સૂરજ બરજાત્યા (Sooraj Barjatya)એ આપણને હમ આપ કે હૈં કોન, વિવાહથી માંડીને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો આપી છે. ઉંચાઇ (Uunchai) ફિલ્મ સાથે તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કામ કરી રહ્યા છે. ગુજરાતી મિડ-ડે સાથેની વિશેષ વાતચીતમાં તેમણે શૅર કરી એવી વાતો જે તેમણે પહેલાં ક્યારેય નથી કહી. કહ્યું કેવી રીતે મળ્યું `દીદી તેરા દેવર દિવાના` ગીત અને એ પણ કહ્યું કે ક્યારે તેમણે પોતાના ધીર-ગંભીર વ્યક્તિત્વની બહાર જઇને કર્યો હતો એક અનોખો અનુભવ. જુઓ આ વિશેષ મુલાકાત.
08 November, 2022 04:08 IST | Mumbai