રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આવતા અઠવાડિયે બુધવારે એટલે કે 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. જ્યારે તાજેતરમાં વરરાજા જેકીના ઘરે ઢોલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, શનિવારે દંપતીએ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બપોરે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન બંને ખૂબ ખુશ દેખાતા હતા, જ્યારે જેકી ભગનાનીના હાથમાં ગિફ્ટ પ્લેટ હતી.
17 February, 2024 09:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent