Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sharman Joshi

લેખ

શર્મન જોશી

સલમાન ખાનની ​સિકંદરમાં શર્મન જોશીની એન્ટ્રી

આ ફિલ્મમાં શર્મનનો રોલ શું છે એની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી

15 September, 2024 11:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્મન જોશી

ઍક્ટર શર્મન જોશી હવે બની ગયો છે મેન્ટલિસ્ટ

‘થ્રી ઇડિયટ્સ’, ‘ગોલમાલ’, ‘રંગ દે બસંતી’ જેવી ફિલ્મો, વેબ-સિરીઝ અને અફકોર્સ ગુજરાતી નાટકોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનારો ઍક્ટર શર્મન જોશી હવે લોકોનું માઇન્ડ-રીડિંગ કરતો જાદુગર બની ગયો છે.

03 August, 2024 10:33 IST | Mumbai | Pallavi Acharya
સુંદર પિચાઈ (ફાઈલ તસવીર)

ગૂગલના બૉસ સુંદર પિચાઈએ છોકરાઓને યાદ કરાવ્યો જિપવાળો સીન, બનો 3 ઇડિયટ્સ...

આમિર ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનેક બ્લૉકબસ્ટર ફિલ્મો આપી છે, જેમાંથી એક રાજકુમાર હિરાણીની `3 ઈડિયટ્સ` પણ સામેલ છે.

18 May, 2024 06:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શર્મન જોષી

પ્રેમ ચોપડાની દીકરી સાથે લગ્ન કરતાં પહેલાં ડરામણાં સપનાં આવતાં હતાં શર્મન જોષીને

તેને જ્યારે જાણ થઈ કે આ પ્રેમ ચોપડાની દીકરી છે તો શર્મન ગભરાઈ ગયો હતો. આમ છતાં તે હિમ્મત ન હાર્યો.

23 October, 2023 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરો : સતેજ શિંદે

જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની આજે જન્મશતાબ્દી છે એ નિમિત્તે ગઈ કાલે તેમની ફિલ્મોનો ત્રણ દિવસનો ફેસ્ટિવલ શરૂ થયો હતો. આ ફેસ્ટિવલના પ્રારંભે ગઈ કાલે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં આવેલા પીવીઆર મલ્ટિપ્લેક્સમાં કપૂર પરિવાર અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો ભેગા થયા હતા. રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલની લૉન્ચ-ઇવેન્ટમાં ઊમટ્યું બૉલીવુડ. ગઈ કાલે રાત્રે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં પીવીઆર મલ્ટિપ્લેક્સમાં આ ઇવેન્ટ યોજાઈ હતી. (તસવીરો : સતેજ શિંદે)

14 December, 2024 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતી હસ્તીઓનો બૉલિવૂડમાં છે દબદબો

આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી જેવી આ ગુજરાતી હસ્તીઓ વિના અધૂરું છે બૉલિવૂડ

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગાંધીજીથી લઈ પીએમ મોદી ધીરુભાઈ અંબાણીથી લઈ સારાભાઈ અને સંજય લીલી ભણસાલીથી લઈ પરેશ રાવલ સહિતના લોકોએ ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું છે. ત્યારે આજે આપણે વાત કરીએ એ ગુજરાતી હસ્તીઓની જેમણે બૉલિવૂડ એટલે કે હિન્દી સિનેમામાં મહત્વનો ફાળો આપ્યો છે અને એક ગુજરાતી તરીકે આપણને ગૌરવ પણ અપાવ્યું છે.  

01 May, 2022 04:36 IST | Mumbai
Fahters Day:જુઓ જાણીતા ગુજરાતી સેલેબ્સના તેમના પપ્પા સાથેની ખાસ મોમેન્ટ્સ

Fahters Day:જુઓ જાણીતા ગુજરાતી સેલેબ્સના તેમના પપ્પા સાથેની ખાસ મોમેન્ટ્સ

મા ઉપર ખૂબ લખાયું છે, પણ કદાચ પિતા દૂર રહી ગયા છે. ત્યારે ફાધર્સ ડે પર પપ્પાને થેન્ક્યુ કહેવાનો લ્હાવો આપણે બધા લઈએ છીએ અને આપણા ગુજરાતી સ્ટાર્સ પણ તેમાં પાછળ નથી. જુઓ પ્રતીક ગાંધી, શર્મન જોશીથી લઈ કિંજલ દવે સુધીના ગુજરાતી સેલેબ્સના તેમના પપ્પા સાથેના ફોટોઝ (Image Courtesy: Instaram)

16 June, 2019 01:12 IST
Birthday Special: તમને ખબર છે એક્ટરની સાથે સિંગર પણ છે શર્મન જોશી!

Birthday Special: તમને ખબર છે એક્ટરની સાથે સિંગર પણ છે શર્મન જોશી!

મલ્ટી ટેલેન્ટેડ એક્ટર, સિંગર અને ગરવા ગુજરાતી એવા શર્મન જોશીનો આજે બર્થ ડે છે. gujaratimidday.com તરફથી શર્મન જોશીને Happy Birthday. જુઓ શર્મનની લાઈફ અને તેની જાણી-અજાણી વાતો તસવીરો સાથે

28 April, 2019 10:40 IST

વિડિઓઝ

શરમન જોશી અને મોના સિંહ તેમની આગામી વેબ સિરીઝ `કફાસ` પર કહ્યું...

શરમન જોશી અને મોના સિંહ તેમની આગામી વેબ સિરીઝ `કફાસ` પર કહ્યું...

શરમન જોશી અને મોના સિંહ તાજેતરમાં સોની લિવ પર પ્રીમિયર માટે સેટ કરેલી તેમની અત્યંત અપેક્ષિત વેબ સિરીઝ "કફાસ" વિશે ચર્ચા કરવા માટે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. વાતચીત દરમિયાન, તેમણે પ્રતિષ્ઠિત ફિલ્મ "3 ઇડિયટ્સ" પરના તેમના અગાઉના સહયોગ વિશે યાદ અપાવ્યું અને સ્વીકાર્યું કે જ્યારે તેમની ભૂમિકા વ્યાપક ન હતી, ત્યારે સાથે કામ કરવાનો તે એક યાદગાર અનુભવ હતો. બંનેએ "કફાસ" માટે ઓન-સ્ક્રીન પર ફરી જોડાવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને એકબીજાની પ્રતિભા અને સમર્પણની પ્રશંસા કરી. જુઓ વીડિયો.

26 June, 2023 09:42 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK