Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shreya Ghoshal

લેખ

તારા સુતરિયા ઇશાન ખટ્ટર અને રીતો રીબા (તસવીર: મિડ-ડે)

રીબા અને શ્રેયા ઘોષાલના નવા ગીત ‘પ્યાર આતા હૈ’માં ઇશાન અને તારાની જોડીની ચર્ચા

‘Pyaar Aata Hai’ Music Video: ઇશાન ખટ્ટરે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું, “જે ક્ષણે મેં ગીત સાંભળ્યું, મને ખ્યાલ આવ્યો કે તે કેટલું સુંદર છે. રીટોનો અવાજ ખૂબ જ અનોખો અને હૃદયસ્પર્શી છે, અને અલબત્ત, શ્રેયા મેડમે તેમાં એક અલગ જ સ્તરનો જાદુ ઉમેર્યો.

07 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ આ ૧૦ જણને ચૅલેન્જ આપી તેલનો વપરાશ ૧૦ ટકા ઓછો કરવાની

મેદસ્વિતા સામેની વડા પ્રધાનની લડત શરૂ થઈ ગઈ છે, નરેન્દ્ર મોદીએ આ ૧૦ જણને ચૅલેન્જ આપી તેલનો વપરાશ ૧૦ ટકા ઓછો કરવાની

26 February, 2025 07:08 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શ્રેયા ઘોષાલ

ડૉક્ટરના રેપ-મર્ડરથી વ્યથિત શ્રેયા ઘોષાલે કલકત્તાની કૉન્સર્ટ પોસ્ટપોન કરી

કૉન્સર્ટ પોસ્ટપોન કરવાની વાત તેણે ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને જણાવી હતી

01 September, 2024 09:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ

અંબાણી ફૅમિલીનાં લગ્નમાં શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમ જેવા સિંગર્સ ભક્તિગીતો ગાશે

હરિહરન અને શંકર મહાદેવન પણ લગ્નમાં હાજર ગેસ્ટને તેમના પર્ફોર્મન્સથી એન્ટરટેઇન કરશે.

09 July, 2024 04:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શ્રેયા ઘોષાલ

Birthday Special: શું તમે જાણો છો કે અમેરિકામાં ઉજવાય છે `શ્રેયા ઘોષાલ ડે` 

લોકપ્રિય બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલ પોતાના અવાજથી લાખો દિલો પર રાજ કરે છે. શ્રેયા ઘોષાલે ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. તેણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. અત્યાર સુધીમાં શ્રેયાએ 200થી વધુ ફિલ્મોના ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

12 March, 2024 04:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહિદ કપૂર

ટોટલ ટાઇમપાસ : ‘ફર્ઝી 2’ ચોક્કસ બનશે - શાહિદ કપૂર

શાહિદ કપૂરે જણાવ્યુ છે કે તેની ‘ફર્ઝી 2’ બનવાની છે. ‘ફર્ઝી’ દ્વારા શાહિદે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી. આ ક્રાઇમ-થ્રિલરને રાજ અને ડીકેએ ડિરેક્ટ કરી હતી. એમાં શાહિદ સાથે વિજય સેતુપતિ, કે. કે. મેનન, રાશિ ખન્ના અને ભુવન અરોરા પણ જોવા મળ્યાં હતાં. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર

13 October, 2023 04:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુઓ સૂરસામ્રાજ્ઞી શ્રેયા ઘોષાલની ખાસ તસવીરો

જુઓ સૂરસામ્રાજ્ઞી શ્રેયા ઘોષાલની ખાસ તસવીરો

શ્રેયા ઘોષાલ ભારતીય મ્યુઝીક ઈન્ડસ્ટ્રીની જાણીતી કલાકાર છે. શ્રેયા પોતાના સૂરથી કોઈનું પણ મન ડોલાવી દે છે. શ્રેયા ઘોષાલે નેશનલ  ફિલ્મ એવોર્ડ, 6 ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકી છે. સંજય લીલા ભણસાલીની દેવદાસથી શ્રેયા ઘોષાલ બોલીવૂડમાં મ્યુઝિક ક્ષેત્રે શરુઆત કરી હતી. આજે શ્રેયા ઘોષાલ આજે તેમનો 34મો જન્મ દિવસ મનાવી રહી છે. શ્રેયા ઘોષાલ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે તે  તેની મોમેન્ટ્સને શૅર કરે છે.

12 March, 2019 03:41 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK