Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Solapur

લેખ

પ્રતીકાત્મક તસવીર

BJP અને કૉન્ગ્રેસે હાથ મિલાવ્યા

સોલાપુર APMCની ચૂંટણીમાં કટ્ટર વિરોધી પક્ષના નેતાઓ એક પૅનલમાં ચૂંટણી લડશે

15 April, 2025 11:31 IST | Solapur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

શરમજનક! સ્કૂલની વિદ્યાર્થિનીઓ સામે ગંદી હરકતો કરનાર ૬૮ વર્ષના વ્યક્તિની ધરપકડ

Solapur Crime: આરોપી ૬૮ વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ જેલ રોડ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ૪૮ કલાકની અંદર ચાર્જશીટ દાખલ કરાઇ.

11 April, 2025 08:38 IST | Solapur | Gujarati Mid-day Online Correspondent
મોહળ શહેરના મંદિરના સંચાલકોએ ભીમાબાઈ ચટકેની અંતિમક્રિયા કરી હતી.

નવ સંતાન હોવા છતાં વૃદ્ધા મંદિરમાં રહેવા મજબૂર, મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર ન કર્યા

શનિવારે ભીમાબાઈનું બીમારીને લીધે અવસાન થયું હતું. આથી મંદિરના સંચાલકોએ ભીમાબાઈની પુત્રીઓ અને પુત્રને જાણ કરી હતી. બધાં મંદિરમાં પહોંચ્યાં હતાં

08 April, 2025 10:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ એક્સ

ત્રણ મહિનામાં શરૂ થઈ જશે પંઢરપુર કૉરિડોરનું કામ

પંઢરપુર કૉરિડોરનું કામ ત્રણ મહિનામાં શરૂ થઈ જશે. કૉરિડોર માટે જેમની જમીન સંપાદિત કરવામાં આવશે

31 March, 2025 07:07 IST | Solapur | Gujarati Mid-day Correspondent

ફોટા

ડોમ્બિવલીમાં નીકળી સામૂહિક રથયાત્રા, મુમુક્ષુ વિરતિ ગડા

મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી

ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે સાત વાગ્યે પરમાત્માની ભવ્ય સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મુમુક્ષુ વિરતિબહેન ગડાની વરસીદાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં જૈન સંઘોમાં બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે, ડોમ્બિવલીના BJPના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ હજારો લોકો સાથે જોડાયા હતા. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજી પ્રભુ ચોક, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સકળ સંઘો માટે નવકારશી શ્રી સુવિધિનાથ દેરાસરમાં રાખવામાં આવી હતી. 

11 April, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો/એકનાથ શિંદેની ટીમ

CM એકનાથ શિંદે `આષાઢી એકાદશી` પર પંઢરપુર મંદિરમાં કરી મહાપૂજા, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે `આષાઢી એકાદશી` નિમિત્તે સોલાપુર જિલ્લાના પંઢરપુર શહેરમાં એક મંદિરમાં ભગવાન વિઠ્ઠલ અને દેવી રુક્મિણીની `મહાપૂજા` કરી હતી.

29 June, 2023 02:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

PMAY યોજનાના લાભાર્થીઓને સંબોધતી વખતે PM મોદી થયા ભાવુક

PMAY યોજનાના લાભાર્થીઓને સંબોધતી વખતે PM મોદી થયા ભાવુક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લાગણીઓથી અભિભૂત થયા હતા કારણ કે તેમણે મહારાષ્ટ્રમાં PMAY-અર્બન હેઠળ પૂર્ણ થયેલા 90,000થી વધુ મકાનોને સમર્પિત કર્યા હતા. સોલાપુરમાં રાયનગર હાઉસિંગ સોસાયટીના કુલ 15,000 નવા બનેલા મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હતા.

19 January, 2024 03:30 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK