Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


South Mumbai

લેખ

પ્રતીકાત્મક તસવીર

નેપિયન સી રોડનો લક્ષ્મી વિલાસ બંગલો ૨૭૬ કરોડ રૂપિયામાં વેચાયો

ભારત છોડો આંદોલન વખતે સ્વતંત્રતાસેનાની જ્યાં છુપાયા હતા એ નેપિયન સી રોડનો લક્ષ્મી વિલાસ બંગલો ૨૭૬ કરોડ રૂપિયામાં વેચાયો

22 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

નકલી CBI ઑફિસર બનીને ઠગાઈ! 86 વર્ષીય વૃદ્ધાને ડરાવી ગઠિયાઓએ 20 કરોડ રૂપિયા લૂટયા

Mumbai Digital Arrest Scam: 86 વર્ષની વૃદ્ધાને ફેક CBI ઑફિસર બની 20 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મહિલાને લગભગ બે મહિનાથી ડિજિટલ કેદમાં રાખવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે. જાણો કેવી રીતે પોલીસને મળી સફળતા.

21 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

તમારા આધાર કાર્ડ મારફત ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ છે

આવી રીતે ડરાવીને સા​ઇબર ગઠિયાએ સિટિઝન મહિલા પાસેથી ૨૦.૨૫ કરોડ રૂપિયા પડાવી લીધા

20 March, 2025 07:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આવતા મહિનાથી વરલી સુધીની મેટ્રો-૩ શરૂ થશે

ત્યાર બાદ જૂન મહિનાથી ત્રીજા અને છેલ્લા તબક્કાની કફ પરેડ સુધી શરૂઆત થશે. આની સાથે દક્ષિણ મુંબઈમાં પહેલી મેટ્રો દોડતી થશે.

01 March, 2025 07:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbai Fire: ભાયખલાની બહુમાળી ઇમારતમાં આગ- 42મા માળે આગનું રૌદ્ર રૂપ

Mumbai Fire: આ આગ સાલ્સેટ નામની બિલ્ડિંગમાં ફાટી હતી. આ બિલ્ડિંગ ન્યુ ગ્રેડ ઇન્સ્ટા મિલ નજીક આવેલ છે. 108 એમ્બ્યુલન્સ સેવાઓ અને અન્ય એજન્સીઓ આવી પહોંચી છે.

01 March, 2025 07:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૪૧ વર્ષના વિજય સાષ્ટે

પોલીસના ત્રાસથી કંટાળેલા પુણેકરે મંત્રાલયમાં ૭ માળેથી સેફ્ટી-નેટ પર ઝંપલાવ્યું

વિજય સાષ્ટેનો આરોપ છે કે આ જમીનના મામલામાં પુણે પોલીસ પોતાને હેરાન કરી રહી છે જેને કારણે છ વર્ષથી આ મામલામાં ન્યાય નથી મળી રહ્યો.

27 February, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝારાની સ્ટોરની બહાર બંધ થયાની નોટિસ લગાવવામાં આવી હતી (તસવીર: સોશિયલ મીડિયા)

મુંબઈની સૌથી આઈકૉનિક ઝારા સ્ટોરને આ કારણસર લાગ્યા તાળા, લોકો ખરીદી કર્યા વગર જ..

Zara Shuts Iconic Mumbai Store closed forever: મે 2017માં ફ્લોરા ફાઉન્ટેન ખાતે ઇસ્માઇલ બિલ્ડિંગમાં પાંચ માળમાં 51,300 ચોરસ ફૂટમાં ફેલાયેલી ઝારાની સ્ટોર હતી. ભારતમાં ઝારા આઉટલેટ્સ ઈન્ડિટૅક્સ ટ્રેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે.

25 February, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાલબાદેવીની ઈમારતમાં આગ (તસવીર સૌજન્ય: સંતોષ નિંબલકર)

મુંબઈ: કાલબાદેવી નજીક લોહાર ચાલની ઈમારતમાં ભીષણ આગ, જુઓ વીડિયો

Mumbai Fire: દક્ષિણ મુંબઈના કાલબાદેવી નજીક લોહાર ચાલ વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ લોહાર ચાલ સ્થિત અજમેરા હાઉસમાં લાગી હતી, જે એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનની નજીક આવેલી ઈમારત છે.

24 February, 2025 09:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

શુક્રવારે સાંજે દક્ષિણ મુંબઈમાં ઓવલ મેદાનમાં ધૂળના તોફાનથી રમત થોડા સમય માટે થોભી ગઈ. તસવીર/અતુલ કામ્બલે

શુક્રવારે સાંજે મુંબઈમાં ધૂળની આંધી અને તોફાની પવન ફૂંકાતા હવામાનમાં ફેરફાર

શુક્રવારે સાંજે મુંબઈના હવામાનમાં ફેરફાર થયો, ઘણા વિસ્તારોમાં ધૂળની આંધી અને તોફાની પવન ફૂંકાયા. અચાનક થયેલા ફેરફારથી મુંબઈવાસીઓ બેચેન થઈ ગયા, પરંતુ ઝડપી ગતિએ ફૂંકાતા પવને ગરમીથી થોડી રાહત આપી. (તસવીરો/અતુલ કામ્બલે, સૈયદ સમીર આબેદી)

05 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્નેહા શેઠ સાથે વડોદરાનાં રાજમાતા શુંભાગીની રાજે ગાયકવાડ

એક્સપ્રેશન્સ ઇન થ્રેડઃ દોરાના તાણાવાણામાં જીવતી અને જળવાતી કારીગરીનું પ્રદર્શન

28મી જાન્યુઆરી જહાંગીર આર્ટ ગેલેરી મુંબઈમાં "એક્સપ્રેશન્સ ઇન થ્રેડ" પ્રદર્શનનું ઉદ્ઘાટન વડોદરાના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હાથે કરાયું. વડોદરાનાં સ્નેહા શેઠે આ પ્રદર્શન ક્યુરેટ કર્યું છે. તેમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના કારીગરોના કામને દર્શાવાયું છે જે ભારતના સમૃદ્ધ વારસાનાં પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સ્નેહા શેઠ સાથે વાતચીત કરી.  (તસવીર સૌજન્ય પીઆર)

30 January, 2025 04:54 IST | Mumbai | Chirantana Bhatt
નાગપાડામાં બીએમસી કોલોનીની તે જગ્યા જ્યાં ટાંકી તૂટી પડ્યું હતું. (તસવીરો: શાદાબ ખાન)

Photos: મુંબઈના નાગપાડામાં કોંક્રીટની ટાંકી તૂટી પડતાં નવ વર્ષની બાળકીનું મોત

મુંબઈના નાગપાડા વિસ્તારમાં બુધવારે બપોરે પાણીની ટાંકી તૂટી પડતાં નવ વર્ષની બાળકીનું તેની નીચે કચડાઈને મોત થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પણ થઈ છે. (તસવીરો: શાદાબ ખાન)

25 December, 2024 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજનાં વન્ડર વુમન છે ૮૦ વર્ષનાં ઊર્મિલા આશર (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: ૮૦ વર્ષનાં ઊર્મિલાબાની માસ્ટર શેફથી નારી રત્ન એવોર્ડ સુધીની સફર

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં ‘વન્ડર વુમન’ છે ઊર્મિલા જમનાદાસ આશર. જિંદગી કપરા ઘા આપતી ગઈ, પણ તેની સામે ઝઝૂમીને ઢળતી ઉંમરે પણ ઊર્મિલા બાએ હિંમતભેર ઊભા થઈ નાસ્તાનો બિઝનેસ શરૂ કર્યો. અને એ એટલો તો પ્રચલિત થયો કે આજે  `ગુજ્જુબેનના નાસ્તા`નો વિશ્વમાંય ડંકો વાગે છે! ૮૦ વર્ષનાં ઊર્મિલા બા આજે નારી રતન ગૌરવ એવોર્ડ સુધી પહોંચ્યાં છે. તેઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાની આ સફર વિષે વાત કરી. ચાલો, એમની જુસ્સાભેર કહાની જાણીએ.

18 December, 2024 10:01 IST | Mumbai | Dharmik Parmar
ગુરુકુલ આર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુરુવારે વાઇબ્રન્ટ આર્ટવર્ક દ્વારા તેમની સર્જનાત્મકતાને ચૅનલ કરતા જોવા મળ્યા હતા. (તસવીરો- અનુરાગ આહિરે)

Photos દક્ષિણ મુંબઈના વિદ્યાર્થીઓએ મતદાનના પરિણામો પહેલા બનાવી નેતાઓની પેઇન્ટિંગ

મહારાષ્ટ્રમાં લોકો ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. એવામાં ગુરુવારે દક્ષિણ મુંબઈની શાળાના વિદ્યાર્થીઓ એક અનોખો અભિગમ અપનાવતા જોવા મળ્યા હતા. (તસવીરો- અનુરાગ આહિરે)

21 November, 2024 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુકેશ અંબાણી, તેમના બન્ને દીકરા અનંત અને આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા શ્લોકા અંબાણી

Maharashtra વિધાનસભા ચૂંટણી 2024: અંબાણી પરિવારે મુંબઈમાં કર્યું મતદાન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણીએ તેમના પુત્રો અનંત અંબાણી અને આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા સાથે બુધવારે દક્ષિણ મુંબઈમાં મતદાન કરવા માટે મતદાન મથક પહોંચી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. (તસવીરો- શાદાબ ખાન)

20 November, 2024 04:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સર જેજે સ્કૂલ ઑફ આર્ટમાં `પિંક પોલિંગ બૂથ` (તસવીરો: શાબાદ ખાન)

મુંબઈના સૌથી જૂના કલા કેન્દ્રમાં ચૂંટણી પંચે બનાવ્યું ક્યૂટ `પિન્ક પોલિંગ બૂથ`

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના એક દિવસ પહેલા, ચૂંટણી પંચે મંગળવારે મુંબઈના ફોર્ટમાં સર જેજે સ્કૂલ ઑફ આર્ટમાં `પિંક પોલિંગ બૂથ`ની બનાવ્યું હતું. આ ગુલાબી મતદાન મથકનું સંપૂર્ણ સંચાલન મહિલા અધિકારીઓ દ્વારા કરવામાં આવવાનું છે. આ બૂથ સ્થાપવા પાછળનો વિચાર મહિલા મતદારો માટે અનુકૂળ અને પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવાનો છે, એમ ચૂંટણી પંચે કહ્યું હતું. (તસવીરો: શાબાદ ખાન)

19 November, 2024 06:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ ભારે વરસાદની આગાહી વચ્ચે આકાશમાં છવાયા કાળા ઘનઘોર વાદળો (તસવીરો: અનુરાગ આહિરે)

કાળા ઘનઘોર વાદળોથી છવાયું મુંબઈનું નરીમન પોઈન્ટ, જુઓ વરસાદની આ અદ્ભુત તસવીરો

ભારે વરસાદને પગલે મુંબઈમાં પાણી ભરાઈ ગયાના એક દિવસ બાદ ગુરુવારે સાંજે દક્ષિણ મુંબઈમાં અનેક સ્થળોએ વાદળછાયું આકાશ જોવા મળ્યું હતું. જેમાં હવે શહેરના નરીમન પોઈન્ટમાં આવા હવામાનનો લોકો આનંદ માણતા જોવા મળ્યા હતા. (તસવીરો: અનુરાગ આહિરે)

26 September, 2024 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK