આજે દેશભરમાં કરવા ચૌથની ઉજવણી કરવામાં આવી રહી છે. કરવા ચૌથ એટલે વિવાહિત સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવતો પરંપરાગત હિન્દુ તહેવાર. જ્યાં સ્ત્રીઓ તેમના પતિના લાંબા અને સુખી આયુષ્ય માટે ઉપવાસ કરે છે. એ પહેલા મહેંદી લગાડે, વહેલી સવારે સરગી કરે અને પછી સાંજે ચાંદ જોઈને ઉપવાસ તોડે. બૉલિવૂડની અભિનેત્રીઓ પણ કરવા ચૌથની ધુમધામથી અને રિતી-રિવાજ સાથે ઉજવણી કરે છે. ચાલો જોઈએ કેવી છે આ વર્ષની તેમની ઉજવણી…
(તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
અંબાણી હાઉસ એન્ટિલિયા (Antilia)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ગણપતિ બાપ્પા (Ambani’s Ganeshotsav)ની પધરામણી કરવામાં આવી છે. નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani) માટે આ ગણેશ ચતુર્થી ૨૦૨૪ (Ganesh Chaturthi 2024) વધુ ખાસ છે કારણકે તેમના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નાં લગ્ન પછી આ પ્રથમ તહેવાર છે. અંબાણી પરિવારની આ ખુશીઓમાં બૉલિવૂડ સેલેબ્ઝ પણ સામેલ થયા હતા. ચાલો જોઈએ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બૉલિવૂડ સેલેબ્ઝનો ઠાઠ.
Raksha Bandhan 2024: રિયલ લાઇફ હોય કે રિલ લાઇફ બૉલિવૂડના ભાઈ-બહેનની આ જોડી કમાલની છે. ખાન સિબ્લિંગ્સ હોય કે પછી કપૂર સિબ્લિંગ્સ ઑન સ્ક્રિન અને ઑફ સ્ક્રિન બધે જ ધમાલ કરે છે. આજે રક્ષાબંધનના અવસરે નજર કરીએ બૉલિવૂડની ભાઈ-બહેનોની આ જોડીઓ પર.
દિવસે-દિવસે હિન્દી ફિલ્મ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે વિકસી રહ્યો છે. જે સમગ્ર વિશ્વમાં અમીટ છાપ ઉભો કરી રહ્યો છે. ત્યારે કલાકરો પણ વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ગયા વર્ષે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ વિશ્વમાં ડંકો વગાડ્યો હતો. આ ફિલ્મે ઓસ્કારથી માંડીને અનેક પુરસ્કારો જીત્યા હતા. આ પછી અનેક કલાકારો જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી હોય તેમને લોકો ઓળખતા થયા છે. આજે અહીં કેટલાક એવા કલાકારો છે જેમણે ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે.
13 April, 2024 07:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભૂતપૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહામ છેલ્લા કેટલાક દિવસોથી UNICEF સાથેના અધિકૃત વ્યવસાય માટે ભારતમાં છે. આ પ્રવાસ દરમિયાન ડેવિડ બેકહામે 15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચ જોવા માટે મુંબઈમાં રોકાણ કર્યું હતું.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK