Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shirdi

લેખ

મંદિરને મળેલું રોકડ રકમનું દાન ગણતા સાંઈબાબા સંસ્થાના કર્મચારીઓ.

શ્રી રામે શિર્ડીના સાંઈબાબા મંદિરની તિજોરી છલકાવી

રામનવમીએ ભક્તોએ પાંચ કરોડ રૂપિયાનું દાન આપ્યું

10 April, 2025 08:27 IST | Shirdi | Gujarati Mid-day Correspondent
૧૯૭૭માં રિલીઝ થયેલી ‘શિર્ડી કે સાંઈબાબા’

મનોજકુમારની હિટ ફિલ્મ શિર્ડી કે સાંઈબાબા જોઈને અમે બની ગયા સાંઈભક્ત

આજે આપણે એવા કેટલાક સાંઈભક્તોને મળવાના છીએ જેમને સાંઈબાબાના પરમ ભક્ત બનાવવા માટે મનોજકુમારની આ ફિલ્મે ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.

07 April, 2025 07:04 IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર

શિર્ડીમાં ઘરમાં ઘૂસીને પિતા-પુત્રની હત્યા

આ હુમલો કોણે અને શા માટે કર્યો હતો એની તપાસ હાથ ધરવામાં આવી છે.

07 April, 2025 07:02 IST | Shirdi | Gujarati Mid-day Correspondent
સાંઈબાબાના વિખ્યાત મંદિર

શિર્ડીમાં ભક્તોને લૂંટતા દુકાનદારો સામે સ્થાનિક રહેવાસીઓ આક્રમક

નગરપાલિકાએ કાર્યવાહી કરીને ત્રણ દુકાન બંધ કરાવી

16 March, 2025 01:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સાંઈબાબા મંદિર (બોરકર પરિવાર) વિલેપાર્લે

આસ્થાનું એડ્રેસ : સાંઈબાબાની સાત જન્મની બહેને વિલેપાર્લેમાં બંધાવેલું સાંઈ મંદિર

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. આજે તમને જે મંદિરમાં લઈ જવા છે તે સાવ નાનકડું મંદિર છે. પણ આ મંદિર પાસે પોતાનો ભવ્ય ઇતિહાસ છે. આ મંદિર પર અનેક શ્રદ્ધાળુઓની આસ્થા ટકેલી છે. વિલેપાર્લેમાં ચંદ્રાબાઈ બોરકર નામના એક મહિલા સાંઇ ભક્ત થઈ થઈ ગયા. તેઓએ પોતાના બંગલામાં આ મંદિરની સ્થાપના કરેલી. આજે પણ એ બંગલો એ જ આસ્થાની ધૂણી ધખવીને બેઠો છે. અત્યારે આ બંગલામાં ચંદ્રાબાઈ બોરકરની ત્રીજી-ચોથી અને પાંચમી પેઢી વસવાટ કરે છે. ચંદ્રાબાઈની ત્રીજી પેઢીના ઉજ્વલા બોરકરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે આ આસ્થાના એડ્રેસ વિષે વાત શૅર કરી હતી.

26 September, 2023 11:53 IST | Mumbai | Dharmik Parmar
સાંઇબાબાનાં પાત્રને અમર કરનારા 'સુધીર દળવી', રામાયણમા હતા રામનાં ગુરૂ

સાંઇબાબાનાં પાત્રને અમર કરનારા 'સુધીર દળવી', રામાયણમા હતા રામનાં ગુરૂ

આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે બધા લોકો પોતાના ઘરમાં બંધ છે. સાથે કોરોના વાઈરસથી બચવા સરકારે 17 મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે ટીવી પર જૂની ધાર્મિક સીરિયલ જોવા મળી રહી છે. આજે અમે વાત કરવાના છીએ 81 વર્ષના સુધીર દળવી વિશે જેમણે 'રામાયણ', 'ક્યોંકિ સાસ ભી કભી બહુ 'થી જેવી પ્રખ્યાત સીરિયલમાં કામ કર્યું છે. સાથે જ ફિલ્મ 'શિરડી કે સાઈબાબા'માં પણ રોલ ભજવ્યો છે. ચલો કરીએ એમની તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય- સોશિયલ મીડિયા

12 May, 2020 04:25 IST

વિડિઓઝ

વૈષ્ણો દેવી બાદ SRKએ શિરડી મંદિરની લીધી મુલાકાત

વૈષ્ણો દેવી બાદ SRKએ શિરડી મંદિરની લીધી મુલાકાત

ડંકીની રિલીઝ પહેલા શાહરૂખ ખાને 14 ડિસેમ્બરે મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરની મુલાકાત લીધી હતી. એસઆરકેની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ હાજર હતી, જેણે તાજેતરમાં ધ આર્ચીઝ સાથે ડેબ્યુ કર્યું હતું.

15 December, 2023 12:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK