Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Star Kids

લેખ

કાજોલ અને નિસા

મારી દીકરી નિસા હમણાં ફિલ્મોમાં કામ નથી કરવાની

જ્યારે બીજા સ્ટાર્સનાં સંતાનો બૉલીવુડમાં પોતાની કરીઅર બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે હવે એવી ધારણા બાંધવામાં આવે છે કે અજય અને કાજોલની મોટી દીકરી નિસા પણ ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે. આ મામલે હવે નિસાની મમ્મી કાજોલે મોટો ખુલાસો કર્યો છે...

11 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅડૉક ફિલ્મ્સ ઍનિવર્સરી સેલિબ્રેશન પાર્ટી

લાઇમલાઇટમાં આવતાં જ શરૂ થઈ ગઈ નાઓમિકાની લવ-લાઇફની ચર્ચા

મળતી માહિતી પ્રમાણે ડિમ્પલ કાપડિયાની દોહિત્રી હાલમાં નવોદિત ઍક્ટર અંશ દુગ્ગલને ડેટ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે નાઓમિકા સરન હાલમાં નવોદિત ઍક્ટર અંશ દુગ્ગલને ડેટ કરી રહી છે. અંશ ‘નખરેવાલી’ નામની ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.

10 April, 2025 11:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈદની પાર્ટીમાં પહોંચ્યો અક્ષય કુમારનો દીકરો આરવ

હાથમાં ગજરો લપેટીને ઈદની પાર્ટીમાં પહોંચ્યો અક્ષય કુમારનો દીકરો આરવ

સિમર એ અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની દીકરી છે. આરવ સામાન્ય રીતે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ આ પાર્ટીમાં તેનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. 

07 April, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્યન ખાન અને સુહાના ખાન હાલમાં તેમનાં કઝિન અર્જુન અને આલિયા સાથે ધમાકેદાર પાર્ટીની મજા માણતાં જોવા મળ્યાં હતાં

કઝિન્સ સાથે આર્યન-સુહાનાની ધમાલ પાર્ટી

શાહરુખનાં સંતાનો તેમના મામાનાં બાળકો સાથે સેલિબ્રેશન કરતાં જોવાં મળ્યાં

05 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

બૉલિવૂડ ડેબ્યૂટન્ટ્સની તસવીરોનો કૉલાજ

Year Ender 2023: આ સ્ટાર કિડ્સ અને સાઉથ સુપરસ્ટાર્સે કર્યો બૉલિવૂડમાં ડેબ્યૂ

Year Ender 2023: વર્ષ 2023 બૉલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઈવેન્ટફુલ રહ્યું છે, જેમાં ઘણી બધી રોમાંચક વાતો, ફલ્મો અને સ્ટારસ્ટડેડ પાર્ટીઝ તેમજ ગ્લેમરસ વેડિંગ્સની સાથે ઘણાં બધા ડેબ્યુટન્ટસ પણ જોવા મળ્યા. આપણે આ વર્ષે અનેક એવા સિતારાઓને જોયા જે પડદા પર પહેલીવાર પોતાનો અભિનય દર્શાવીને આપણાં મન પર રાજ કરવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય નામમાં શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, અમિતાભ બચ્ચનના દોહિત્રા અગસ્ત્ય નંદા, દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી ખુશી કપૂર, શેહનાઝ ગિલ, અલીજેહ અગ્નિહોત્રી, જે સલમાન ખાનની ભત્રીજી પણ છે અને આ સિવાય સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ, નયનતારા જેવા સિતારાઓએ પણ બૉલિવૂડમાં જબરજસ્ત ડેબ્યૂ કર્યો છે.

20 December, 2023 01:47 IST | Mumbai | Shilpa Bhanushali
આરવ ભાટિયા, ન્યાસા દેવગણ, આર્યન ખાનઃ આવા લૂક્સ છે બૉલીવુડ સ્ટાર કિડ્સના

આરવ ભાટિયા, ન્યાસા દેવગણ, આર્યન ખાનઃ આવા લૂક્સ છે બૉલીવુડ સ્ટાર કિડ્સના

બૉલીવુડ સ્ટાર્સના બાળકો લાઈમલાઈટમાં મોટા થાય છે. આજે અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાના પુત્ર આરવ ભાટિયાનો બર્થ ડે છે. સમય જતા આ સ્ટાર કિડ્સની કેવી રીતે કાયાપલટ થઈ એ આપણે જોઈએ.

15 September, 2020 08:04 IST
જાણો બોલીવુડના સ્ટાર કિડ્સના વિચિત્ર નામ, કોઈ ઈનાયા તો કોઈ મિરાયા !

જાણો બોલીવુડના સ્ટાર કિડ્સના વિચિત્ર નામ, કોઈ ઈનાયા તો કોઈ મિરાયા !

બોલીવુડના સ્ટાર્સના કિડ્સ હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહે છે. એમાંય તૈમુર તો સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂક્યો છે. આમેય આપણને બધાને આપણા ગમતા સેલેબ્સની અંગત વાતો જાણવી ગમતી હોય છે. ત્યારે તેમના બાળકો પણ સમાચારોમાં ચમકતા રહે છે. જો કે તમે ક્યારેક ધ્યાન આપ્યું હશે કે બોલીવુડ સેલેબ્સ પોતાના બાળકોના નામ વિચિત્ર રાખે છે. આજે જાણીએ તમને ગમતા સેલેબ્સના બાળકોના વિચિત્ર નામ

28 August, 2019 10:38 IST
મિશા કપૂરની બર્થ ડે પાર્ટીમાં હાજર રહ્યા આ ક્યુટ સ્ટાર કિડ્સ, જુઓ ફોટોઝ

મિશા કપૂરની બર્થ ડે પાર્ટીમાં હાજર રહ્યા આ ક્યુટ સ્ટાર કિડ્સ, જુઓ ફોટોઝ

શાહિદ કપૂરની પુત્રી મિશા કપૂરનો સોમવારે જન્મદિવસ હતો. પોતાની પ્રિન્સેસના જન્મદિવસની ઉજવણી માટે શાહિદ અને મીરાએ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કિંગ ખાનનો પુત્ર અબ્રાહમ, રાની મુખર્જી, જાન્વી ધવન, ઈનાયા ખેમુ, યશ અને રૂહી જોહર, રાધ્યા તખ્તાની સહિતના સેલિબ્રિટી કિડ્ઝ હાજર રહ્યા હતા. જુઓ ફોટોઝ All pictures/Yogen Shah

27 August, 2019 12:03 IST

વિડિઓઝ

એકતા કપૂરના પુત્રના જન્મદિવસની પાર્ટી: કરીનાના પુત્ર જેહ સહિતના સ્ટાર કિડ્સ હાજર

એકતા કપૂરના પુત્રના જન્મદિવસની પાર્ટી: કરીનાના પુત્ર જેહ સહિતના સ્ટાર કિડ્સ હાજર

26 જાન્યુઆરી, 2024ના રોજ એકતા કપૂરે તેના પુત્ર રવિ કપૂરના પાંચમા જન્મદિવસની ઉજવણી કરવા માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા બી-ટાઉન સેલિબ્રિટી બાળકોએ હાજરી આપી હતી.

27 January, 2024 04:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK