Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Smita Patil

લેખ

પ્રતીક પાટીલ બબ્બરે ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે પર તેની ગર્લફ્રેન્ડ પિયા બૅનરજી સાથે લગ્ન કરી લીધાં હતાં.

પ્રતીક પાટીલ બબ્બરે લગ્ન કરી લીધાં, પણ પપ્પાને ન બોલાવ્યા

પ્રતીકે જોકે આ લગ્નમાં પપ્પા રાજ બબ્બરને ઇન્વાઇટ નહોતા કર્યા એમ આર્ય બબ્બરે જણાવ્યું હતું.

16 February, 2025 07:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ-ફેસ્ટિવલમાં સેલિબ્રિટીઝ

કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં સ્મિતા પાટીલની ફિલ્મ મંથનને મળ્યું સ્ટૅન્ડિંગ ઓવેશન

સ્મિતા પાટીલનો દીકરો પ્રતીક પાટીલ બબ્બર અને નસીરુદ્દીન શાહ પણ હાજર હતા

19 May, 2024 07:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતી ક બબ્બર

પ્રતીક બબ્બરે મમ્મીની સરનેમનો કર્યો ઉમેરો

પ્રતીક બબ્બરે તેની મમ્મી સ્મિતા પાટીલની સરનેમનો તેના નામમાં ઉમેરો કર્યો છે. સ્મિતા પાટીલને બે નૅશનલ અવૉર્ડ અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.

07 June, 2023 05:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ

સ્મિતા પાટીલ મેમોરિયલ અવૉર્ડ મળ્યો આલિયાને

પ્રિયદર્શિની ઍકૅડેમી દ્વારા સ્મિતા પાટીલની યાદમાં આ અવૉર્ડ ૧૯૮૬માં શરૂ કરવામાં આવ્યો હતો

21 September, 2022 02:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શ્યામ બેનેગલની તસવીરોનો કૉલાજ

Photos: સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલને ફિલ્મી હસ્તીઓએ કર્યા યાદ

ભારતીય સમાતંર સિનેમા ચળવળને આકાર આપવા માટે જાણીતા અને ફિલ્મમેકર તેમજ પટકથા લેખક શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે 23 ડિસેમ્બરના રોજ નિધન થયું. સિનેમા અને સમાજમાં તેમના યોગદાનને યાદ કરતાં સિનેમા જગતે સોશિયલ મીડિયા પર તેમને યાદ કર્યા છે તેમજ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.

24 December, 2024 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્મિતા પાટીલ

સ્મિતા પાટીલના જન્મદિવસ નિમિત્તે જુઓ તેમની દુર્લભ તસવીરો

આજે સ્મિતા પાટીલનો જન્મદિવસ છે. ભારતીય સિનેમાને એક નવો જ આયામ આપનાર અભિનેત્રીની જન્મદિવસ નિમિત્તે જુઓ તેની સુંદર તસવીરો. (તસવીર સૌજન્યઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)

17 October, 2022 05:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એક્ટિંગ પહેલા આ સેલેબ્સ શું કરતા હતા, જાણીને ચોંકી જશો

એક્ટિંગ પહેલા આ સેલેબ્સ શું કરતા હતા, જાણીને ચોંકી જશો

તમને ખબર છે અર્શદ વારસી ડોર-ટુ-ડોર કોસ્મેટિક સેલ્સમેન તરીકે કામ કરી ચુક્યા છે? શું તમને એ ખબર છે કે સની લિયોની બેકરીમાં કામ કરી ચુકી છે?અમને તમને જણાવીશું કે એક્ટિંગ પહેલા આ સ્ટાર્સ શું કરતા હતા.

01 June, 2019 07:47 IST
પરંપરાગત મરાઠી સ્ટાઈલમાં પ્રતીક બબ્બર-સાન્યા સાગર બંધાયા લગ્નના બંધનમાં

પરંપરાગત મરાઠી સ્ટાઈલમાં પ્રતીક બબ્બર-સાન્યા સાગર બંધાયા લગ્નના બંધનમાં

રાજ બબ્બર અને સ્મિતા પાટિલના પુત્ર પ્રતીક બબ્બર આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લખનૌમાં પરંપરાગત મરાઠી રીવાજો સાથે બંનેના લગ્ન થયા. જેની ખૂબસુરત તસવીરો સામે આવી છે.

24 January, 2019 08:06 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK