મિડ-ડેના `સિટ વિથ હિટલિસ્ટ` ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને પટૌડી પેલેસને ફરીથી ખરીદવા પાછળની રસપ્રદ વાર્તા શેર કરી હતી. તેમણે માતા શર્મિલા ટાગોર અને જાણીતા ક્રિકેટર પિતા મન્સૂર અલી ખાન સાથે પટૌડીની યાદો પણ શેર કરી. તેમણે દિલ્હીમાં યુવાનીમાં વિલાવેલો વાઇબ્રન્ટ સમય પણ યાદ કર્યો. વધુ જાણવા જુઓ વીડિયો.
17 May, 2024 08:48 IST | Mumbai