Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Steve Smith

લેખ

દુબઈમાં સેમી-ફાઇનલમાં હાર બાદ ખૂબ જ ઇમોશનલ થઈ ગયેલો ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સ્ટીવ સ્મિથ વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો.

ઑસ્ટ્રેલિયાના સ્ટાર બૅટર સ્ટીવ સ્મિથની વન-ડે ક્રિકેટને અલવિદા

જોકે તે ટેસ્ટ-ક્રિકેટ અને T20માં રમવાનું ચાલુ રાખશે

06 March, 2025 09:27 IST | Dubai | Gujarati Mid-day Correspondent
અઝમતુલ્લાહ ઓમરઝાઇએ ૬૭ રન ફટકાર્યા હતા.

લાહોરના વરસાદમાં અફઘાનીઓના સેમી ફાઇનલમાં પહોંચવાનાં સપનાં ધોવાઈ ગયાં

૨૭૪ રનના ટાર્ગેટ સામે ૧૨.૫ ઓવરમાં ૧ વિકેટે ૧૦૯ રન ફટકારી ચૂકી હતી કાંગારૂ ટીમ, વરસાદ આવ્યો અને મૅચ આખરે રદ થઈ ગઈ

02 March, 2025 07:07 IST | Lahore | Gujarati Mid-day Correspondent
સ્ટીવ સ્મિથ, રોહિત શર્મા

આઠેય ટીમના કૅપ્ટનોમાં સૌથી વધુ વિજય રોહિત શર્માના

વન-ડેમાં કૅપ્ટન્સીનો સૌથી વધુ અનુભવ ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને અને સૌથી ઓછો ન્યુ ઝીલૅન્ડના મિચલ સૅન્ટનરને

19 February, 2025 09:07 IST | Lahore | Gujarati Mid-day Correspondent
માઇકલ ક્લાર્ક

ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત ઑસ્ટ્રેલિયાને હરાવશે

કાંગારૂ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્ક કહે છે કે...

19 February, 2025 07:04 IST | Canberra | Gujarati Mid-day Correspondent
શ્રીલંકન ટીમ

વન-ડે સિરીઝમાં પહેલી વાર કાંગારૂઓનાં સૂપડાં સાફ કર્યાં શ્રીલંકન ટીમે

શ્રીલંકાના ૨૮૨ રનના ટાર્ગેટ સામે ૨૪.૨ ઓવરમાં ૧૦૭ રનમાં સમેટાઈ ગઈ આૅસ્ટ્રેલિયન ટીમ, ૧૭૪ રને મળી કારમી હાર : એશિયામાં લોએસ્ટ વન-ડે સ્કોર બનાવીને હારી આૅસ્ટ્રેલિયન ટીમ, શ્રીલંકાએ આ ટીમ સામે પહેલી વાર ૧૦૦ પ્લસ રનથી વન-ડે જીત મેળવી

15 February, 2025 09:55 IST | Cape Town | Gujarati Mid-day Correspondent
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ.

ઑસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચે આજથી બે મૅચની વન-ડે સિરીઝ

સિરીઝમાં પણ સ્ટીવ સ્મિથ કાંગારૂ ટીમનું નેતૃત્વ કરશે. વન-ડે ફૉર્મેટમાં સ્મિથે ૫૯ મૅચમાં કૅપ્ટન્સી કરી છે જેમાંથી ૩૧ મૅચમાં જીત અને પચીસ મૅચમાં હાર મળી છે

13 February, 2025 07:09 IST | Colombo | Gujarati Mid-day Correspondent
ધનંજય ડિસિલ્વાનો કૅચ પકડ્યા બાદ ઍલેક્સ કૅરી સાથે સ્ટીવ સ્મિથ.

ટેસ્ટ-ક્રિકેટમાં ૨૦૦ કૅચ પકડનાર ફાસ્ટેસ્ટ ફીલ્ડર બન્યો સ્ટીવ સ્મિથ

ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સ્ટીવ સ્મિથે એશિયામાં પોતાની કૅપ્ટન્સીમાં પાંચમી ટેસ્ટ-મૅચ જીતીને આ ખંડમાં ઑસ્ટ્રેલિયાને સૌથી વધુ ટેસ્ટ-મૅચ જિતાડવાના રિકી પૉન્ટિંગના રેકૉર્ડની પણ બરાબરી કરી છે.

10 February, 2025 12:59 IST | Cape Town | Gujarati Mid-day Correspondent
વૉર્ન-મુરલીધરન ટ્રોફી સાથે આૅસ્ટ્રેલિયન ટીમે ફોટો માટે આપ્યો પોઝ.

એશિયાની ધરતી પર ૧૮ વર્ષ ૧૦ મહિના બાદ ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપ કરી કાંગારૂ ટીમે

ચોથા દિવસે ૧૭.૪ ઓવરમાં ૭૫ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૯ વિકેટે બીજી ટેસ્ટ જીતી આૅસ્ટ્રેલિયાએ, શ્રીલંકા સામે ૨-૦થી સિરીઝ પણ જીતી લીધી : ૧૫૬ રન ફટકારનાર ઍલેક્સ કૅરી બન્યો પ્લેયર આૅફ ધ મૅચ, ૨૭૨ રન કરીને સ્ટીવ સ્મિથ બન્યો પ્લેયર આૅફ ધ સિરીઝ

10 February, 2025 12:58 IST | Colombo | Gujarati Mid-day Correspondent

ફોટા

સેન્ચુરી બાદ ટ્રૅવિસ હેડનું સેલિબ્રેશન (તસવીર: મિડ-ડે)

IND vs AUS 3જી ટૅસ્ટ:પહેલા દિવસે વરસાદ તો બીજા દિવસે ટ્રૅવિસ હેડે મેદાન ગજાવ્યું

ટીમ ઈન્ડિયા સામે ચાલી રહેલી ત્રીજી ટૅસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાના ધૂમ મચાવતા બૅટર ટ્રૅવિસ હેડે ભારતીય ક્રિકેટ ટીમ સામે ફરી એક વખત પોતાનું શાનદાર પર્ફોર્મન્સ બતાવ્યું હતું. તો ચાલો જાણીએ કે ત્રીજી ટેસ્ટ મૅચનો પહેલો દિવસ વરસાદે બગાડ્યા બાદ બીજા દિવસે કાંગારૂઓએ મેદાન પર કેવું પ્રદર્શન કર્યું. (તસવીરો: મિડ-ડે)

15 December, 2024 03:04 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
જૅક ફ્રેઝર-મેકગર્ક, મિશેલ માર્શ અને સ્ટીવ સ્મિથ (તસવીર સૌજન્ય: મિડ-ડે)

ICC Champions Trophy જીતવા ભારત સામે મુશ્કેલી ઊભી કરશે ઑસ્ટ્રેલિયાના આ ખેલાડીઓ

2025માં થનારી ICC Champions Trophy ટુર્નામેન્ટમાં ભારત ફરી કપ જીતશે એવી આશા કરોડો ફેન્સને છે, જો કે આ કપ માટે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ કમરકસીને તૈયારીઓ કરી રહ્યા છે. હાલમાં યુનાઇટેડ કિંગડમ (UK) માં થનારી મેચોમાં ઑસ્ટ્રેલિયાએ તેમના ધુરંદર ઓપનર બેટ્સમેન જૅક ફ્રેઝર-મેકગર્કને ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ સામેની મેચમાં ટીમમાં સમાવેશ કર્યો છે. (તસવીર સૌજન્ય: મિડ-ડે)

15 July, 2024 09:42 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ફૉર અ ચેન્જ લેટ્સ પ્લે હોલી

ધમાકેદાર અંદાજમાં શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં મળેલી પ્રથમ હારનો ગમ ભુલાવીને મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સના ખેલાડીઓ ધુળેટીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. 

26 March, 2024 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

સોશિયલ મીડિયા પર ફેસ એપની આજકાલ ખૂબ જ ચર્ચા છે. બધા જ લોકો ફેસ એપ ટ્રાય કરી રહ્યા છે. સાથે જ સેલેબ્સના ઓલ્ડ લૂક પણ વાઈરલ થઈ રહ્યા છે. ત્યારે તમે પણ જોઈ લો તમારા ફેવરિટ સ્ટાર્સ વૃદ્ધત્વમાં કેવા લાગશે  (Image Courtesy: Facebook)

17 July, 2019 03:06 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK