ભારતીય ક્રિકેટ ટીમના દરેક ફોર્મેટમાં પોતાની જગ્યા બનાવી રહેલ યુવા બેટ્સમેન શુભમન ગિલનો આજે એટલે કે આઠ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. પંજાબમાં જન્મેલા જમણા હાથનો અત્યંત પ્રતિભાશાળી ટોપ-ઓર્ડર બેટ્સમેન શુભમન તેની સ્ટાઇલિશ બેટિંગ ટૅકનિક માટે જાણીતો છે. આજે તેના જન્મદિવસે જાણીએ કેટલીક ખાસ વાતો.
(તસવીર સૌજન્ય : શુભમન ગિલનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
08 September, 2022 03:01 IST | Mumbai