બાળકીના જન્મને પ્રોત્સાહન આપવા શ્રી સિદ્ધિવિનાયક ભાગ્યલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવશે. મંદિરને ૨૦૨૪-’૨૫માં ૧૩૩ કરોડ રૂપિયાની આવક થઈ. ૦૨૪-’૨૫માં મંદિરને ૧૩૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી અને હવે ૨૦૨૫-’૨૬માં ૧૫૪ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.
02 April, 2025 03:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે તેમના શપથ ગ્રહણ સમારોહ પહેલા મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરી હતી. (તસવીરો: મિડ-ડે)
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ કે જેઓ લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના મુંબઈ ઉત્તર ઉમેદવાર છે, તેમણે ગુરુવારે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી. તેમનું નામ આગામી ચૂંટણી માટે બીજેપીના 72 ઉમેદવારોની બીજી યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આવતા અઠવાડિયે બુધવારે એટલે કે 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. જ્યારે તાજેતરમાં વરરાજા જેકીના ઘરે ઢોલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, શનિવારે દંપતીએ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બપોરે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન બંને ખૂબ ખુશ દેખાતા હતા, જ્યારે જેકી ભગનાનીના હાથમાં ગિફ્ટ પ્લેટ હતી.
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા મિલિંદ દેવરાએ રવિવારે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની કરી હતી. ત્યારબાદ તેઓ સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળ્યા હતા. (તસવીરો: શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ)
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે સોમવારે પહેલી જાન્યુઆરીએ ગણપતિ બાપ્પાના આર્શીવાદ લેવા પહોંચ્યા હતા. એકનાથ શિંદે પરિવાર સાથે મુંબઈના દાદરના સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા.
(તસવીરો : એકનાથ શિંદે ટીમ)
કાર્તિક આર્યન (kartik Aaryan)અને કિયારા અડવાણી (kiara Adavani)ની ફિલ્મ `સત્યપ્રેમ કી કથા`(Satyaprem ki Katha)મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. ત્યારે ફિલ્મ રિલીઝ દિવસે અભિનેતા કાર્તિક આર્યન સિદ્ધિવિનાયક ખાતે બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો.(તમામ ફોટા/ યોગેન શાહ)
મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભારતના સૌથી આદરણીય મંદિરોમાંનું એક છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાન ગણેશના આશીર્વાદરૂપે પ્રસાદ ગ્રહણ કરે છે. પરંતુ તાજેતરમાં તેની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે.
કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રસાદ અપેક્ષિત સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરી શકતો નથી. સ્વચ્છતાથી લઈને સંગ્રહ પ્રક્રિયા સુધીની ચિંતાઓ છે.
રામ ચરણ સિદ્ધિવિનાયકની મુલાકાત ગયા હતા. અભિનેતા રામ ચરણે ઓક્ટોબર 03 ના રોજ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશના આશીર્વાદ લીધા હતા. અગાઉના દિવસે તે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને ઉઘાડા પગે ચાલતો જોવા મળ્યો હતો.
વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટાર્ટર ઝરા હટકે ઝરા બચકેને સિનેમાઘરોમાં રિલીઝ થયાને માત્ર ચાર દિવસ જ થયા છે, પરંતુ દર્શકોના પ્રતિસાદ સાથે આ ફિલ્મ પહેલાથી જ બધાને આશ્ચર્યચકિત કરી રહી છે. તેની સફળતાની ઉજવણી કરવા માટે, વિકી અને સારાએ આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK