખેલાડી વિનોદ કાંબલી સહિત અનેક મુંબઈના કેટલાક ક્રિકેટ દિગ્ગજોનું રવિવારે વાનખેડે સ્ટેડિયમના ૫૦મા વર્ષગાંઠ સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા સન્માન કરવામાં આવ્યું. (મિડ-ડે)

12 January, 2025 07:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી, મોહમ્મદ અઝહરુદ્દીન

આ ભારતીયોએ ટેસ્ટમાં ફટકાર્યા છે સૌથી વધુ રન, ચાલો જોઈએ ટૉપ ૧૦માં કોણ છે સામેલ

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શૂન્ય રને આઉટ થયેલા વિરાટ કોહલીએ બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી છે. ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે મેચ દરમિયાન એક ખાસ સિદ્ધિ પણ મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ માટે ૯૦૦૦થી વધુ રન બનાવનાર તે ચોથો બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલી સહિત ભારતીય ક્રિકેટમાં એવા ૧૦ બેટ્સમેન છે જેમણે દેશ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. ચાલો જાણીએ કયા બેટ્સમેન છે આ યાદીમાં… (તસવીરોઃ મિડ-ડે આર્કાઇવ્ઝ)

19 October, 2024 10:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કપિલ દેવના અવતારમા રણવીર સિંહના ખોબલે ખોબલા વખાણ થયા છે

83: ભારતના પહેલા વર્લ્ડ કપના વિજયને ફરી જીવવાનો મોકો આપતી ફિલ્મનું Reel Vs Real

૧૯૮૪ની ટુર્નામેન્ટમાં આપણો વિજય ભારતીય ક્રિકેટમાં ક્રાંતિની શરૂઆત હતી જ્યારે ભારતીય ખેલાડીઓને ‘વન-ડે’નું ફોર્મ અને ફોર્મેટ બંન્ને સમજાવા માંડ્યા હતા. ડાયરેક્ટર  કબીર ખાન (Kabir Khan)ની ફિલ્મ 83 આ મહિને રિલીઝ થવાની છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ગણતરીના કલાકોમાં તેને લાખો લોકોએ જોયું અને કપિલ દેવ (Kapil Dev)ના અવતારમાં રણવીર સિંહ (Ranveer Singh)ના ભારે વખાણ થયા. આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તે સમયની મેચની રસાકસી, તાણ અને એક્સાઇટમેન્ટ બધું જ ફરી જીવંત થશે. ચાલો જાણીએ કે કયો અભિનેતા કયા ક્રિકેટરનું પાત્ર ભજવી રહ્યો છે.   

23 December, 2021 10:48 IST | Mumbai

વિડિઓઝ

સુનિલ ગાવસ્કર બર્થડે સ્પેશિયલ: લિટલ માસ્ટર્ની આઇકોનિક ઇનિંગ્સ અને બાળપણની યાદો

સુનિલ ગાવસ્કર બર્થડે સ્પેશિયલ: લિટલ માસ્ટર્ની આઇકોનિક ઇનિંગ્સ અને બાળપણની યાદો

સુનીલ ગાવસ્કરના 75મા જન્મદિવસની ઉજવણી માટેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં તેમણે તેમની અદ્ભુત ક્રિકેટ કારકિર્દી અને બાળપણની યાદોને યાદ કરી હતી. ઈસ્લામ જીમખાના ખાતે રાજસ્થાન સ્પોર્ટ્સ ક્લબ માટે તેમણે પોતાના જન્મદિવસે ફટકારેલી અવિસ્મરણીય સદી સહિત તેમની ખાસ ઇનિંગ્સ વિશે વાત કરી હતી. મુંબઈના ક્લબ ક્રિકેટથી લઈને આંતરરાષ્ટ્રીય સ્ટારડમ સુધીના સુપ્રસિદ્ધ બૅટ્સમેનની સફર વિશે વધુ જાણો. લિટલ માસ્ટર સાથે મેમરી લેન નીચેની આ નોસ્ટાલ્જિક સફર જોવાનું ચૂકશો નહીં!

10 July, 2024 06:33 IST | Mumbai
World Sports Journalists Day 2024: ગાવસ્કરની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ પર કરી ચર્ચા

World Sports Journalists Day 2024: ગાવસ્કરની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ પર કરી ચર્ચા

ભારતના માસ્ટર ક્રિકેટર સુનીલ ગાવસ્કર 10 જુલાઈએ તેમનો 75 માં બર્થ-ડેની  ઉજવણી કરશે. ગાવસ્કરે મુંબઈના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સની સકારાત્મક અસર અને ભારતીય ક્રિકેટના વિકાસ માટે તેમનો પ્રતિસાદ કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતો તે વિશે વાત કરી છે. ક્લેટન મુર્ઝેલો સાથે મિડ-ડેના મુંબઈ ક્રિકેટ પોડકાસ્ટના આગામી એપિસોડમાંથી તેમણે આ બાબતે જણાવ્યું હતું.

02 July, 2024 09:16 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK