Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sikandar

લેખ

સલમાન ખાનની ઘડિયાળ (તસવીર સૌજન્ય: મિડ-ડે)

રમઝાનના મહિનામાં સલમાન ખાને પહેરી રામ મંદિરવાળી ઘડિયાળ, હવે...

Salman Khan Wears Ram Mandir Watch: એક મીડિયા ઇન્ટરએક્શન દરમિયાન લોકોની નજર સલમાન ખાનની ઘડિયાળ પર ગઈ. એ ઘડિયાળ સામાન્ય નહોતી. એમાં રામ મંદિરનું સુંદર ચિત્ર છપાયું હતું. આ નાનકડી ઘડિયાળે મોટો સંદેશો આપ્યો, કે સલમાન ખાન દરેક ધર્મનું સન્માન કરે છે.

30 March, 2025 08:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન

‘સિકંદર’ની રિલિઝ પહેલા જ સલમાન ખાને કેમ જોડી લીધા હાથ? કહ્યું "હવે કોઈ વિવાદ...”

Sikandar Released: સલમાન ખાન બૉલિવૂડના એવા કલાકારોમાંનો એક છે જેણે ઘણી શાનદાર ફિલ્મોમાં આપી છે. તે પોતાની સ્ટાઇલથી ચાહકોને પ્રભાવિત કરતો રહે છે. પરંતુ એ પણ સાચું છે કે ભાઈજાન અન્ય કોઈપણ અભિનેતા કરતાં વધુ વિવાદોમાં સંકળાયેલો પણ રહે છે.

30 March, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન (ફાઇલ તસવીર)

‘સિકંદર’ રિલીઝ પહેલા જામનગર પહોંચ્યો સલમાન ખાન, લોકોને મળીને કહ્યું `મજામાં`

Salman Khan reaches Jamnagar: બૉલિવૂડના ભાઈજાને લાઇટ બ્લૂ ટી-શર્ટ પહેરી હતી જે તેણે વાદળી જીન્સ સાથે મૅચ થતી હતી. સામાન્ય સ્વૅગ સાથે, અભિનેતા જામનગર ઍરપોર્ટથી એક અજ્ઞાત સ્થાન તરફ ચાલ્યો ગયો. તેની મુલાકાતનો હેતુ જાણી શકાયો નથી.

27 March, 2025 04:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

સલમાન ખાન પરિવાર સાથે ‘સિકંદર’ સ્ક્રીનિંગમાં આવ્યો હતો. (તસવીરો: યોગેન શાહ)

`સિકંદર’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પરિવાર સાથે પહોંચ્યો સલમાન ખાન, જુઓ તસવીરો

બૉલિવૂડ ઍક્ટર સલમાન ખાનની આગામી ફિલ્મ ‘‘સિકંદર’’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતી. આ સ્ક્રિનિંગમાં હાજરી આપવા માટે ભાઈજાનનો આખો પરિવાર એક છત નીચે ભેગો થયો હતો. એઆર મુરુગદાસ દ્વારા ડિરેક્ટર કરવામાં આવેલી આ ઍક્શન એન્ટરટેઈનર ફિલ્મ 30 માર્ચે રિલીઝ થવાની છે.

21 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કોઈ વિવાદ નથી જોઈતો...: સલમાન ખાને તેની આગામી ફિલ્મ સિકંદરની રિલીઝ પહેલા કહ્યું

કોઈ વિવાદ નથી જોઈતો...: સલમાન ખાને તેની આગામી ફિલ્મ સિકંદરની રિલીઝ પહેલા કહ્યું

અભિનેતા સલમાન ખાને તેમની આગામી ફિલ્મ સિકંદરની રિલીઝ પર બોલતા કહ્યું કે કોઈ પણ ફિલ્મ વિવાદને કારણે હિટ થતી નથી. તેણે કહ્યું, “હું કોઈ વિવાદ નથી ઈચ્છતો... કોઈ પણ ફિલ્મ વિવાદને કારણે હિટ થતી નથી...”

29 March, 2025 07:14 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK