વિલેપાર્લે કેળવણી મંડળ સંચાલિત મીઠીબાઈ કૉલેજમાં હવે આર્ટસના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને ગરબા શીખવવામાં આવશે. હા, સૉશિયલૉજી ઑફ ફૉક ડાન્સ અંતર્ગત વિદ્યાથીઓને ગરબાનો વિષય ભણાવવામાં આવશે. મુંબઈ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના ૧૦૪ વર્ષના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે.
23 August, 2023 06:45 IST | Mumbai | Karan Negandhi