રાઘવની સાથે-સાથે શહનાઝ ગિલે પણ યંબકેશ્વર મંદિરમાં દર્શન કર્યાં. તેણે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી, જેમાં તે મંદિરના આગળ હાથ જોડીને શિવલિંગ પાસે બેસેલી દેખાય છે
03 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondentશહનાઝ ગિલને સુપરહીરો કૅપ્ટન અમેરિકાએ ડરાવી દીધી હતી. એની નાનકડી ક્લિપ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે
10 August, 2024 10:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઑગસ્ટની જગ્યાએ હવે એને સપ્ટેમ્બરમાં કરવામાં આવશે
03 August, 2024 09:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondentત્યાંની હોટેલની એક રૂમમાં તેને ઘોસ્ટ હોવાનો અનુભવ થયો છે
29 July, 2024 11:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆ બન્ને સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’માં દેખાયાં હતાં
22 July, 2024 11:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondentશહનાઝ ગિલ સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા વિશે શું કહ્યું ગુરુ રંધાવાએ?
28 May, 2024 10:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆ સેલિબ્રેશન ૨૯ મેથી પહેલી જૂન સુધી ચાલવાનું છે.
28 May, 2024 10:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમને આ તક આપવા બદલ અરબાઝ ખાન, તમારો આભાર.’
30 March, 2024 10:23 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentHoli 2024: આજે દેશભરમાં રંગોના તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બૉલિવૂડ સેલિબ્રિટિઝ પણ સેલિબ્રેશન કરવામાં પાછા નથી પડ્યાં. આવો જોઈએ બૉલિવૂડ સેલેબ્ઝની હોળીની ઉજવણીની તસવીરો… (તસવીરો : યોગેન શાહ, ઇન્સ્ટાગ્રામ)
25 March, 2024 04:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentજાહ્નવી કપૂરનું કહેવું છે કે ભારતીય પરિધાન સૌથી સુંદર હોય છે. તેણે લૅક્મે ફૅશન વીકમાં કલ્કી લેબલ માટે રૅમ્પ-વૉક કર્યું હતું. ફૅશન વિશે જાહ્નવી કહે છે, ‘ઇન્ડિયન વેઅરની સાદગી મને ખૂબ ગમે છે. એમાં તમે ખૂબ ગ્રેસફુલ દેખાઓ છો. કપડાંની વાત હોય તો ઇન્ડિયન વેઅર સૌથી સુંદર છે. દરરોજનાં કપડાંની વાત હોય તો હું સિમ્પલ અને કમ્ફર્ટેબલ પસંદ કરું છું. રેડ કાર્પેટની વાત હોય તો લુક ક્રીએટ કરવાનું મને ગમે છે.’
18 March, 2024 06:45 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentYear Ender 2023: વર્ષ 2023 બૉલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઈવેન્ટફુલ રહ્યું છે, જેમાં ઘણી બધી રોમાંચક વાતો, ફલ્મો અને સ્ટારસ્ટડેડ પાર્ટીઝ તેમજ ગ્લેમરસ વેડિંગ્સની સાથે ઘણાં બધા ડેબ્યુટન્ટસ પણ જોવા મળ્યા. આપણે આ વર્ષે અનેક એવા સિતારાઓને જોયા જે પડદા પર પહેલીવાર પોતાનો અભિનય દર્શાવીને આપણાં મન પર રાજ કરવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય નામમાં શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, અમિતાભ બચ્ચનના દોહિત્રા અગસ્ત્ય નંદા, દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી ખુશી કપૂર, શેહનાઝ ગિલ, અલીજેહ અગ્નિહોત્રી, જે સલમાન ખાનની ભત્રીજી પણ છે અને આ સિવાય સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ, નયનતારા જેવા સિતારાઓએ પણ બૉલિવૂડમાં જબરજસ્ત ડેબ્યૂ કર્યો છે.
20 December, 2023 01:47 IST | Mumbai | Shilpa Bhanushaliકાળઝાળ ગરમીમાં બી ટાઉન સેલેબ્સ સમુદ્ર કિનારે પોતાના વેકેશન્સ માણી રહ્યા છે. પછી તે શેહનાઝ ગિલ હોય કે મૌની રૉય, દરેક સિતારા હાલ સમર્સમાં ફુલ ઑન ચિલ મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે જુઓ કેટલી બૉલિવૂડ અભિનેત્રીઓના ઇમ્પ્રેસિવ બીચ લૂક્સ... (તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
19 May, 2023 01:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentતહેવાર આવતાં જ સેલિબ્રિટીઝ સેલિબ્રેશનમાં ઊતરી જાય છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના હસબન્ડ આયુષ શર્માએ ઈદ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં બૉલીવુડ ઊમટ્યું હતું. બહેનના ઘરે પાર્ટી હોય અને ભાઈજાન સલમાન ન પહોંચે એ તો શક્ય જ નથી. તે સિવાય આમિર ખાન, કૅટરિના કૈફ, તબુ, શહનાઝ ગિલ, દિયા મિર્ઝા, આયુષમાન ખુરાના, રિતેશ દેશમુખ, જેનિલિયા દેશમુખ, પુલકિત સમ્રાટ, ક્રિતી ખરબંદા અને કંગના રનોટ સહિત અનેક હસ્તીઓએ આ પાર્ટીમાં હાજર રહીને એકબીજાને ઈદની શુભકામના આપી હતી.
24 April, 2023 03:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentશેહનાઝ ગિલ 27 જાન્યુઆરી 1994ના ચંદીગઢમાં સંતોખ સિંહ સુખ અને પરમિંદર કૌર ગિલના ઘરે થયો અને તેમનું પાલન પોષણ પંજાબમાં જ થયું છે. તો જાણો તેમના વિશે વધુ... (તસવીર સૌજન્ય શેહનાઝ ગિલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
27 January, 2023 08:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentટી-સિરીઝના કિશન કુમાર દ્વારા રવિવારે મુંબઈમાં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સેલેબ્ઝે ખૂબ જ ખુશી સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. આવો જોઈએ આ પાર્ટીની તસવીરો… (તસવીર સૌજન્ય : પલ્લવ પાલીવાલ, યોગેન શાહ)
25 October, 2022 02:40 IST | Mumbai | Rachana Joshiએક્ટ્રેસ શેહનાઝ ગિલને (Actress Shehnaaz Gill) તેના ખુશમિજાજ અંદાજ માટે ખાસ ઓળખવામાં આવે છે. ભલે તેણે હજી સુધી બૉલિવૂડમાં ડેબ્યૂ (Bollywood Debut) કર્યો નથી તેમ છતાં તેની લોકપ્રિયતામાં (Popularity) ક્યાંય કોઈ ઉણપ બાકી રહેતી નથી. કદાચ જ કોઈ સ્ટાર હશે જે શેહનાઝ ગિલને ન ઓળખતો હોય. એક્ટ્રેસ સોશિયલ મીડિયા (Active on Social Media) પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાની પ્રૉફેશનલ લાઈફથી લઈને પર્સનલ લાઈફની ખાસ ક્ષણો પણ શૅર કરતી રહે છે. આજે શેહનાઝ ગિલે વિકી કૌશલ સાથેની પોતાની સુંદર તસવીરો શૅર કરી છે.
20 October, 2022 01:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમહિલા અનામત બિલ: આગામી ફિલ્મ `થેન્ક યુ ફોર કમિંગ`ના સ્ટાર્સ - ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલ, ડોલી સિંહ અને શિબાની બેદી - નવા બનેલા સંસદ ભવનની મુલાકાત દરમિયાન મહિલા અનામત બિલ માટે તેમનું સમર્થન દર્શાવ્યું હતું. શહેનાઝ ગીલે તેના કલાત્મક અને સાંસ્કૃતિક મહત્વની પ્રશંસા કરતા નવા સંસદ ભવનની તેની પ્રથમ મુલાકાત અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!
21 September, 2023 01:13 IST | Delhiકપિલ શર્મા શોના સેટ પર કિસી કા ભાઈ કિસી કી જાનના કલાકારોને જોવા મળતા તમામ વિઝ્યુઅલ્સ પર નાખો એક નજર. જુઓ અહીં!
12 April, 2023 06:51 IST | MumbaiADVERTISEMENT