Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Star Plus

લેખ

ગુજરાતી ઍક્ટર અરવિંદ વૈદ્ય

મળો મરાઠી માણૂસ વસંત ઇનામદારને

૮૩ વર્ષની ઉંમરે પણ યુવાનોને હંફાવે એવા ઉત્સાહ અને પ્રેરણા અપાવી જાય એવી શિસ્ત સાથે તેઓ ૧૨-૧૨ કલાક શૂટિંગ કરે છે

12 April, 2025 03:47 IST | Mumbai | Jigisha Jain
ઓરિજિનલ તુલસી-મિહિર ફરી જોવા મળશે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીમાં

ઓરિજિનલ તુલસી-મિહિર ફરી જોવા મળશે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીમાં

રિપોર્ટ પ્રમાણે લોકપ્રિય સિરિયલ ફરીથી આવી રહી છે, પણ એના એપિસોડ્સ મર્યાદિત હશે

04 April, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવોલીના ભટ્ટાચારજી તાજેતરમાં તેના એક મહિનાના દીકરા જૉયને લઈને સિદ્ધિવિનાયક મંદિર ગઈ હતી

ગોપી બહૂ એક મહિનાના દીકરા સાથે સિદ્ધિવિનાયક મંદિર જઈ આવી

દેવોલીનાએ ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધિવિનાયક મંદિરની બહાર પડાવેલા દીકરા સાથેનો પોતાનો ફોટો શૅર કર્યો હતો.

01 February, 2025 11:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકતા સરૈયા

ઍરલાઇનમાં જૉબ લેવાનું સપનું હતું, પણ કિસ્મત ટીવી તરફ લઈ આવી

‘અનુપમા’ સિરિયલમાં ડૉલીના પાત્રથી ખાસ્સી જાણીતી બનેલી એકતા સરૈયાને ભણ્યા પછી દૂર-દૂર સુધી ઍક્ટિંગ કરવાનો વિચાર નહોતો, પરંતુ તેની કિસ્મત તેને આ ફીલ્ડ સુધી દોરી ગઈ. કામ કામને શીખવે અને કામ જ કામ અપાવે એમ તેને કામ મળતું ગયું અને તે કરતી ગઈ. 

11 January, 2025 10:52 IST | Mumbai | Jigisha Jain

ફોટા

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

HBD સુધાંશુ પાંડે : પત્ની સાથે પ્રથમ મુલાકાતમાં થયો હતો ઝઘડો, પછી થયો પ્રેમ

‘અનુપમા’ (Anupamaa) દ્વારા ઘર-ઘરમાં જાણીતા થયેલા અભિનેતા સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) પચ્ચીસ વર્ષથી અભિનય ક્ષેત્રે કાર્યરત છે. ‘અનુપમા’માં તે વનરાજ શાહની ભૂમિકા ભજવે છે. આ સિરિયલમાં તે બે વાર લગ્નબંધનમાં બંધાયો હોવા છતા સુખી નથી. પરંતુ રિયલ લાઈફમાં સાવ ઉલટું છે. તે એક ફેમેલી મેન છે. પત્ની મોના (Mona) સાથેની તેની લવ સ્ટોરી પણ બહુ જ મજેદાર છે. આજે અભિનેતાના જન્મદિવસે જાણીએ તેની લવસ્ટોરીની કેટલીક દિલચસ્પ વાતો. (તસવીર સૌજન્ય : અભિનેતા સુધાંશુ પાંડેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

22 August, 2024 10:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્મૃતિ ઈરાની

HBD સ્મૃતિ ઈરાની : ટીવીની લોકપ્રિય વહુરાણીથી સાંસદની ખુરશી સુધી… આવી રહી છે સફર

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) આજે પોતાનો ૪૭મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી રાજકારણ સુધી તેમી સફર બહુ રોમાંચક રહી છે. ટીવી હોય કે રાજકાણ બન્નેમાં તેમણે પોતાનો ડંકો વગાડ્યો છે. સ્મૃતિ ઈરાનીનું નામ ભારતીય રાજકારણમાં જાણીતું છે. હાલમાં તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીનું નામ એવા રાજનેતાઓમાં સામેલ છે, જેઓ કોઈપણ ડર કે દબાણ વગર મીડિયાની સામે પોતાની વાત મુકે છે. રાજકારણમાં પોતાનો સિક્કો જમાવતા પહેલા તેમણે ટીવી જગતમાં પોતાની આગવી છાપ છોડી હતી.આજે તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેમના જીવનની કેટલીક ખાસ વાતો… (તસવીર સૌજન્ય : સ્મૃતિ ઈરાનીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

23 March, 2023 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: આઇસ્ટૉક)

ટીવી બિના ઘર સુના સુના લાગે

લગભગ એક વીકથી કૅબલ ઑપરેટરો બ્રોડકાસ્ટરોએ કરેલા ભાવવધારા સામે હડતાળ પર ઊતર્યા હતા. એને કારણે મુંબઈ સહિત દેશનાં સાડાચાર કરોડ ટેલિવિઝન કનેક્શન્સ પરથી ન્યુઝ સિવાયની મોટા ભાગની ચૅનલો ગાયબ થઈ ગઈ, જે હજી ગઈ કાલે જ શરૂ થઈ હતી. વર્ષા ચિતલિયાએ કેટલાક લોકો સાથે વાત કરીને જાણ્યું કે પરિવારના એન્ટરટેઇનમેન્ટ પર લાગેલી બ્રેકમાં તેમણે શું કર્યું

25 February, 2023 05:42 IST | Mumbai | Varsha Chitaliya
Shivangi Joshi: યે રિશ્તા ક્યા કહેલાતાની 'નાયરા' છે આટલી ગ્લેમરસ

Shivangi Joshi: યે રિશ્તા ક્યા કહેલાતાની 'નાયરા' છે આટલી ગ્લેમરસ

કોરોના વાઈરસના કારણે લાગૂ થયેલા લૉકડાઉન વચ્ચે મુંબઈમાં ટીવી સીરિયલ્સની પણ શૂટિંગ બંધ છે. એવામાં સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની એક્ટ્રેસ શિવાંગી જોશી ઉર્ફ નાયરા ગોયનકા હાલ પોતાના હોમટાઉન દેહરાદૂરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે ઘરે પોતાની મુંબઈની શૂટિંગને મિસ કરી રહી છે. જોકે આજે શિવાંગી 25 વર્ષની થઈ ગઈ છે. શિવાંગીનો જન્મ 18 મે 1995ના રોજ પુણેમાં થયો હતો.. તો કરો એની સુંદર અને બ્યૂટિફૂલ તસવીરો પર એક નજર.. તસવીર સૌજન્ય- શિવાંગી જોશી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

27 May, 2020 08:45 IST

વિડિઓઝ

`ઇશ્કબાઝ`ના કો-સ્ટાર્સ શ્રેણુ પરીખ,માનસી શ્રીવાસ્તવે સુરભી ચંદના માટે કરી પાર્ટી

`ઇશ્કબાઝ`ના કો-સ્ટાર્સ શ્રેણુ પરીખ,માનસી શ્રીવાસ્તવે સુરભી ચંદના માટે કરી પાર્ટી

સુરભી ચાંદના કરણ શર્મા સાથે લગ્ન કરવા તૈયાર છે, જેમને તે 13 વર્ષથી ગુપ્ત રીતે ડેટ કરી રહી છે. સુરભીના મિત્રો અને ઈન્ડસ્ટ્રીના સહકર્મીઓએ તેને ગ્રાન્ડ બેચલોરેટ આપવાનો નિર્ણય લીધો છે. તેણીના શો `ઇશ્કબાઝ`ના સહ કલાકારો શ્રેણુ પરીખ, માનસી શ્રીવાસ્તવે  સુરભીને બેચલરેટ પાર્ટી આપી હતી. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

19 February, 2024 10:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK