વિજયગીરી બાવા (Vijaygiri Bawa)ની બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ `કસુંબો` (Kasoombo) ૧૬ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. તે પહેલા દિગ્દર્શકે સેટ પરની કેટલીક એક્સક્લૂઝિવ મુમેન્ટ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આવો જોઈએ `કસુંબો`ના સેટ પરની તસવીરો…
(તસવીર સૌજન્ય : વિજયગીરી બાવાનું ફેસબુક હેન્ડલ)
09 February, 2024 06:00 IST | Mumbai | Rachana Joshi