Shweta Tiwari Weds Again: અભિનેતાએ ખુલાસો કર્યો કે તેણે શ્વેતા અને તેના લગ્નની તસવીરો જોઈ છે અને શ્વેતા સાથેના તેના બોન્ડ વિશે વાત કરી છે. તેણે ઉલ્લેખ કર્યો કે તે તિવારીને તેની `મમ્મી` કહે છે અને તેથી, તે મોર્ફ કરેલી તસવીરોથી પરેશાન નથી.
શ્વેતા તિવારીએ ચોથી ઑક્ટોબરે દુબઈમાં પોતાની ૪૪મી વર્ષગાંઠ ઊજવી, જેના ફોટો અને વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. દુબઈની આ ટ્રિપમાં જ શ્વેતાએ ડેઝર્ટ-સફારી પણ માણી છે
આલિયા ભટ્ટ અને રાહા કપૂરથી માંડીને શ્વેતા તિવારી અને પલક તિવારી સુધી, આઇકોનિક માતા-બાળકની ક્ષણોની સૌથી સુંદર તસવીરો છે જે તમારે મિસ ન કરવી જોઈએ. જુઓ તસવીરો
12 May, 2024 05:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાળકોના ઉછેરમાં માતાનો મોટો હાથ હોય છે. માતા તેમને બાળપણથી જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે અને વિવિધ ગુણો અને પાઠ આપે છે. આપણી બોલિવૂડ હિરોઈનો પણ કેટલીક એવી માતાઓ છે જેમણે પોતાના બાળકોને જીવન જીવવાની કળા શીખવી છે, તો કેટલીક અનુષ્કા શર્મા, કરીના કપૂર અને સોહા અલી ખાન જેવી અભિનેત્રીઓ શીખવી રહી છે. મધર્સ ડે( Mother`s Day)પર ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.. (તસવીર: સૌ. ઈન્સ્ટાગ્રામ
બિગ-બૉસ 14 પોતાના સફરના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો પડદો પડી ગયો છે. ઘરમાં જે 5 ફાઈનલિસ્ટ છે તેમાં - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. જો બિગ-બૉસના પાછલા સીઝનના વિનર્સની વાત કરીએ તો 13માંથી 6 વાર ટ્રૉફી ટેલિવિઝન અભિનેત્રીએ જીતી છે. આ વખતે સીઝનમાં રૂબીના દિલૈક મજબૂત દાવેદર તરીકે ઉભરી આવી છે. જોકે વિજેતા વિશે ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે. તો જાણો બિગ-બૉસના ઈતિહાસમાં ટ્રૉફી પોતાની નામે કરનાર ટીવી એક્ટ્રેસિસ વિશે.
ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ એક ટકા કરતા પણ ઓછું છે. 1000 લગ્નમાંથી 13ના જ છૂટાછેડા થાય છે. પરંતુ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં આજકાલ છૂટાછેડાનું ચલણ વધ્યું છે. સંબંધો જુના હોય કે નવા તે જ્યારે તૂટે છે ત્યારે તેનો અવાજ નથી આવતો પણ દુ:ખ બહુ થાય છે. ટીવીના એવા ઘણા કપલ્સ છે જેના છૂટાછેડા થઈ ગયા છે. કોઈક કપલ્સ તો એવા છે જેના છૂટાછેડા લગ્નના અનેક વર્ષો પછી થયા છે. તો કેટલાક સેલેબ્ઝના લગ્ન થોડાક જ વર્ષોમાં થઈ ગયા છે. આવો નજર કરીએ ટીવીના એ કપલ્સ પર જેમના ડિવોર્સ થઈ ગયા છે.
(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)
ટીવી સીરિયલ 'મેરે ડેડ કી દુલ્હન'માં નજર આવી રહેલી એક્ટ્રેસ શ્વેતા તિવારીની નવી તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. શ્વેતા તિવારીએ બિકિનીમાં ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. શ્વેતા આ તસવીરોમાં ઘણી હૉટ લાગી રહી છે. જુઓ એની તસવીરો
કસોટી ઝીંદગી કીથી ફેમસ થયેલી શ્વેતા તિવારીનો આજે જન્મદિવસ છે. તે બિગ બૉસની ચોથી સીઝનની વિનર પણ છે. આજે તેના વિષે અમૂક વાતો જાણીએ જે ફૅન્સને પણ નહીં ખબર હોય. (ફોટોઝઃ શ્વેતા તિવારીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
‘કસૌટી જિંદગી કી’થી ફેમ મેળવનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલમાં ટીવી પડદાથી દૂર છે. થોડા સમય પહેલા ખબર આવી હતી કે શ્વેતાની દીકરી પલક તિવારી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી રહી છે. હાલમાં શ્વેતાની દીકરી પલકની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. તસવીરોમાં પલક તિવારી બિલકુલ તેની મોમની જેમ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે. કરો એના ગ્લેમરસ ફોટોઝ પર એક નજર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK