Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shilpa Bhanushali

લેખ

બાલવીરની તસવીરોનો કૉલાજ

Baalveer 5 વિશે દેવ જોશીએ કર્યા આ ખુલાસા, શું છે આ સિઝનમાં ખાસ?

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે દેવ જોશી એટલે કે તમારા બાલવીરે ખસા વાતચીત કરી છે, જેમાં તેણે બાલવીરના શૂટ દરમિયાનના કિસ્સાઓ તો શૅર કર્યા જ છે પણ સાથે પોતાની પર્સનલ લાઇફ વિશેની પણ કેટલીક વાતો શૅર કરી છે. તો જાણો દેવ જોશીએ શું કહ્યું...

10 April, 2025 07:00 IST | Mumbai | Shilpa Bhanushali
તસવીર ડિઝાઈન: કિશોર સોસા

Paisa Ni Vaat: નવા નાણાંકીય વર્ષની શરૂઆત પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

આગામી નાણાંકીય વર્ષમાં તમારું ફિનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે તમારે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ ફિનાન્શિયલ એડવાઈઝર દિનેશ દેવાશી સાથે ખાસ વાતચીત કરી છે.

18 March, 2025 06:58 IST | Mumbai | Shilpa Bhanushali
સાગર ભદ્રા (તસવીર ડિઝાાઈન કિશોર સોસા)

Paisa Ni Vaat: બજેટ 2025 કઈ રીતે તમારા જીવન કરે છે સીધી અસર

Paisa Ni Vaat: બજેટના કેટલાક પાસાઓ સીધા સામાન્ય માણસને અસર કરે છે. આજે પૈસાની વાતમાં, 2025 બજેટના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીશું જે તમારું નાણાકીય આયોજન અને દૈનિક જીવન પર અસર કરશે તે વિશે સીએ સાગર ભદ્રા સાથેની ખાસ મુલાકાત.

03 February, 2025 08:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડૉ. હંસલ ભચેચ (તસવીર ડિઝાઇન કિશોર સોસા)

Mast Rahe Mann: OCD પર આ રીતે મેળવાશે કાબૂ, જાણો નિષ્ણાતની સલાહ

આગળના એપિસોડમાં આપણે વાત કરી ઓસીડી શું છે, તેના લક્ષણો, અને ઉપચાર કયા કયા છે તે વિશે વાત કરી. આજે આપણે વાત કરીશું જો કોઈને ઓસીડી છે તો તમે કેવી રીતે ઓળખી શકો અને ઓસીડીના દર્દીઓનું વર્તન કયા પ્રકારનું હોઈ શકે...

13 January, 2025 03:06 IST | Mumbai | Shilpa Bhanushali

ફોટા

સ્વાસ્થ્યાસનના ચાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: કૂર્માસનના આવા ફાયદા કદાચ જ તમને ખબર હશે

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘કૂર્માસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો

21 March, 2025 06:59 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના આડત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: કમર, કાંડા અને પગને મજબૂત બનાવવામાં કારગર છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પૂર્વોત્તાનાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

07 March, 2025 07:00 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના પાંત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: શરીરમાંથી ટૉક્સિન્સ બહાર ફેંકવામાં કારગર છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ગરુડાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

13 February, 2025 03:00 IST | Mumbai | Shilpa Bhanushali
આજનાં વન્ડર વુમન છે સ્વાતિ સાવે (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Wonder Woman: દુનિયાભરમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે સ્વાતિ સાવેએ કરી કમાલ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે સ્વાતિ સાવે. જેમણે માત્ર મુંબઈ, મહારાષ્ટ્ર અને ભારતમાં જ નહીં પણ વિદેશની ધરતી પર કામ કરીને ત્યાં પણ મેળવ્યું છે આગવું સ્થાન.

13 February, 2025 07:02 IST | Mumbai | Shilpa Bhanushali

વિડિઓઝ

નયન સોલંકી: આર્કિટેક્ટ થી સિંગર સુધી, પેશન, ગરબા અને કન્યા પૂજાની સફર

નયન સોલંકી: આર્કિટેક્ટ થી સિંગર સુધી, પેશન, ગરબા અને કન્યા પૂજાની સફર

આ હ્રદયસ્પર્શી નવરાત્રિ વિશેષમાં, અમે નયન સોલંકી સાથે બેઠા છીએ, જે ઘણી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે - એક આર્કિટેક્ટ, શેફ, આરજે, પત્રકાર અને છેલ્લે, એક ગાયક પણ છે. નયને ગરબા સાથેનો તેમનો ઊંડો સંબંધ શૅર કર્યો છે, જે તેના પિતા તરફથી મળેલો પ્રેમ છે અને કેવી રીતે કન્યા પૂજાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રથાએ તેના જીવનને પ્રભાવિત કર્યું છે. અમારી સાથે જોડાઓ કારણ કે નયન તેની સફરને પ્રતિબિંબિત કરે છે, બહુવિધ કારકિર્દી અજમાવવાથી લઈને સંગીતને તેના સાચા કૉલિંગ, તેના પ્રકાશના અંતિમ દીપક તરીકે શોધવા સુધી. પરંપરા, દ્રઢતા અને જુસ્સાની વાર્તા. આ પ્રેરણાદાયી વાર્તાલાપ ચૂકશો નહીં!

28 September, 2024 06:52 IST | Mumbai
બિલ્ડર Boysના નિર્દેશક ચાણક્ય પટેલ સાથેની Exclusive વાતચીત

બિલ્ડર Boysના નિર્દેશક ચાણક્ય પટેલ સાથેની Exclusive વાતચીત

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના સંવાદમાં આજે આપણે મળીશું બિલ્ડર Boysના લેખક, નિર્દેશક ચાણક્ય પટેલને. પત્નીમાં રહેલા ગુણો ફિલ્મની નાયિકામાં ઢાળવાથી માંડીને ઋષિકેશ મુખર્જી વિશે જાણવું અને તેમની ફિલ્મો જોવી, જાણો ચાણક્યની ફિલ્મ મેકિંગ જર્ની...

16 July, 2024 04:20 IST | Mumbai
કાલા પાની ફેમ રાધિકા મેહરોત્રાએ શૂટ વિશે કર્યા કેટલાક ખુલાસા

કાલા પાની ફેમ રાધિકા મેહરોત્રાએ શૂટ વિશે કર્યા કેટલાક ખુલાસા

કાલા પાની ફેમ અભિનેત્રી રાધિકા મેહરોત્રાને પોતાના શૉ કાલા પાનીના શૂટ દરમિયાન કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેના વિશે ગુજરાતી મિડ-ડે સાથે ખાસ વાતચીત કરી છે. રાધિકા મેહરોત્રાએ જણાવ્યું કે આંદામાનના જંગલોમાં શૂટ કરવાનો તેનો અનુભવ કેવો હતો અને આ શૉ વિશેના કેટલાક ખુલાસા કર્યા છે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો.

09 November, 2023 06:12 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK