સંજુ બાબાના હુલામણા નામથી જાણીતા એક્ટર સંજય દત્તની (Sanjay Dutt) લાઇફ કોઇ રોલર કોસ્ટર રાઇડથી કમ નથી. ત્રણ લગ્નો, જેલવાસ, ડ્રગ્ઝ અને બીજી કેટલીક ઘટનાઓ પછી પણ સંજય દત્ત માટે ફેન્સનો પ્રેમ યથાવત્ છે. 29 જુલાઇ સંજય દત્તનો જન્મદિવસ છે આજે જન્મદિવસના અવસરે તેમની લાઇફના આલ્બમમાંથી કેટલીક તસવીરો પર નજર કરીએ.
29 July, 2023 08:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent