Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sridevi

લેખ

ખુશી કપૂર

ગોલ્ડન ગર્લ ખુશી કપૂરની હાથની વીંટી છે ૧૩.૯ લાખ રૂપિયાની

તેણે જાહેરમાં સ્વીકાર્યું કે તે આજે પણ તેની મમ્મી અને મોટી બહેનનાં કપડાં પહેરે છે. શ્રીદેવીની દીકરી ખુશી કપૂર બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા માટે મહેનત કરી રહી છે. તે ઍક્ટિંગની સાથે-સાથે પોતાની ફૅશન-સૅન્સને કારણે પણ ચર્ચામાં છે.

16 April, 2025 07:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિથુન ઍન્ડ શ્રીદેવી

પ્રેમમાં ગળાડૂબ મિથુન ચક્રવર્તી-શ્રીદેવી આખી રાત લડતાં રહેતાં

મિથુન સાથે ડિસ્કો ડાન્સર અને કસમ પૈદા કરનેવાલે કી જેવી ફિલ્મોમાં કામ કરનાર ઍક્ટર કરણ રાઝદાને સ્ટાર જોડી વિશે કર્યો ખુલાસો. પહેલી વખત ૧૯૮૪માં ‘જાગ ઉઠા ઇન્સાન’ના સેટ પર થઈ હતી અને તેમને એકમેક સાથે પ્રેમ થઈ ગયો હતો, ૧૯૮૫માં ચૂપચાપ કોર્ટ-મૅરેજ કર્યા હતા.

03 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીદેવી અને તેમની મમ્મી, મુરલી મોહન

સાઉથના સુપરસ્ટાર મુરલી મોહન સાથે દીકરીનાં લગ્ન કરાવવા માગતી હતી શ્રીદેવીની મમ્મી

શ્રીદેવી અને કમલ હાસને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને તેમની જોડી ખૂબ જ લોકપ્રિય હતી. જોકે કમલ હાસન અને શ્રીદેવીનાં લગ્ન શક્ય બની શક્યાં નહોતાં.

28 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીદેવી, તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાને છે શ્રીદેવીની બાયોપિકમાં કામ કરવાની તમન્ના

શ્રીદેવીની કરીઅર પાંચ દાયકાથી વધુ સમય સુધી ચાલી જેમાં તેણે તામિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડા ફિલ્મોમાં અભિનય કર્યો હતો

20 March, 2025 10:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મધર્સ ડેના દિવસે મમ્મી સાથે બેસીને જોવા જેવી ફિલ્મોની તસવીરોનો કૉલાજ  (સૌજન્ય મિડ-ડે)

મધર્સ ડે 2024: મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે?... તો જુઓ આ ખાસ ફિલ્મો

રવિવારે એટલે કે 12 એપ્રિલ 2024ના રોજ દુનિયાભરમાં ‘Mother’s Day’ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. જો મધર્સ ડેના દિવસે તમે પણ તમારી મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીને તમારી વચ્ચેના માતા અને બાળકના બોન્ડને વધુ મજબૂત બનાવવા માગો છો તો એપ્રિલ મહિનાની કાળઝાક ગરમીમાં ઘરની બહાર જવાને બદલે તમારી મમ્મી સાથે આ ફિલ્મો જોઈને આનંદના પળો માણી શકો છો. (તસવીર સૌજન્ય મિડ-ડે)

10 May, 2024 06:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ ડેબ્યૂટન્ટ્સની તસવીરોનો કૉલાજ

Year Ender 2023: આ સ્ટાર કિડ્સ અને સાઉથ સુપરસ્ટાર્સે કર્યો બૉલિવૂડમાં ડેબ્યૂ

Year Ender 2023: વર્ષ 2023 બૉલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઈવેન્ટફુલ રહ્યું છે, જેમાં ઘણી બધી રોમાંચક વાતો, ફલ્મો અને સ્ટારસ્ટડેડ પાર્ટીઝ તેમજ ગ્લેમરસ વેડિંગ્સની સાથે ઘણાં બધા ડેબ્યુટન્ટસ પણ જોવા મળ્યા. આપણે આ વર્ષે અનેક એવા સિતારાઓને જોયા જે પડદા પર પહેલીવાર પોતાનો અભિનય દર્શાવીને આપણાં મન પર રાજ કરવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય નામમાં શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, અમિતાભ બચ્ચનના દોહિત્રા અગસ્ત્ય નંદા, દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી ખુશી કપૂર, શેહનાઝ ગિલ, અલીજેહ અગ્નિહોત્રી, જે સલમાન ખાનની ભત્રીજી પણ છે અને આ સિવાય સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ, નયનતારા જેવા સિતારાઓએ પણ બૉલિવૂડમાં જબરજસ્ત ડેબ્યૂ કર્યો છે.

20 December, 2023 01:47 IST | Mumbai | Shilpa Bhanushali
જાહ્‍‍‍નવી કપૂર અને અનન્યા પાન્ડેની તસવીરનો કૉલાજ

ટોટલ ટાઇમપાસ: જાહ્‍‍નવીને ડાન્સ કરતી જોઈને લોકોને શ્રીદેવીની આવી યાદ

જાહ્‍‍‍નવી કપૂરે તેનો ડાન્સ કરતો વિડિયો શૅર કર્યો છે. એ જોઈને લોકોને તેની મમ્મી શ્રીદેવીની યાદ આવી ગઈ છે. એ વિડિયોમાં જાહ્‍‍નવી ‘દિલ સે’ના ગીત ‘જિયા જલે’ પર ડાન્સ કરી રહી છે. અનન્યા પાન્ડેએ શું હાથમાં અજગર પકડ્યો છે? ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી હતી, ‘સ્વર્ગની મારી વ્યાખ્યા એટલે પપીઝ અને સ્નેક્સ. આ સાથે જ વાંચો બોલીવુડ જગતના અન્ય સમાચાર

20 November, 2023 04:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહ્લવી કપૂર

HBD Janhvi Kapoor:માતા શ્રીદેવીનું આ સપનું પૂરું ન કરી શકી જાહ્નવી? કારણ જાણો

બૉલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર આજે તેનો 26મો જન્મદિવસ ઉજવી (Janhvi Kapoor Birthday)રહી છે. અભિનેત્રીએ વર્ષ 2018માં રોમેન્ટિક ડ્રામા ફિલ્મ `ધડક`થી સિનેમાની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સામે અભિનેતા ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો. આ બંને સ્ટાર્સની ડેબ્યુ ફિલ્મ હતી. જાહ્નવીને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો, જેના કારણે તે સ્કૂલ અને કોલેજના દિવસોમાં ડાન્સ, મોડલિંગ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી, પરંતુ શું તમે જાણો છો કે જાહ્નવીની માતા અને બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવી  (Sridevi)નહોતા ઈચ્છતા કે તેની દીકરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરે. તો જહ્નવીને શું બનાવવા માંગતા હતા શ્રીદેવી? ચાલો જાણીએ...  

06 March, 2023 11:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Loveyapa: આમિર ખાનને ખુશી કપૂરમાં અનુભવાય છે શ્રીદેવી જેવી જ એનર્જી

Loveyapa: આમિર ખાનને ખુશી કપૂરમાં અનુભવાય છે શ્રીદેવી જેવી જ એનર્જી

આમિર ખાને તાજેતરમાં તેના પુત્ર જુનૈદ ખાનની આગામી ફિલ્મ `લવયાપા હો ગયા` વિશે વાત કરી, શેર કર્યું કે તેણે રફ કટ જોયો હતો અને તે ખૂબ જ મનોરંજક લાગ્યું. તેણે આધુનિક જીવન પર સેલ ફોનની અસર અને તેના કારણે ઉદ્ભવતી રસપ્રદ ઘટનાઓને કેપ્ચર કરવા માટે ફિલ્મની પ્રશંસા કરી. આમિરે કલાકારોના અભિનયની પણ પ્રશંસા કરી, ખાસ કરીને ખુશી કપૂર, જેમની ઊર્જાએ તેમને મહાન શ્રીદેવીની યાદ અપાવે છે, એક સ્ટાર જેની તેઓ ખૂબ પ્રશંસા કરતા હતા.

06 January, 2025 12:42 IST | Mumbai
જાહ્ન્વી કપૂર અને રાજકુમાર રાવે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ વિશે કર્યો ખુલાસો

જાહ્ન્વી કપૂર અને રાજકુમાર રાવે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ વિશે કર્યો ખુલાસો

બૉલિવુડ અભિનેતા રાજકુમાર રાવ અને જાહ્ન્વી કપૂરે મુંબઈમાં 25 મેના રોજ એએનઆઇ સાથેના વિશેષ ઈન્ટરવ્યુમાં તેમની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ વિશે વાત કરી હતી. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મને શરણ શર્માએ ડિરેક્ટ કરી છે, જેમણે ‘ગુંજન સક્સેના: દ કારગિલ ગર્લ’ને પણ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ એક કપલના જીવનમાં આવતા ઉતાર-ચઢાવ પર આધારિત છે, જેમાં આ કપલની હૉબી ક્રિકેટ છે. આ ફિલ્મ 31 મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે વાત કરતાં જાહ્ન્વીએ કહ્યું, “આ માત્ર ક્રિકેટની વાર્તા નથી, આ એક પરિવારની સ્ટોરી છે, પિતા અને દીકરાની કહાની છે અને તેમના સપનાની વાર્તા છે.” બંને અભિનેતાઓ ફિલ્મની રિલીઝને લઈને આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેમ જ તેમણે 2021માં તેમની છેલ્લી ફિલ્મ ‘રૂહી’ બાદ એકબીજા સાથે ફરી કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો હતો.

27 May, 2024 04:42 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK