Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shweta Tiwari

લેખ

શ્વેતા તિવારી અને પલક તિવારી

શ્વેતા તિવારીને બીજા સંતાન તરીકે પુત્રી નહોતી જોઈતી?

સિવાય શ્વેતા તિવારીનો એક પુત્ર પણ છે, જેનો જન્મ ૨૦૧૬માં તેના બીજા પતિ અભિનવ કોહલી સાથેનાં લગ્ન પછી થયો હતો.

25 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનની વિદાયથી ગમગીન થયું બોલિવૂડ

Zakir Hussaine Death: બોલિવૂડ સેલેબ્ઝે તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથેની યાદો વાગોળી, સોશ્યલ મીડિયાના માધ્યમથી આપી શ્રદ્ધાંજલિ

16 December, 2024 11:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિશાલ સિંહ અને શ્વેતા તિવારી (તસવીર: સોશિયલ મીડિયા)

શ્વેતા તિવારીએ કર્યા ત્રીજા લગ્ન? તસવીરો વાયરલ થતાં ઍક્ટર વિશાલ સિંહે કહ્યું...

Shweta Tiwari Weds Again: અભિનેતાએ ખુલાસો કર્યો કે તેણે શ્વેતા અને તેના લગ્નની તસવીરો જોઈ છે અને શ્વેતા સાથેના તેના બોન્ડ વિશે વાત કરી છે. તેણે ઉલ્લેખ કર્યો કે તે તિવારીને તેની `મમ્મી` કહે છે અને તેથી, તે મોર્ફ કરેલી તસવીરોથી પરેશાન નથી.

22 November, 2024 04:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્વેતા તિવારીની રણમસ્તી

શ્વેતા તિવારીની રણમસ્તી

શ્વેતા તિવારી‍‍એ ચોથી ઑક્ટોબરે દુબઈમાં પોતાની ૪૪મી વર્ષગાંઠ ઊજવી, જેના ફોટો અને વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. દુબઈની આ ટ્રિપમાં જ શ્વેતાએ ડેઝર્ટ-સફારી પણ માણી છે

10 October, 2024 11:50 IST | Dubai | Gujarati Mid-day Correspondent

ફોટા

બૉલિવૂડના સેલેબ્સે કરી ભાઈબીજની ઉજવણી (તસવીરો: મિડ-ડે)

શિલ્પા શેટ્ટી, કંગના રનૌત સહિત આ સેલેબ્સે કરી ભાઈબીજની ઉજવણી, જુઓ તસવીરો

ભારત ભરમાં આજે ભાઈબીજની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના આ પાંચમાં દિવસે બૉલીવુડના અનેક સેલેબ્સ સહિત નેતાઓએ પણ ભાઈબીજની ઉજવણી કરી હતી. (તસવીરો: મિડ-ડે)

03 November, 2024 09:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આલિયા-રાહા અને શ્વેતા-પલકની તસવીરોનો કૉલાજ (સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)

Mother`s Day 2024: આલિયા-રાહા હોય કે શ્વેતા-પલક બૉલિવૂડ મોમ્સની ક્યૂટ મોમેન્ટ્સ

આલિયા ભટ્ટ અને રાહા કપૂરથી માંડીને શ્વેતા તિવારી અને પલક તિવારી સુધી, આઇકોનિક માતા-બાળકની ક્ષણોની સૌથી સુંદર તસવીરો છે જે તમારે મિસ ન કરવી જોઈએ. જુઓ તસવીરો

12 May, 2024 05:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બોલિવૂડની કેટલીક હિરોઈનો જેમની પાસેથી દરેક નવી માતાએ બાળકોને કેવી રીતે ઉછેરવા તે શીખવું જોઈએ

Mother`s Day: નવી મમ્મીઓ માટે રૉલ મોડેલ છે બૉલિવૂડની આ અભિનેત્રીઓ

બાળકોના ઉછેરમાં માતાનો મોટો હાથ હોય છે. માતા તેમને બાળપણથી જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે અને વિવિધ ગુણો અને પાઠ આપે છે. આપણી બોલિવૂડ હિરોઈનો પણ કેટલીક એવી માતાઓ છે જેમણે પોતાના બાળકોને  જીવન જીવવાની કળા શીખવી છે, તો કેટલીક અનુષ્કા શર્મા, કરીના કપૂર અને સોહા અલી ખાન જેવી અભિનેત્રીઓ શીખવી રહી છે.  મધર્સ ડે( Mother`s Day)પર ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.. (તસવીર: સૌ. ઈન્સ્ટાગ્રામ

07 May, 2022 08:30 IST | Mumbai
Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

બિગ-બૉસ 14 પોતાના સફરના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો પડદો પડી ગયો છે. ઘરમાં જે 5 ફાઈનલિસ્ટ છે તેમાં - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. જો બિગ-બૉસના પાછલા સીઝનના વિનર્સની વાત કરીએ તો 13માંથી 6 વાર ટ્રૉફી ટેલિવિઝન અભિનેત્રીએ જીતી છે. આ વખતે સીઝનમાં રૂબીના દિલૈક મજબૂત દાવેદર તરીકે ઉભરી આવી છે. જોકે વિજેતા વિશે ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે. તો જાણો બિગ-બૉસના ઈતિહાસમાં ટ્રૉફી પોતાની નામે કરનાર ટીવી એક્ટ્રેસિસ વિશે.

20 February, 2021 11:04 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK