Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shamita Shetty

લેખ

શિલ્પા શેટ્ટીએ વતન જઈને શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરમાં દર્શન કર્યાં

શિલ્પા શેટ્ટીએ વતન જઈને શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરમાં દર્શન કર્યાં

દક્ષિણ કન્નડા જિલ્લામાં આવેલું કતીલ ટેમ્પલ ટાઉન તરીકે ઓળખાય છે. શિલ્પા જે મંદિરમાં ગઈ એ નંદિની નદીમાં એક નાનકડા આઇલૅન્ડ પર આવેલું છે.

03 March, 2025 06:58 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
શમિતા શેટ્ટીની તસવીર

શમિતા શેટ્ટીને થઈ ખતરનાક બીમારી, કરાવી સર્જરી

આ બીમારીમાં મહિલાને પ્રેગ્નન્સી નથી રહી શકતી.

15 May, 2024 06:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી કુન્દ્રા

ક્યા ફાયદા ઇતની ફિટનેસ કા?

વૈષ્ણોદેવીમાં હેલિપૅડથી મંદિર સુધી જવા માટે શિલ્પા શેટ્ટીએ ઘોડેસવારી કરી હોવાથી લોકોએ નારાજ થઈને કર્યો સવાલ

13 May, 2024 06:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

અને લંડનની કૉલેજ બની ‘મોહબ્બતેં’નું ગુરુકુળ

સાંભળવામાં ફિલ્મનો સબ્જેક્ટ ડલ લાગતો હોવાથી ઍક્ટર્સના લુકની સાથોસાથ લોકેશન પર પણ પુષ્કળ કામ કરવામાં આવ્યું, જેને કારણે ફિલ્મ જબરદસ્ત જાજરમાન બની ગઈ અને નાનામાં નાની વાત ઑડિયન્સની આંખોમાં વસી ગઈ

01 September, 2023 12:31 IST | Mumbai | RJ Dhvanit Thaker

ફોટા

શમિતા શેટ્ટીની તસવીરોનું કૉલાજ

44 વર્ષની શમિતા શેટ્ટી છે સિંગલ, અનેક વાર થઈ અફેરની ચર્ચા, કેમ નથી કર્યાં લગ્ન?

શમિતા શેટ્ટી (Shamita Shetty) ફરી એકવાર પોતાની લવલાઇફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આમિર અલી સાથે એક વીડિયો વાયરલ થયો હતો અને શમિતા-આમિરની ડેટિંગના સમાચાર આવવા માંડ્યા છે. 44મો જન્મદિવસ ઊજવતી એક્ટ્રેસ સાથે આવું પહેલીવાર નથી થયું. ક્યારેક રાકેશ બાપટ તો ક્યારેક એક જાણીતા એક્ટર સાથે જોડાઈ ચૂક્યું છે. (તસવીર સૌજન્ય : શમિતા શેટ્ટી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

02 February, 2023 05:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અર્પિતા ખાનના ઘરે પહોંચેલા સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ (તસવીરો : યોગેન શાહ)

ગણેશ ચતુર્થી : બાપ્પાના આર્શિવાદ લેવા અર્પિતા ખાનના ઘરે સેલેબ્ઝનો જમાવડો

શહેરમાં ધામધૂંથી ગણેશોત્વસની ઉજવણી થઈ રહી છે. બૉલિવૂડ સેલેબ્ઝ પણ બાપ્પાની ભક્તિના રંગે રંગાયા છે. અનેક સેલેબ્ઝે તેમના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે. બૉલિવૂડના ભાઇજાન સલમાન ખાનના પરિવારમાં પણ દર વર્ષે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે બહેન અર્પિતા ખાનના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ત્યારે અનેક સેલેબ્ઝ બાપ્પાના આર્શિવાદ લેવા ત્યાં પહોંચ્યા હતા. (તસવીરો : યોગેન શાહ)

01 September, 2022 01:15 IST | Mumbai
Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

મુંબઈમાં આજે એક મેગેઝીન બ્યૂટી અવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં બૉલીવુડના કેટલાક દિગ્ગજ સ્ટાર્સએ હાજરી આપી હતી. આ અવૉર્ડ શૉમાં શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, સારા અલી ખાન અને સની લિયોનીના મસ્ત અંદાજે લોકાના દિલ જીતી લીધા છે. બધી એક્ટ્રેસ લૂક્સથી લઈને સ્ટાઈલ સુધી એકબીજાને ટક્કર આપી રહ્યા છે. તો જુઓ આ સ્ટાર્સની સુંદર તસવીરો

26 September, 2019 05:37 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK