Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


State Bank Of India

લેખ

ફાઇલ તસવીર

ટોરેસ જ્વેલરીના કૌભાંડમાં પોલીસે કોર્ટમાં ૨૭,૧૪૭ પાનાંની ચાર્જશીટ દાખલ કરી

ચાર્જશીટમાં આઠ જણને આરોપી બનાવવામાં આવ્યા છે અને ૧૪,૦૦૦ રોકાણકારો સાથે ૧૪૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું લખવામાં આવ્યું છે.

19 March, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિતેશ મહેતા (ડાબે)એ ૧૨૨ કરોડ રૂપિયામાંથી ૭૦ કરોડ રૂપિયા ધર્મેશ પૌન (વચ્ચે) અને ૪૦ કરોડ રૂપિયા અરુણભાઈને આપ્યા હોવાનો આરોપ છે.

ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના કૌભાંડ: મલાડના બિઝનેસમૅને આખરે કર્યું સરેન્ડર

૧૨૨ કરોડમાંથી ૪૦ કરોડ જેને મળ્યા હોવાનું કહેવાય છે તે મલાડના બિઝનેસમૅને આખરે કર્યું સરેન્ડર

18 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના કૌભાંડમાં હવે બૅન્કના ભૂતપૂર્વ CEOની ધરપકડ

પોલીસનું માનવું છે કે તે પણ આ સ્કૅમમાં સામેલ છે, બૅન્કના ઑડિટરની પણ કરવામાં આવી પૂછપરછ

22 February, 2025 02:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

લાઇફ ઇન્શ્યૉરન્સ અને મેડિક્લેમના પ્રીમિયમને GST મુક્ત કરો, સર્વિસ વધુ ફાળવણી કરો

સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાની ભલામણ

31 January, 2025 07:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કૉંગ્રેસના કાર્યકરોએ મુંબઈમાં એન્ટોપ હિલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું (તસવીર/શાદાબ ખાન)

Photos: કૉંગ્રેસના કાર્યકરોએ અદાણી મુદ્દે મુંબઈમાં કર્યું જબરદસ્ત વિરોધ પ્રદર્શન

કૉંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ સોમવારે અદાણી મુદ્દે મુંબઈમાં સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા (SBI)ની ઑફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં, એક યુએસ શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે એક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણી જૂથના વ્યવસાયો છેતરપિંડી અને શૅરના ભાવની હેરાફેરીમાં સંડોવાયેલા છે. (તસવીરો/શાદાબ ખાન)

06 February, 2023 03:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ચૂંટણી બોન્ડ શું છે?

ચૂંટણી બોન્ડ શું છે?

ભારતની સર્વોચ્ચ અદાલત અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચેની હાલની ગરમ સુનાવણીએ તમારા મનમાં ઈલેક્ટોરલ બોન્ડ્સ વિશે અનેક પ્રશ્નો ઊભા કર્યા હશે. પરંતુ તેઓ શું છે અને શા માટે આ વાહક દસ્તાવેજ હવે ભારતીય લોકશાહી માટે ખતરો બની ગયો છે? વધુ જાણવા માટે સંપૂર્ણ વિડિયો જુઓ.

21 March, 2024 12:48 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK