Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sonu Nigam

લેખ

સોનુ નિગમ મહેમાન બની પહોંચ્યો કીર્તિદાન ગઢવીના ઘરે, ગુજરાતી વાનગીઓનો સ્વાદ પણ માણ્યો (તસવીરો: વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

કીર્તિદાન ગઢવીના ઘરે પધાર્યો સોનુ નિગમ, ગુજરાતી ભોજનનો આનંદ માણ્યો, જુઓ વીડિયો

Sonu Nigam visits Kirtidan Gadhvi House: સિંગર સોનુ નિગમ અને કીર્તિદા ગઢવીને સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કીર્તિદાન ગઢવી હર્ષ અને હરખ સાથે તેમના મહેમાન સોનુ નિગમનું સ્વાગત કરતાં જોવા મળી રહ્યા છે.

02 April, 2025 06:59 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
લાલ કૃષ્ણ અડવાણી અને પ્રતિભા અડવાણીને દિલ્હીમાં મળ્યો સોનુ નિગમ

લાલ કૃષ્ણ અડવાણી, પ્રતિભા અડવાણીને દિલ્હીમાં મળ્યો સોનુ નિગમ, સિંધી ભોજન કર્યું

પ્રતિભા અડવાણી અને લાલ કૃષ્ણ અડવાણીજી ઘણા લાંબા સમયથી મારા જીવનનો હિસ્સો રહ્યાં છે એટલે મારી DTUની કૉન્સર્ટ બાદ મેં તેમની સાથે લંચ કરવા વધુ એક દિવસ દિલ્હીમાં રહેવાનો નિર્ણય લીધો હતો

01 April, 2025 06:53 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ

સોનુ નિગમના લાઇવ શોમાં તેના પર ફેંકાયાં પથ્થર અને બૉટલ્સ

સોનુ નિગમની કૉન્સર્ટમાં ભીડ કેમ ગુસ્સે થઈ એ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી

27 March, 2025 06:53 IST | Delhi | Gujarati Mid-day Correspondent
ડાબે પહેલા, જમણે હમણાં સોનુ નિગમનો દીકરો નિવાન

સોનુ નિગમનો ૧૭ વર્ષનો દીકરો ફૅટમાંથી થયો ફિટ

નિવાન અત્યારે દુબઈમાં રહે છે અને તે પપ્પાની જેમ સિન્ગિંગમાં નિષ્ણાત છે, પણ સાથોસાથ ટૉપ ગેમર પણ છે

01 March, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મનોજકુમારની પ્રાર્થનાસભા

તુમકો ન ભૂલ પાએંગે

શુક્રવારે અવસાન પામેલા મનોજકુમારની પ્રાર્થનાસભા ગઈ કાલે સાંજે જુહુની જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં રાખવામાં આવી હતી. બૉલીવુડની અનેક વ્યક્તિઓ આ લેજન્ડરી ફિલ્મસર્જક, અભિનેતાને અંજલિ આપવા પહોંચી હતી. તસવીરો : શાદાબ ખાન

07 April, 2025 10:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપ જલોટા અને સંજય ટંડન

ISAMRAએ મુકેશજીના ૧૦૧મા જન્મદિવસની કરી સંગીતમય ઉજવણી, જુઓ તસવીરો

ભારતીય ગાયકો અને સંગીતકારોના અધિકાર સંઘ (ISAMRA)એ સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર મુકેશજીના 101મા જન્મદિવસની ઉજવણી કરી હતી. ISAMRAની સંગીતમય બેઠક, મુંબઈના મુક્તિ કલ્ચરલ હબ ખાતે યોજાઈ હતી અને જેમાં ઘણા પ્રખ્યાત ભારતીય ગાયકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

26 July, 2024 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: અનુરાગ આહિરે

પંકજ ઉધાસને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થના સભાનું આયોજન, આ સેલેબ્સ પહોંચ્યા સભામાં

Pankaj Udhas Prayer Meet: પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું સોમવારે નિધન થયું હતું. મંગળવારે એટલે આજે પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર બાદ મુંબઈમાં તેમના માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, ગાયિકા અનુરાધા પૌડવાલ સહિત પંકજ ઉધાસના નજીકના મિત્રો અને ઇન્ડસ્ટ્રીના તેમના ચાહકોએ સિંગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

02 March, 2024 10:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સેલેબ્સે પંકજ ઉધાસને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

Pankaj Udhas Funeral: સોનુ નિગમથી વિશાલ ભારદ્વાજ સુધી આ સિંગર્સ રહ્યા હાજર

સુપ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી, સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે તેમના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર પહેલા, ઘણા સેલેબ્સે શોકગ્રસ્ત પરિવારને સંવેદના આપવા પહોંચ્યા હતા.

27 February, 2024 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મીનલ નીગમ ગીત માટેની ઉજવણીમાં સોનુ નિગમની ટ્રિબ્યૂટ

મીનલ નીગમ ગીત માટેની ઉજવણીમાં સોનુ નિગમની ટ્રિબ્યૂટ

આ ઇન્ટરવ્યુમાં, સોનુ નિગમે તેની બહેન મીનલ નિગમ તેના નવા ગીતને રિલીઝ કરવા માટે તૈયાર થતાં તે ઉત્સાહ અને ગર્વને શેર કરે છે. નોસ્ટાલ્જિક સ્મિત સાથે, સોનુ રમતિયાળ ભાઈ-બહેનની તોફાન, શાંતિ અને સંગીત પ્રત્યેના પ્રેમની યાદોને વાગોળે છે. તે તેમના બાળપણ વિશે વાત કરે છે, તેમને "બીજા ભાઈ અને બહેનની જેમ" તરીકે વર્ણવે છે, જે નાના ઝઘડાઓ અને મોટા સપનાઓથી ભરેલા છે. ત્યારે પણ, સોનુ કહે છે, મીનલની ભેટ સ્પષ્ટ હતી-જેને તે સાચો આશીર્વાદ કહે છે. તેમના માટે, સંગીત હંમેશા માત્ર કારકિર્દી કરતાં વધુ રહ્યું છે; તે તેઓ કોણ છે તેનો એક ભાગ છે, એક જુસ્સો જે તેઓએ એકબીજામાં શેર કર્યો છે અને પ્રોત્સાહિત કર્યો છે. જેમ જેમ તે બોલે છે, તેમ તેમ તમે તેઓની નિકટતા અને પ્રશંસા અનુભવી શકો છો, કૌટુંબિક પ્રેમ અને સહિયારી કલાત્મકતાનું સુંદર મિશ્રણ જે આ ક્ષણને વધુ વિશેષ બનાવે છે.

31 October, 2024 11:22 IST | Mumbai
સની, ફાતિમા, શોભિતા અને અન્ય સેલેબ્સ ઝળક્યા મિડ-ડે શોબિઝ આઇકોન એવોર્ડ્સ 2023માં

સની, ફાતિમા, શોભિતા અને અન્ય સેલેબ્સ ઝળક્યા મિડ-ડે શોબિઝ આઇકોન એવોર્ડ્સ 2023માં

"મિડ-ડે શોબિઝ આઇકોન એવોર્ડ્સ"ની મોસ્ટ અવેઇટેડ પાંચમી સિઝનમાં ગ્લિટ્ઝ અને ગ્લેમરની એક મેમોરેબલ નાઈટ માણવામાં આવી હતી. મનોરંજનજગતની જાણીતી હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેનાથી ગ્રાન્ડ વાતાવરણ ઊભું થયું હતું. અહીં સુભાષ ઘાઈ, અનુપમ ખેર, મનોજ બાજપેયી, રાજપાલ યાદવ, શોભિતા ધુલીપાલા, ફાતિમા સના શેખ, સની લિયોની સાથે ડેનિયલ વેબર, સોનુ નિગમ, અનુરાધા પૌડવાલ અને અદા શર્મા સહિતના અગ્રણી સ્ટાર્સહાજર રહ્યાં હતાં. તેમની સામૂહિક હાજરીએ ઇવેન્ટને નવી ઊંચાઈએ પહોંચાડી. તેમની નોંધપાત્ર પ્રતિભા સાથે, આ સિતારા વધુ તેજસ્વી રીતે ચમક્યા, તેમના પ્રદર્શને પ્રેક્ષકોને મોહિત કર્યા અને એક અવિસ્મરણીય સાંજ બની જેણે શોબિઝની શ્રેષ્ઠ ઉજવણી કરી.

06 July, 2023 09:27 IST | Mumbai
કપિલ શર્માની `Zwigato`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ સેલેબ્ઝે આપી હાજરી

કપિલ શર્માની `Zwigato`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ સેલેબ્ઝે આપી હાજરી

કપિલ શર્માની ફિલ્મ `ઝ્વીગાટો`ના દિગ્દર્શક નંદિતા દાસે રિલીઝના એક દિવસ પહેલા સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. જેમાં ઇન્ડસ્ટ્રીના અનેક લોકોએ હાજરી આપી હતી.

21 March, 2023 03:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK