Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shreyas Iyer

લેખ

પ્રૅક્ટિસ સેશન દરમ્યાન બન્ને ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ અને  રિકી પૉન્ટિંગ.

પંજાબ કિંગ્સને જીતની હૅટ-ટ્રિક મારતાં રોકી શકશે રાજસ્થાન?

રિયાન પરાગની કૅપ્ટન્સીમાં આ ટીમ પહેલી ત્રણમાંથી માત્ર એક અંતિમ મૅચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીતી હતી.

05 April, 2025 02:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર

કૅપ્ટન શ્રેયસ ઐયરની લગાતાર આઠમી જીત, ધોનીને પાછળ છોડ્યો

ગઈ સીઝનમાં કલકત્તા વતી સતત છ અને આ સીઝનમાં પંજાબને પ્રથમ બન્ને મૅચમાં અપાવી જીત

04 April, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલીવુડ સિંગર મિકા સિંહના પર્ફોર્મન્સ બાદ શરૂ થઈ લખનઉ અને પંજાબની મૅચ.

સતત બીજી જીત સાથે પંજાબ બીજા નંબર પર

લખનઉના ૧૭૨ રનના ટાર્ગેટને ૧૬.૨ ઓવરમાં ચેઝ કરીને ૮ વિકેટે જીત મેળવી પંજાબે : કૅપ્ટન શ્રેયસ ઐયરે સતત બીજી મૅચમાં ૫૦ પ્લસ રનની અણનમ ઇનિંગ્સ રમી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી

02 April, 2025 11:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લખનઉનો કૅપ્ટન રિષભ પંત, પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર

IPLના બે સૌથી મોટા કૅપ્ટન્સની ટક્કરમાં કોણ સાબિત થશે સિકંદર?

હોમ ગ્રાઉન્ડ પર વિજય મેળવી પંજાબ સામે હૅટ-ટ્રિક જીત મેળવવા ઊતરશે લખનઉ

02 April, 2025 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ક્રિકેટરોએ ઉજવી હોળી 2025 (તસવીર સૌજન્ય: મિડ-ડે)

IPL 2025 પહેલા ક્રિકેટરો હોળી રમવામાં મગ્ન! જુઓ આ આનંદના પળોની તસવીરો

આ વર્ષે હોળી એક જોવાલાયક દૃશ્ય બની ગયું, જ્યાં વિશ્વભરના ક્રિકેટરો રાષ્ટ્રીયતા અને સમુદાયોથી આગળ વધીને, રંગોના તહેવારનો આનંદ માણી રહ્યા હતા. (તસવીર સૌજન્ય: મિડ-ડે)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
આજની મૅચમાં શુભમન ગિલ અને શ્રેયસ ઐયર (તસવીર: મિડ-ડે)

IND vs ENG 3rd ODI: ટીમ ઇન્ડિયાના બૅટ્સમૅનનું શાનદાર પ્રદર્શન, જૂઓ તસવીરો

ઇંગ્લૅન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ODIમાં, ભારતે કુલ 356 રન ફટકાર્યા. આ દરમિયાન ભારતના બૅટ્સમૅન્સનું શાનદાર પર્ફોર્મન્સ જોવા મળ્યું હતું. જોકે આ સાથે ઇંગ્લૅન્ડના બૉલર આદિલ રાશિદે પણ કમાલ કરી હતી. (તસવીર: મિડ-ડે)

13 February, 2025 07:03 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે

ફાઇનલ માટે અમદાવાદ પહોંચી ભારતીય ટીમ; થયું ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો

ICC વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે.

17 November, 2023 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK