પહેલી ફિલ્મ તૂ યા મૈંના ટીઝરમાં તેની ઍક્ટિંગ લોકોને પસંદ પડી રહી છે
30 March, 2025 08:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસંજય કપૂરની દીકરી શનાયા હજી સુધી કોઈ ફિલ્મમાં તો ચમકી નથી શકી, પણ એક ઇવેન્ટમાં તેણે નીતા અંબાણીની બરાબરી કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
07 October, 2024 01:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસુશાંતની ડેથ-ઍનિવર્સરી નજીક હોવાથી કેદારનાથ ગઈ તેની બહેન; મમ્મી સ્મિતા પાટીલની કાંજીવરમ સાડીમાંથી સૂટ સિવડાવ્યો પ્રતીક બબ્બરે અને વધુ સમાચાર
03 June, 2024 02:45 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentStudent Of The Year 3: તાહેતરમાં યોજાયેલા એક ફિલ્મ ફેસ્ટિવલમાં કરણ જોહરે `સ્ટુડન્ટ ઑફ ધ યર 3` વિશે મહત્વના અપડેટ્સ આપ્યા
01 April, 2024 01:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentકરણ જોહર એને ફિલ્મને બદલે વેબ-સિરીઝ બનાવવાનું વિચારી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. શનાયા ‘વૃષભા’ દ્વારા ઍક્ટિંગ ક્ષેત્રે એન્ટ્રી કરી રહી છે.
21 July, 2023 05:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondentએકતા કપૂર દ્વારા બનાવવામાં આવી રહેલી પેન ઇન્ડિયા ફિલ્મ દ્વારા તે ડેબ્યુ કરી રહી છે.
19 July, 2023 03:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસંજય કપૂરની દીકરી શનાયા કપૂર સાઉથની ‘વૃષભા’માં દેખાય એવી ચર્ચા છે. આ ફિલ્મમાં મલયાલમ મેગા સ્ટાર મોહનલાલ લીડ રોલમાં છે.
08 July, 2023 03:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondentએક અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તેની માતાએ પોતે શેર કરી છે
15 March, 2023 04:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentનીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરમાં શનિવારે અંબાણી પરિવારે આર્ટ કૅફે પ્રિવ્યુ નાઇટનું આયોજન કર્યું હતું જેમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી આપી હતી. એનએમએસીસી આર્ટ કૅફે પ્રિવ્યુ નાઇટમાં બૉલિવૂડ સેલેબ્ઝ અને અંબાણી પરિવારની સ્ટાઇલે સહુનું ધ્યાન આકર્ષ્યું હતું. ચાલો જોઈએ સ્ટાર-સ્ટડેડ પ્રિવ્યુ નાઇટની તસવીરો.
22 December, 2024 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઅંબાણી પરિવારનું નામ આવે એટલે ભવ્યતા સમાંતર જ યાદ આવી જાય. પછી તે લગ્ન માટેની હોય કે તહેવારોની ઉજવણીની. ભારતના ધનાઢ્ય એવા અંબાણી પરિવારે બાપ્પાનું ભવ્યતાથી સ્વાગત કર્યા બાદ ગઈ કાલે વિદાય આપી. શનિવારે ગણેશ પૂજા માટે સેલેબ્સની હાજરી હતી ત્યારે, રવિવારે બાપ્પાની વિદાયમાં પણ કેટલાય સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો. (તમામ તસવીરો/યોગેન શાહ)
09 September, 2024 05:21 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentRaksha Bandhan 2024: રિયલ લાઇફ હોય કે રિલ લાઇફ બૉલિવૂડના ભાઈ-બહેનની આ જોડી કમાલની છે. ખાન સિબ્લિંગ્સ હોય કે પછી કપૂર સિબ્લિંગ્સ ઑન સ્ક્રિન અને ઑફ સ્ક્રિન બધે જ ધમાલ કરે છે. આજે રક્ષાબંધનના અવસરે નજર કરીએ બૉલિવૂડની ભાઈ-બહેનોની આ જોડીઓ પર.
19 August, 2024 09:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઅનન્યા પાન્ડે (Ananya Panday), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને આદર્શ ગૌરવ (Adarsh Gourav) અભિનિત ફિલ્મ ૨૬ ડિસેમ્બરના રોજ નેટફ્લિક્સ (Netflix) પર રિલિઝ થવાની છે. ત્યારે ફિલ્મના મેકર્સે સોમવારે રાત્રે સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત બૉલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી આપી હતી. સુહાના ખાન (Suhana Khan), આદિત્ય રૉય કપૂર (Aditya Roy Kapur), શનાયા (Shanaya Kapur) અને ઓરી (Orry)એ પણ ‘ખો ગએ હમ કહાં’ના સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી. (તસવીરો : યોગેન શાહ)
19 December, 2023 10:45 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentDiwali 2023: અર્પિતા ખાને ગઈકાલે રાત્રે તેના મુંબઈના ઘરે દિવાળી 2023ની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. શાહરૂખ ખાન સહિત અનેક એ-લિસ્ટ સેલિબ્રિટીઓએ આ ઉજવણીમાં હાજરી આપી હતી. દિવાળીની ઉજવણી કરવા માટે પાર્ટીમાં અનેક સેલેબ્સ આવ્યાં હતા. (તમામ તસવીરો : યોગેન શાહ)
13 November, 2023 10:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentએકતા કપૂરની દિવાલી પાર્ટી બૉલીવુડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સથી દીપી ઊઠી હતી. એ પાર્ટીમાં હાજર રહીને સ્ટાર્સે પોતાનો સ્વૅગ દેખાડ્યો હતો.
12 November, 2023 04:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondentતાજેતરમાં મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ‘લૅક્મે ફૅશન વીક ૨૦૨૩’ (Lakme Fashion Week 2023)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોસ્ટ-અવૅટેડ ફેશન-શોમાં બોલિવૂડના અનેક સેલેબ્ઝે ડિઝાઇનર માટે રૅમ્પ વૉક કર્યું હતું. આ વર્ષે ‘લૅક્મે ફૅશન વીક’માં બોલિવૂડની અભિનેત્રીઓનો દબદબો જોવા મળ્યો હતો. ઝીનત અમાન (Zeenat Aman), નુસરત ભરૂચા (Nushrratt Bharuccha), સુસ્મિતા સેન (Sushmita Sen), મલાઇકા અરોરા (Malaika Arora), તમન્ના ભાટિયા (Tamannaah Bhatia), નર્ગિસ ફખરી ( Nargis Fakhri), સયાની ગુપ્તા(Sayani Gupta), પરિણીતી ચોપડા ( Parineeti Chopra), સારા અલી ખાન (Sara Ali Khan), આથિયા શેટ્ટી (Athiya Shett) અને શનાયા કપૂર (Shanaya Kapoor)સહિત અનેક અભિનેત્રીઓએ રૅમ્પ પર આગ લગાવી દીધી હતિ. જુઓ એક ઝલક તસવીરોમાં…
13 March, 2023 04:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondentછેલ્લા કેટલાક દિવસોથી બૉલિવૂડ સેલેબ્ઝ દિવાળી પાર્ટીમાં વ્યસ્ત છે. આવી જ એક દિવાળી પાર્ટી સોનમ કપૂર આહુજાએ આપી હતી. અભિનેત્રીની પાર્ટીમાં કઝિન્સ અને બૉલિવૂડ સેલેબ્ઝ હાજર રહ્યા હતા. જોઈએ આ પાર્ટીની તસવીરો… (તસવીરો : પલ્લવ પાલિવાલ, યોગેન શાહ)
26 October, 2022 04:00 IST | Mumbai | Rachana Joshiઆલિયા ભટ્ટ, સારા અલી ખાન અને શનાયા કપૂરે અનંત અને રાધિકાના `શુભ આશીર્વાદ` સમારોહમાં હાજરી આપી, અને ઇવેન્ટમાં ગ્લેમર ઉમેર્યું હતું, જુઓ વીડિયો.
14 July, 2024 04:14 IST | Mumbaiઅનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 12 જુલાઈના રોજ મુંબઈમાં ભવ્ય લગ્ન સમારોહમાં લગ્ન કર્યા. લગ્ન સમારોહ લગ્ન પહેલાના તહેવારો જેમ કે મામેરુ, સંગીત, હલ્દી, મહેંદી, શિવ-શક્તિ પૂજાના ઈવેન્ટ પછી યોજાયો હતો. આ તમામ ઉત્સવોમાં શોબિઝના સેલેબ્સે તેની હાજરી હતી. આ લગ્ન સમારોહમાં કિમ કાર્ડેશિયન, જૉન સીના, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, બોરીસ જોનસન, ટોની બ્લેર અને સહિત અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. રાધિકા અબુ જાની સંદીપ ખોસલાના દાગીનામાં અદભૂત દેખાતી હતી.
14 July, 2024 03:22 IST | Mumbai‘માટિલ્ડા: ધ મ્યુઝિકલ’ની 16મી મેના રોજ ભારતમાં અદભૂત શરૂઆત થઈ હતી. આ મ્યુઝિક પ્રીમિયરમાં રાશા થડાની, શનાયા કપૂર અને મીરા રાજપૂત જેવી અનેક સેલિબ્રિટીઝે પણ હાજરી આપી હતી. ગુરુવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ઘણી સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.
17 May, 2024 06:41 IST | Mumbaiઆ સિઝનમાં લેક્મે ફેશન વીકમાં બોલિવૂડની સુંદરીઓ રેમ્પ પર ઉતરી છે. કૃતિ સેનનથી લઈને સારા અલી ખાન અને શનાયા કપૂર સુધી, ઘણા સ્ટાર્સે છેલ્લા 4 દિવસમાં વિવિધ ફેશન ડિઝાઈનરો માટે વોક કરતી વખતે તેમના ગ્લેમ અવતાર ઉતાર્યા છે.
16 March, 2024 07:06 IST | Mumbaiશર્વરી વાળા, કુશા કપિલા, અમાયરા દસ્તુર, તેજસ્વી પ્રકાશ, ઓરી, શનાયા કપૂર અને વધુ સહિતની સેલિબ્રિટીઓએ તેમની હાજરી સાથે મિંત્રા ક્રિએટર ફેસ્ટ 2023ની શોભા વધારી હતી. ફેશન, સ્ટાઈલ અને સર્જનાત્મકતાના સંકલનથી બનેલી આ ઈવેન્ટમાં આ અગ્રણી હસ્તીઓ રેડ કાર્પેટ પર ઉતરતી જોવા મળી હતી.
08 December, 2023 02:06 IST | Mumbaiગણેશ ચતુર્થી 2023 ના શુભ દિવસે, બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેમના સેલિબ્રેશનની તસવીરો શેર કરી. બોલિવૂડના ફેશન ડિઝાઈનર, મનીષ મલ્હોત્રા દ્વારા આયોજિત ગણપતિની ઉજવણીમાં હાજરી આપતી વખતે તેમણે આ ખાસ દિવસે શું પહેર્યું હતું તેના પર અહીં એક નજીકથી નજર નાખો. ઈવેન્ટમાં હાજરી આપનાર સેલિબ્રિટીઓમાં અનન્યા પાંડે, શનાયા કપૂર, જાન્હવી કપૂર, ખુશી કપૂર, સારા અલી ખાન, મલાઈકા અરોરા, પૂજા હેગડે, રવીના ટંડન, ઉર્મિલા માતોંડકર, કરણ જોહર, સોફી ચૌધરી, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રીત, ભગનાની અને રિતેશ દેશમુખ તેમના પરિવાર સાથે સામેલ થયાં હતાં.
19 September, 2023 06:42 IST | MumbaiADVERTISEMENT