Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shiva Temple

લેખ

ઉજ્જૈનમાં બાબા મહાકાલને ગરમીથી બચાવવા ભસ્મ આરતી બાદ ૧૧ નદીઓનાં પવિત્ર જળથી જળાભિષેક

ઉજ્જૈનમાં બાબા મહાકાલને ગરમીથી બચાવવા ભસ્મ આરતી બાદ ૧૧ નદીઓનાં જળથી જળાભિષેક

મધ્ય પ્રદેશના ઉજ્જૈનસ્થિત મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલને ગરમીથી બચાવવા માટે ભસ્મ આરતી બાદ ૧૧ નદીઓનાં પવિત્ર જળથી જલાભિષેક શરૂ કરવામાં આવશે જે સંધ્યા આરતી સુધી સતત જારી રહેશે.

28 March, 2025 11:02 IST | Ujjain | Gujarati Mid-day Correspondent
ભગવાન શિવ (ફાઇલ તસવીર)

આ મહાશિવરાત્રિએ જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને જલાભિષેક માટે ખાસ માહિતી

Mahashivratri 2025: 26-27 ફેબ્રુઆરીએ મહાદેવની પૂજાનો દુર્લભ યોગ બનશે. આ મહાશિવરાત્રીના દિવસે કઈ રીતે કરશો શિવપૂજા, શ્રેષ્ઠ મુહૂર્ત, જલાભિષેકનો સમય અને પૂજા સામગ્રી વિશે જાણો સંપૂર્ણ માહિતી.

27 February, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય પીટીઆઈ

મુસ્લિમ આબાદીમાં 46 વર્ષ બાદ ખુલ્યા શિવ મંદિરના કપાટ, 1978ના દંગા બાદ...

સંભલમાં અધિકારીઓને વીજળીના દરોડા દરમિયાન દીપા સરાય વિસ્તારમાં એક મંદિર પણ મળ્યું છે. તે વર્ષોથી બંધ હતું. મંદિરને ખોલીને જોયું તો તેમાં હનુમાનજીની મૂર્તિ અને શિવલિંગ હતા. તેમના પર ધૂળ જામી ગઈ હતી.

14 December, 2024 04:11 IST | Sambhal | Gujarati Mid-day Online Correspondent
રવીનાએ પોતાની આ ભક્તિયાત્રાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે

અગિયારમા જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં રવીના ટંડને

દીકરી રાશા સાથે પહોંચી આંધ્ર પ્રદેશના મલ્લિકાર્જુન મંદિરમાં, રાશા ૧૦ જ્યોતિર્લિંગનાં દર્શન કરી ચૂકી છે

29 November, 2024 09:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : દેશભરમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

મહાશિવરાત્રીના પાવન અવસરે આખો દેશ ભક્તિથી રંગાયો હતો. કાશીથી લઈને ચેન્નઈ સુધી વિવિધ શિવમંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ક્યાંક મહાદેવણું સેન્ડ-આર્ટ ટોકયાંક સરઘસના રૂપે ધાર્મિક ઉજવણી કરાઇ હતી.

28 February, 2025 07:06 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
કરુણેશ્વર મહાદેવ મંદિર- અંધેરી

આસ્થાનું એડ્રેસ: મહાદેવે આદર્શનગર પર કરુણા વરસાવી ને ભક્તોએ બંધાવ્યું મંદિર!

મહાશિવરાત્રીનો પાવન અવસર નજીકમાં છે ત્યારે આજે અંધેરીના આદર્શ નગર વિસ્તારમાં આવેલ `કરુણેશ્વર મહાદેવ મંદિર` વિશે વાત કરવી છે. ભક્તોની આસ્થાના પાયા પર ઉભેલ આ મંદિર ખરેખર ભગવાન શિવજીની કરુણાને પ્રતાપે જ લોકોની આસ્થાનું એડ્રેસ બન્યું છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

18 February, 2025 10:01 IST | Mumbai | Dharmik Parmar
‘સનશાઇન કિટી’ ગ્રુપની શિવરાત્રી થીમ કિટી પાર્ટી

Kitty Vibes : શિવજીના રંગ-ઢંગમાં રંગાયું કિટી ગ્રુપ, જેટયુગના જટાધારી શિવ જોયા?

ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ દહિસર-બોરીવલીની મહિલઓની ‘સનશાઇન કિટી’ કિટી પાર્ટીની ‘શિવરાત્રી કિટી’. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)

02 March, 2024 03:30 IST | Mumbai | Rachana Joshi
વિલે પાર્લે ઈસ્ટમાં આવેલું  પીંપલેશ્વર મહાદેવ મંદિર

Vile Parle Mahadev Temple: પીપળાનું ઝાડ મૂળિયા સોતું ઉખડી ગયું અને ત્યાંથી...

શ્રાવણ મહિનાના પ્રારંભ થઈ ગયો છે. શંભુ શિવના આ પાવન પર્વ પર શિવાલયો `હર હર ભોલે`ના નાદથી ગુંજી ઉઠ્યા છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, સાથે જ નાગપંચમીનો વિશેષ સંયોગ પણ છે. આજના ખાસ દિવસે આપણે જાણીએ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાના આશ્રય ગણાતા પીંપલેશ્વર મહાદેવ મંદિર વિશે.આ મંદિર મુંબઈના વિલે પાર્લે ઈસ્ટમાં આવેલું છે.

21 August, 2023 05:07 IST | Mumbai | Nirali Kalani

વિડિઓઝ

બાણગંગા શિવમંદિર: ભગવાન રામ અને મંદિરનો અનેરો ઇતિહાસ

બાણગંગા શિવમંદિર: ભગવાન રામ અને મંદિરનો અનેરો ઇતિહાસ

શ્રાવણ માસના પાવન અવસરે આજે સમજીએ બાણગંગા શિવ મંદિરનો ઇતિહાસ અને શિવ ભક્તિની મહિમા.

12 August, 2024 05:14 IST | Mumbai
પીપળાના વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટેલા વિલેપાર્લેના આ મહાદેવ, જાણો મહિમા

પીપળાના વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટેલા વિલેપાર્લેના આ મહાદેવ, જાણો મહિમા

આ શ્રાવણ મહિનામાં મુંબઈના પ્રતિષ્ઠિત શિવ મંદિરો વિશે જાણો. વિલે પાર્લેના શિવ મંદિરની રસપ્રદ વાર્તા અહીં આપવામાં આવી છે. જ્યાં ભારે તોફાન દરમિયાન પીપળાના બે વૃક્ષોમાંથી એક પડી ગયું હતું. ત્યારબાદ એક શિવલિંગ દેખાયું હતું. આવો આ અનોખા શિવ મંદિરની મુલાકાતે જઈએ.

21 August, 2023 05:27 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK