Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shibani Dandekar

લેખ

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર (તસવીર: સોશિયલ મીડિયા)

બૉલિવૂડ એક્ટર અને ફિલ્મ મેકર ફરહાન અખ્તર શિબાની દાંડેકર પહેલી વખત બનશે પેરેન્ટ્સ

Farhan Akhtar and Shibani Dandekar expecting first baby: ફરહાન અને શિબાનીના પેરેન્ટ્સ બનવાના સમાચારથી તેમના ચાહકો પણ ખુશ છે અને તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, શિબાની ગર્ભવતી છે.

09 January, 2025 02:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફરહાન અખ્તરનું ફૅમેલી સાથે બર્થ-ડે સેલિબ્રેશન (તસવીર : શબાના આઝામી ઇન્સ્ટાગ્રામ)

Farhan Akhtar Turns 50 : સાવકી મા શબાના આઝમીના ‘બેટૂ’નું બર્થ-ડે સેલિબ્રેશન

Farhan Akhtar Turns 50 : ફરહાન અખ્તરે ફૅમેલી સાથે ૫૦મા જન્મદિવસની ઉજવણી કરી

09 January, 2024 10:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

પાર્ટી તો બનતી હૈ

સોનમ કપૂર આહુજા અને તેના હસબન્ડ આનંદ એસ. આહુજાએ ફુટબૉલ આઇકન ડેવિડ બેકહૅમ માટે તેના મુંબઈના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું

17 November, 2023 04:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃણાલ ઠાકુર, રાધિકા આપ્ટે, શિબાની દાંડેકર

બ્યુટિફુલ બ્રાઇડ્સ

શો ‘મેડ ઇન હેવન’ની બીજી સીઝનનો પોતાનો લુક શૅર કર્યો છે. એમાં ત્રણેય દુલ્હનના લિબાસમાં જોવા મળી રહી છે. આ શો દસ ઑગસ્ટે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાનો છે.

31 July, 2023 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરહાન-શિબાની

ફરહાન-શિબાનીનાં લગ્નની પાર્ટીમાં ઊમટ્યું બૉલીવુડ

ફરહાનના બિઝનેસ પાર્ટનર રિતેશ સિધવાણીએ પોતાના ઘરે તેમના માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું

26 February, 2022 04:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાદી મેં ઝરૂર આના

શાદી મેં ઝરૂર આના

ફરહાન-શિબાની ફેબ્રુઆરીમાં લગ્ન કરશે એ વાતની પુષ્ટિ જાવેદ અખ્તરે કરી

05 February, 2022 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

આવતા મહિને વાગશે ફરહાન અખ્તર-શિબાની દાંડેકરના લગ્નની શરણાઈ

કપલ ફેબ્રુઆરીમાં કોર્ટ મેરેજ અને એપ્રિલ મહિનામાં ગ્રાન્ડ વેડિંગનું પ્લાનિંગ કરી રહ્યાં છે

31 January, 2022 01:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફરહાન અને શિબાની

૨૧ ફેબ્રુઆરીએ રજિસ્ટર્ડ મૅરેજ કરશે ફરહાન અને શિબાની?

બન્નેનાં લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે

15 January, 2022 01:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આ વર્ષે પરણેલાં સેલેબ્સની તસવીરોનું કૉલાજ

Year Ender 2022: આ વર્ષે આ સેલેબ્સે કર્યાં લગ્ન, જુઓ તસવીરોમાં એક ઝલક

Wedding: દર વર્ષની જેમ આ વર્ષે પણ મનોરંજન જગતના અનેક સેલેબ્સ લગ્નબંધનમાં બંદાયા છે. 2022માં અનેક સેલેબ્સે પોતાના જીવનસાથી સાથે વિવાહ કર્યાં. તો જાણો કોણ છે આ સેલિબ્રિટી કપલ્સ જેમણે 2022માં કર્યા લગ્ન અને પોતાના જીવનની કરી એક નવી શરૂઆત...

19 December, 2022 05:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફરહાન અખ્તર અને શીબાની દાંડેકરનાં લગ્નમાં ખડખડાટ હસતાં ચહેરાઓની ચમક

Bollywood Wedding: ફરહાન અખ્તર અને શિબાનીનાં લગ્નની આ તસવીરો જોઇને તમે પણ ઝૂમશો

ફરહાન અખ્તર (Farhan Akhtar)  શિબાની દાંડેકર (Shibani Dandekar)નાં લગ્ન થઇ ગયાં અને તેમનાં લગ્નની તસવીરો હવે જાહેર થઇ છે. જાવેદ અખ્તર, શબાના આઝમી, હની ઇરાની, ઝોયા અખ્તર, ઋતિક રોશનનાં નવદંપતિ સાથેનાં ફોટોગ્રાફ્સ, ફોટોઝમાં ઝળકતી ખુશી, ડ્રેસિંગ, ડેકોર બધું જ એક અલગ માહોલ ખડો કરે છે. ફરહાન અખ્તરે આજે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો મુકી છે અને એ તસવીરો જોઇને તમે પણ ગણગણવા માંડશો, `સુરજ કી બાંહો મેં અબ હૈ યે ઝિંદગી....` (તસવીરો - ફરહાન અખ્તર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ) તેમનાં લગ્નની ફોટોગ્રાફી કરી છે સેમ એન્ડ એકતાએ કરી છે. સ્વાભાવિક છે કે તેમને પણ ફરહાન અખ્તરે તસવીરોમાં ટૅગ કર્યાં છે.

23 February, 2022 03:53 IST | Mumbai
તસવીર સૌજન્ય: યોગેન શાહ

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે હવે થઈ ગયા એકબીજાના: જુઓ લગ્નની અંદરની તસવીરો

4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ફરહાન અખ્તરે (Farhan Akhtar) શિબાની દાંડેકર (Shibani Dandekar) સાથે લગ્ન કર્યા છે, જેની ખુશી શિવાનીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. કપલે ખંડાલામાં મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા છે. (તમામ તસવીરો: યોગેન શાહ)

19 February, 2022 07:46 IST | Mumbai
તસવીરોઃ યોગેન શાહ

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ શહેરમાં દેખાય કે પાપારાઝી તેમને તરત જ ક્લિક કરે છે. આજે શહેરમાં જોવા મળેલા સેલિબ્રિટીની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

17 June, 2021 04:19 IST | Mumbai
Maldives Divas: આ નીલા પાણી સાથે કોની તસવીરો છે બેસ્ટ? તમને કોનો લુક ગમ્યો?

Maldives Divas: આ નીલા પાણી સાથે કોની તસવીરો છે બેસ્ટ? તમને કોનો લુક ગમ્યો?

છેલ્લા કેટલાક સમયથી લૉકડાઉનમાં કંટાળેલા સેલેબ્ઝને મોકો મળ્યો ્ને બધાંએ વેકેશન માણ્યું. લાગે છે કે સેલેબ્ઝનું ફેવરિટ ડેસ્ટિનેશન છે માલદિવ્ઝ. જુઓ કઇ બૉલીવુડ દિવા પહોંચી માલદિવ્ઝ અને બિકીનીમાં મસ્ત ફોટો શૂટ કર્યા. કોણ બહેનપણી સાથે ગયું અને કોણ બૉયફ્રેન્ડ સાથે, તો કોણ ગયું બહેન સાથે અને કોણે વર્ક ટ્રીપ કરી. જાણવા માટે તસવીરો પર નજર કરવાનું ન ભૂલતાં. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

15 February, 2021 10:03 IST
શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરઃ જાણો કેવી છે શિબાનીની લવલાઇફ

શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરઃ જાણો કેવી છે શિબાનીની લવલાઇફ

જાણો મોડેલ, એક્ટ્રેસ અને સિંગર રહી ચૂકેલી શિબાની દાંડેકરની ફરહાન અખ્તર સાથે આવી રહી છે લવ લાઇફ...

28 August, 2020 08:26 IST
કેટરીનાથી લઈને સની સુધી...જુઓ વૉગ વુમન ઑફ ધ યર અવૉર્ડમાં સિતારાઓના જલવા..

કેટરીનાથી લઈને સની સુધી...જુઓ વૉગ વુમન ઑફ ધ યર અવૉર્ડમાં સિતારાઓના જલવા..

વૉગ વુમન ઑફ ધ યરની સાંજ સિતારાઓથી સજ્જ રહી. જુઓ ક્યા ક્યા સિતારાઓએ અવૉર્ડમાં શિરકત કરી અને તેઓ કેવા અંદાજમાં જોવા મળ્યા.તસવીર સૌજન્યઃ યોગેન શાહ

21 October, 2019 11:46 IST
આ બૉલીવુડ સેલેબ્સ વરસાદના રોમાન્ટિક વાતારણમાં ટહેલતા દેખાયા

આ બૉલીવુડ સેલેબ્સ વરસાદના રોમાન્ટિક વાતારણમાં ટહેલતા દેખાયા

બૉલીવુડ સ્ટાર્સ તમન્ના ભાટિયા, અલ્લુ અર્જુન, ફરહાન અખ્તર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર અને ઈશાન ખટ્ટર સાથે વરસાદમાં બાન્દ્રામાં ટહેલતા જોવા મળ્યા હતા. આ રહી તસવીરો, જુઓ

30 June, 2019 03:55 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK