સ્મિતા ઠાકરે (Smita Thackarey) એક એવું નામ જે બોલાય તેની સાથે જ યાદ આવે બાળા ઠાકરે (Bala Saheb Thackarey) અને તેમની રાજકીય પકડ. ઇન્ટરવ્યુ પહેલાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પોતે રાજકીય વાત નહીં કરે પણ જે અટક સાથે રાજકારણનો સીધો નાતો છે ત્યાં રાજકારણની વાત વિના કેવી રીતે ચાલે! તેમણે આ મુલાકાતમાં તેમની રાજકીય મહત્વાકાંક્ષાની પણ વાત કરી અને પોતે સ્ત્રી ઉત્થાન માટે મુક્તિ ફાઉન્ડેશન મારફતે શું કામ કરવા માગે છે તેની પણ વિગતો આપી.
05 March, 2023 07:11 IST | Mumbai