લેજન્ડ્રી ડિરેક્ટર અને સ્ક્રીનરાઇટર શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે અવસાન થયું. તેમણે ગઈકાલે સાંજે 6:38 વાગ્યે વોકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલ ખાતે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ નિર્માતાના પાર્થિવ દેહને અંતિમ-દર્શન માટે શિવાજી પાર્ક ખાતેના સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં નસીરુદ્દીન શાહ, ગુલઝાર સાહબ અને અન્ય સહિત અનેક સેલિબ્રિટીઓ દિગ્ગજ ફિલ્મ નિર્માતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. (તસવીરો: અતુલ કાંબલે અને યોગેન શાહ)
24 December, 2024 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent