Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sri Lanka

લેખ

ટ્રમ્પનું પોર્ટ્રેટ શિલ્પ

ટૅરિફ-ટેરર વચ્ચે ટ્રમ્પનું માટીનું શિલ્પ

હાલમાં દુનિયાભરમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ટૅરિફના મામલાને લીધે ખૂબ ચર્ચામાં છે ત્યારે શ્રીલંકાના કોલંબોમાં ઉપાલી ડિઆસ નામના શિલ્પકારે ક્લેમાંથી ટ્રમ્પનું એક નાનકડું પોર્ટ્રેટ શિલ્પ તૈયાર કર્યું છે.

11 April, 2025 04:25 IST | Colombo | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શ્રીલંકાથી પાછા આવતી વખતે નરેન્દ્ર મોદીએ પ્લેનમાંથી રામસેતુના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

રામસેતુનાં દર્શન થયાં એ જ સમયે અયોધ્યામાં થઈ રહ્યું હતું સૂર્યતિલક

આને એક દૈવી સંયોગ ગણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રીરામ આપણા બધા માટે એકતાનું બળ છે અને તેમના આશીર્વાદ હંમેશાં આપણા પર રહે

08 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુરાધાપુરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જયા શ્રી મહા બોધિ મંદિરના બૌદ્ધ ધર્મગુરુના આશીર્વાદ લીધા હતા તેમ જ જયા શ્રી મહા બોધિ વૃક્ષને નમન પણ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના અનુરાધાપુરામાં જયા શ્રી મહા બોધિ વૃક્ષને કર્યાં નમન

સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે આ વૃક્ષ શાંતિ, જ્ઞાન અને આધ્યાત્મિક સાતત્યનું જીવંત પ્રતીક છે.

07 April, 2025 09:41 IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent
શુક્રવારે મોડી રાત્રે નરેન્દ્ર મોદી કોલંબો પહોંચ્યા ત્યારે હોટેલમાં ભારતીય સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

અમે અમારી જમીનનો ઉપયોગ ભારતની વિરુદ્ધ નહીં થવા દઈએ

શ્રીલંકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું મોટું વચન

06 April, 2025 11:39 IST | Colombo | Gujarati Mid-day Correspondent

ફોટા

NFDC અને કન્ટ્રી ફિલ્મ ફેસ્ટિવલના 5મા એડિશનનો શુભારંભ

NFDC અને કન્ટ્રી ફિલ્મ ફેસ્ટિવલના 5મા એડિશનનો NMIC ખાતે પ્રારંભ, જુઓ તસવીરો

નેશનલ મ્યુઝિયમ ઑફ ઈન્ડિયન સિનેમા (NMIC) અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) દ્વારા સંયુક્ત રીતે આયોજિત 5મા એનએફડીસી & કન્ટ્રી ફિલ્મ ફેસ્ટિવલ શ્રીલંકા એન્ડ  એનએફડીસી ફિલ્મ ફેસ્ટિવલનો ભવ્યતા સાથે શુભારંભ થયો. 1થી 5 ફેબ્રુઆરી, 2025 દરમિયાન યોજાનાર આ પાંચ દિવસીય ઉત્સવમાં ભારત અને શ્રીલંકાની વાર્તા-પરંપરાને ઉજવવામાં આવનાર છે.

02 February, 2025 12:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર: પીટીઆઈ)

Photos: પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે પડોશી દેશોના આ નેતા

રવિવારે સાંજે સતત ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પડોશી દેશોના સરકારના વડાઓ હાજરી આપશે. સમારંભમાં કોણ હાજર રહેશે તેની અતિથિ સૂચિ અહીં છે.

08 June, 2024 07:12 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ ટીમની ફાઇલ તસવીરો

Year Ender 2023 : ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન પણ દબદબો તો ભારતનો જ

Year Ender 2023 : વર્ષ ૨૦૨૩ સમાપ્ત થવા જઈ રહ્યું છે, અને આ વર્ષ ક્રિકેટ માટે ખૂબ જ ઐતિહાસિક રહ્યું છે. કારણ કે આ વર્ષે ક્રિકેટ (Cricket News)ના બે મોટા ફોર્મેટની હરીફાઈ થઈ હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) પણ આવર્ષે યોજાઈ અને વનડે વર્લ્ડ કપ (ODI World Cup) પણ રમાયો હતો. આ વર્ષે વર્લ્ડ કપનો તાજ ભલે ઓસ્ટ્રેલિયા (Australia)એ પોતાને નામ કર્પો પણ ચર્ચા સૌથી વધારે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની થઈ છે. આજે આપણે Year Ender 2023માં જોઈશું આ વર્ષે ક્રિકેટ જગતમાં શું થયું અને ક્રિકેટ માટે કેવું રહ્યું આ વર્ષ… (તસવીર સૌજન્ય : પીટીઆઇ, એએફપી, ફાઇલ તસવીર)

28 December, 2023 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટીમ ઇન્ડિયાની બસ પાસે ફૅન્સના ટોળેટોળાં જોવા મળ્યા હતા (તસવીર : સતેજ શિંદે)

India vs Sri Lanka : મુંબઈગરા પહોંચ્યા ટીમ ઇન્ડિયાને ચિયર કરવા

ગઈ કાલે શ્રીલંકા સામેની મૅચ વાનખેડે સ્ટેડિયમમાં હોવાથી હજારોની સંખ્યામાં શહેરીજનો રોહિત ઍન્ડ કંપનીને પાનો ચડાવવા પહોંચી ગયા હતા. (તસવીરો : સતેજ શિંદે)

03 November, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

શ્રીલંકામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું, જુઓ વીડિયો

શ્રીલંકામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું, જુઓ વીડિયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે શ્રીલંકામાં છે. કોલંબોમાં રાષ્ટ્રપતિ સચિવાલયમાં પહોંચ્યા બાદ તેમનું ભવ્ય ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. રેડ કાર્પેટ રિસેપ્શનથી લઈને ગાર્ડ ઑફ ઑનર સુધી, આ બાબતો ભારત અને શ્રીલંકા વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે. પીએમ મોદીનું કોલંબોમાં આગમન થાઇલૅન્ડની મુલાકાત પછી થયું હતું, જ્યાં તેમણે થાઈ પ્રધાનમંત્રી પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી અને BIMSTEC સમિટમાં હાજરી આપી હતી. શ્રીલંકામાં પીએમ મોદીનું સ્વાગત કરનારા સમારોહની એક ઝલક અહીં છે. 

05 April, 2025 07:01 IST | Colombo
શ્રીલંકન રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે અને ભૂટાનના PM તોબગે શપથ સમારોહ માટે આવ્યા ભારત

શ્રીલંકન રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે અને ભૂટાનના PM તોબગે શપથ સમારોહ માટે આવ્યા ભારત

શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે અને ભૂટાનના પીએમ તોબગે વડાપ્રધાન મોદી 3.0ના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ભારત પહોંચ્યા હતા. તેમની હાજરી ભારતના નેતૃત્વ સંક્રમણના પ્રાદેશિક મહત્વને રેખાંકિત કરે છે. મોદીનો શપથ સમારોહ રાજદ્વારી સંબંધોનું પ્રતીક છે અને દક્ષિણ એશિયાની ભૂરાજનીતિમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવે છે. વિક્રમસિંઘે અને ટોબગેની હાજરી ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક વિનિમય જેવા ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જેમ જેમ મોદી તેમની ત્રીજી મુદતની શરૂઆત કરે છે તેમ, આ ઇવેન્ટ પ્રાદેશિક નેતાઓ માટે પરસ્પર સહકાર અને વહેંચાયેલ ઉદ્દેશ્યોની પુનઃપુષ્ટિ કરવા માટે એક મંચ તરીકે કામ કરે છે, સમગ્ર દક્ષિણ એશિયામાં સ્થિરતા અને વિકાસને પ્રોત્સાહન આપે છે.

09 June, 2024 05:47 IST | New Delhi
ગુજરાત ATSએ શ્રીલંકાના ચાર આતંકીઓની ધરપકડ કરી, મોટું આતંકી ષડયંત્ર ટળ્યું

ગુજરાત ATSએ શ્રીલંકાના ચાર આતંકીઓની ધરપકડ કરી, મોટું આતંકી ષડયંત્ર ટળ્યું

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ ૨૦ મેના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટ (IS) ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, ચારેય આરોપી મોહમ્મદ નુસરત,  મોહમ્મદ નુફ્રાન,  મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન શ્રીલંકાના નાગરિક છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના સક્રિય સભ્યો હતા. ધરપકડ અંગે માહિતી આપતા ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ આતંકવાદી હુમલો કરવા માટે ભારત આવી રહ્યા હતા.

21 May, 2024 01:45 IST | Ahmedabad
હંબનથોટા બંદર: શ્રીલંકાની વિવાદાસ્પદ જમીનનું સત્ય

હંબનથોટા બંદર: શ્રીલંકાની વિવાદાસ્પદ જમીનનું સત્ય

વિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ પાવરહાઉસ ચીન પર વારંવાર ઓછા વિકસિત દેશોને દેવાની જાળમાં ફસાવવાના આરોપોનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા, તેના વ્યૂહાત્મક સહયોગીઓમાંનું એક, હવે આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયું છે. તેનું મુખ્ય ઉદાહરણ પ્રખ્યાત હમ્બનટોટા બંદર છે, જેનો હેતુ શરૂઆતમાં દરિયાઈ પરિવહનને વધારવાનો હતો પરંતુ હવે તે શ્રીલંકા માટે તણાવનું કારણ બની ગયું છે. ભારે નુકસાન વચ્ચે, શ્રીલંકાએ આ બંદર ચીનને 99 વર્ષ માટે લીઝ પર આપ્યું છે. ચીન ધીરે ધીરે તેના યુદ્ધ જહાજો પણ આ બંદરપૅર ખસેડવા લાગ્યું છે જે ભારતની સુરક્ષા માટે ખૂબઅજ ઘાતક સાબિત થઈ શકે છે. 

14 February, 2024 11:47 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK